Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ડિનર પછી નથી કરવું જોઈએ આ વસ્તુઓનું સેવન, થઈ શકે છે આડઅસર

આજકાલના ભાગમ-ભાગ વાળા જીવનના (Life) કારણે મોટા પાચે લોકોની સેહત પર માઠો અસર થયુ છે. કામના કારણે લોકો સમયસર જમતા નથી અને સમસસર સૂતા પણ નથી. ઑફિસથી (Office) લેટ આવવાના કારણે લોકો જમવાનું લેટ જમે છે. રાત્રે જ્યારે ઉંઘનો સમય હોય છે ત્યારે લોકો જમવા બેસે છે,

Amansinh Jadeja
Amansinh Jadeja
Mid night Eating
Mid night Eating

આજકાલના ભાગમ-ભાગ વાળા જીવનના (Life) કારણે મોટા પાચે લોકોની સેહત પર માઠો અસર થયુ છે. કામના કારણે લોકો સમયસર જમતા નથી અને સમસસર સૂતા પણ નથી. ઑફિસથી (Office) લેટ આવવાના કારણે લોકો જમવાનું લેટ જમે છે. રાત્રે જ્યારે ઉંઘનો સમય હોય છે ત્યારે લોકો જમવા બૈસે છે.

આજકાલના ભાગમ-ભાગ વાળા જીવનના (Life) કારણે મોટા પાચે લોકોની સેહત પર માઠો અસર થયુ છે. કામના કારણે લોકો સમયસર જમતા નથી અને સમસસર સૂતા પણ નથી. ઑફિસથી (Office) લેટ આવવાના કારણે લોકો જમવાનું લેટ જમે છે. રાત્રે જ્યારે ઉંઘનો સમય હોય છે ત્યારે લોકો જમવા બૈસે છે, જે તમારી સેહત માટે સારૂ નથી.અને કેટલાક એવા લોકો પણ હોય છે જે સમયસર વાળુ(Dinner) કર્યા પછી પણ અડધી રાત્રે (Midnight) ઉભા થઈને જમે છે. જે તમે પણ આવા લોકોમાંથી છો અને નીચે મુકાઈલી વસ્તુઓનો સેવન અડધી રાત્રે કરો છો તો ચેતી જજો...

આ વસ્તુઓનું સેવન આધી રાતે નથી કરવું જોઈએ   

જંક ફૂડ (Junk Food)

મીડ નાઈટમાં જંક ફૂડ જેમ કે, પિઝ્ઝા, બર્ગર, ચાઈનીઝ વગેરાના સેવન નથી કરવું જોઈએ. કારણ કે તેમાં તેલ, કાર્બ્સ, ફેટ અને આર્ટિફિશ્યલ શુગરની માત્રા વધુ હોય છે. જેને પચાવવા માટે પાચનતંત્રને ઘણી મહેનત કરવી પડે છે. એવામાં રાત્રે સૂતા પહેલા તેને ખાવાથી પાચનક્રિયામાં સમસ્યા થઇ શકે છે.

કેફીન (Coffee)

લોકો જ્યારે ઑફિસના કામ કરે છે ત્યારે કોફીનો સેવન કરે છે જેથી તેમને ઉંઘ નહિં આવે. પરંતુ તમને ખબર છે કોફીમાં કેફીન હોય છે, જેના સેવન રાતે કરવાથી તે તમારા સેહત પર આડઅસર કરી શકે છે. એક શોધ મૂજબ સુવાથી બેથી ત્રણ કલાક પહેલા કોફીનો સેવન કરવાથી ઉંઘ પર આડઅસર થાય છે.

Coffee
Coffee

ફળ (Fruits)

આપણા વડીલો કહે છે કે ફળનું સેવન સવારે નાસ્તા (Break Fast) કરવાથી પહેલા કરવું જોઈએ. કેમ તે ત્યારે ખાવેલા ફળ આપણી સેહત માટે સારૂ હોય છે. ફળનું સેવન ક્યારે પણ રાત્રે સુતા પહેલા નથી કરવું જોઈએ.કેમ ત્યારે તે તમારી સેહત માટે સાઈલેંટ પોઈઝનનો (Silent Poison) કામ કરે છે. જો તમને રાત્રે સુતા પહેલા ફળ ખાવાની ટેવ છે તો વાળુથી પહેલા ફળ ખાવો.

ટમેટા (Tomato)

ટમેટાનો સેવન પણ આધી રાત્રે નથી કરવું જોઈએ. કેમ કે તેમા એમિને એસિડ હોય છે, જે તમારા બ્રેનને (Brain) એકટિવ કરી દે છે અને તેથી તમારી ઉંઘ ઉડી જાય છે. સાથે જ તેમા વિટામીન સી પણ હોય છે જે રાત્રે એસિડી અને હાર્ટબર્નની સમસ્યાને ઉભા કરી શકે છે.

આઈસક્રીમ (Ice cream)

રાત્રે સૂતી સમયે જો આઇસ્ક્રિમ ખાવામાં આવે તો તેમાં રહેલી શુગર અને કેલેરી ઊંઘ પર નકારાત્મક અસર કરે છે. જેનાથી ઊંઘ પૂરતી થતી નથી. આ ઉપરાંત તે ડાઈજેશનને પણ અસર કરે છે.

Share your comments

Subscribe Magazine

More on News

More