Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

જુઓ દુનિયાની સૌથી મોટી સ્ટ્રોબેરી, અને કોણે તેને ઉગાડી

આપણે જાણીએ જ છીએ કે અવાર નવાર લોકો ખેતીમાં પ્રયોગ કરીને કઈક અવનવુ કરતા હોય છે, ત્યારે હવે દુનિયાની સૌથી મોટી અને વજનદાર સ્ટ્રોબેરી ઈઝરાયલમાં એક વ્યકિતએ ઉગાડી છે. આ સ્ટ્રોબેરીનું વજન 289 ગ્રામ હતુ, આ સ્ટ્રોબેરીએ દુનિયાની સૌથી ભારે અને મોટી સ્ટ્રોબેરી તરીકે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યુ છે.

Himanee Chauhan
Himanee Chauhan
World’s Heaviest Strawberry
World’s Heaviest Strawberry

દુનિયાની સૌથી મોટી અને વજનદાર સ્ટ્રોબેરીનુ ફળ ઈઝરાયલમાં એક વ્યકિતએ ઉગાડ્યુ છે. આ સ્ટ્રોબેરીનું વજન 289 ગ્રામ હતુ, આ સ્ટ્રોબેરીએ દુનિયાની સૌથી ભારે અને મોટી સ્ટ્રોબેરી તરીકે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યુ છે.

વિશ્વની સૌથી મોટી સ્ટ્રોબેરી World’s Largest Strawberry

ઈઝરાયેલના એરિયલ ચાહી નામના વ્યક્તિએ વિશ્વની સૌથી ભારે સ્ટ્રોબેરી ઉગાડવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ અનુસાર 12 ફેબ્રુઆરી 2022એ સ્ટ્રોબેરીનુ વજન 289 ગ્રામ હતુ. જે ખૂબ જ આશ્ચર્યજનક છે.

સ્ટ્રોબેરીની વિશેષતાઓ Characteristics Of Strawberry

  • સ્ટ્રોબેરીને ઈઝરાયેલના કાદિમા-ઝેરાન પ્રદેશમાં એક ખેતરમાં ઉગાડવામાં આવી હતી.
  • આ સ્ટ્રોબેરી 4 સેન્ટિમીટર જાડી છે.
  • સ્ટ્રોબેરીની લંબાઈ 18 સેન્ટિમીટર છે.
  • આ સ્ટ્રોબેરીનો પરિઘ 34 સેન્ટિમીટર છે.

આ પણ વાંચો : વ્યાપારીધોરણે ગાદલીયાનાની ખેતી

  • સ્ટ્રોબેરીને ઈઝરાયેલના કાદિમા-ઝેરાન પ્રદેશમાં એક ખેતર ખેતી કરવામાં આવી હતી.
  • આ સ્ટ્રોબેરી 4 સેન્ટિમીટર જાડી છે.
  • સ્ટ્રોબેરીની લંબાઈ 18 સેન્ટિમીટર છે.
  • આ સ્ટ્રોબેરીનો પરિઘ 34 સેન્ટિમીટર છે.
    આ વિશાળ સ્ટ્રોબેરીની ખાસ વાત છે કે તેને એક રસપ્રદ પ્રયોગ માટે આઈ ફોન એકસ આર iPhone XR વડે તેનુ વજન કરવામાં આવ્યુ હતુ. અને જેનુ પરિણામ આવ્યુ હતુ કે આ સ્ટ્રોબેરી સ્માર્ટફોન કરતા લગભગ 100 ગ્રામ ભારે હતી. તમે આ વાત પરથી અંદાજ લગાવી શકો છો કે આ સ્ટ્રોબેરી કેટલી આકર્ષક હશે.  

 આ પણ વાંચો : લીંબુની ખેતી અને તેની માવજતની સંપૂર્ણ માહિતી

સ્ટ્રોબેરી આટલી મોટી કેવી રીતે થઈ ? How Did Strawberry Grow So Big

ઉલ્લેખનીય છે કે આ વર્ષે સ્ટ્રોબેરીની સિઝનમાં જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં વાતાવરણમાં ખૂબ જ ઠંડક હતી. જેના કારણે આ સ્ટ્રોબેરીનો ધીમે ધીમે વિકાસ થયો અને તેમાં ફૂલ આવ્યુ હતુ. તેને આવવામાં પણ 45 દિવસનો સમય લાગ્યો હતો. જેના કારણે સ્ટ્રોબેરીની વજન આટલુ બધુ વધી ગયુ હતુ.

આ પણ વાંચો : મીઠા લીમડાની ખેતી છે સરળ, તમે પણ ઉગાડો

આ પણ વાંચો :  ગુલાબના છોડમાં સુગંધિત ફૂલો લાવવા માટે શું કરશો ?

Share your comments

Subscribe Magazine

More on News

More