Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

22 માર્ચ એટલે કે આજના દિવસે કૃષિજાગરણ અને એચ.ડીએફસી બેંક વચ્ચે એમઓ યુ હસ્તાક્ષર કાર્યક્રમ યોજાયો

MOU કરતાની સાથે કૃષિ જાગરણ અને HDFC બેંક સાથે મળીને ગ્રામીણ વિભાગ અને એફ .પી.ઓ માટે કામ કરશે

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
એચડી એફસી બેંક ગ્રામીણ ડીપાર્ટમેન્ટ ના નેશનલ હેડ  અને  કૃષિ જાગરણના  સંસથાપ્ક
એચડી એફસી બેંક ગ્રામીણ ડીપાર્ટમેન્ટ ના નેશનલ હેડ અને કૃષિ જાગરણના સંસથાપ્ક

આ પણ વાંચો : ગુજરાતમાં 3 લાખ કરોડનું બજેટ રજુઃ 5 હાઈસ્પીડ કોરિડોરથી લઈને પાંચ રૂપિયાનું ફૂડ, બજેટમાં કોને શું મળ્યું?

KJ ચોપાલના ખાસ કાર્યક્રમ માં  કૃષિ જાગરણ અને એચડી એફસી બેંક વચ્ચે આજે MOU હસ્તાક્ષર કાર્યેક્ર્મ યોજયો જેમાં એચ ડી એફસી બેંક ગ્રામીણ ડીપાર્ટમેન્ટના હેડ અનીલ ભવાની અને તેમની ટીમ ખાસ હજારી આપી.

આ સાથે (એચ ડી એફસી બેંક ગ્રામીણ ડીપાર્ટમેન્ટના હેડ) અનીલ ભાવની એ  પોતાનો  અનુભવ પણ રજુ કર્યો. અને કૃષિ જાગરણના યુ ટુબ લાઇવ સેશન માં પણ ભાગ લીધો. અનીલ ભવાની એ કહ્યું કે બેંકનો લાભ શહેરના દરેક વ્યક્તિને મળે છે. તો હવે તે લાભ ગ્રામીણ ક્ષેત્રે ગામમના લોકોને પણ મળવો જોઈએ. માટે જ કૃષિ જાગરણ અને એચ.ડી એફ્ચી બેંક સાથે જોડાયા છે. અનીલ ભાવની એ એફપીઓ વિશે પણ વાત કરી અને સાથે તેમને કહ્યું કે અમારી બેંકની સેવા દેશના દરેક ગ્રામીણ વિભાગ માં જાય અને તેનો સીધો ફાયદો ગામના દરેક ખેડૂત અને ગ્રામજનોને થાય 

એચ.ડી એફસી બેંક ગ્રામીણ ડીપાર્ટમેન્ટના હેડ અનીલ ભાવની યુ ટુબ લાઈવ સેશન માં જોડાયા તેનો વીડીયો 

 

 

કૃષિ જાગરણ અને એચડી એફસી બેંક વચ્ચે આજે MOU હસ્તાક્ષર કાર્યેક્ર્મ

Share your comments

Subscribe Magazine

More on News

More