Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

જાણો રાજકોટ એપીએમસીનું આજનું બાજાર ભાવ

રાજોટ એપીએમસીમાં આજનું એટકે મંગળવાર 16 જાન્યુઆરી 2024ના બાજાર ભાવ જાહેર કરી દેવામાં આવ્યું છે. જ્યાં બાજરી 390-421 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે તો બી.ટી કપાસનું ભાવ 1150 થી 1475 જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ માર્કેટ યાર્ડમાં ઘઉં લોકવન 525થી 580 ના ભાવે વેચાઈ રહ્યું છે, આજે એપીએમસી દ્વારા જે બાજાર ભાવ જાહેર કરવામાં આવ્યું છે તેના મુજબ જાડી મગફળી 1110 થી 1295ના તલીએ વેચાશે. બીજા પાકોનો બાજાર ભાવ નીચે આપેલા છે જેને તમે ત્યાં વાંચી શકો છો.

Amansinh Jadeja
Amansinh Jadeja
જાણો રાજકોટ એપીએમસીંમાં આજનું બાજાર ભાવ (સૌજન્ય: રાજકોટ એપીએમસી)

રાજકોટ એપીએમસીના બાજાર ભાવ

પાક

બાજાર ભાવ

બી. ટી કપાસ

1150 થી 1474

લોકવન ઘઉં

525 થી 580

ટૂકડા ઘઉં

540 થી 650

 સફેદ જુવાર

750 થી 905

બાજરી

390 થી 4221

તુવેર

1450 થી 1920

પીળા ચણ

950 થી 1126

સફેદ ચણ

1900 થી 2800

અડદ

1400 થી 1835

મગ

1350 થી 2100

દેશી વાલ

1350 થી 2510

મઠ

1000 થી 1280

સીંગદાણા

1680 થી 1775

જાડી મગફળી

1110 થી 1365

જીણી મગફળી

1100 થી 1295

તલી

2600 થી 3035

સુરજમુખી

630 થી 927

એરંડા

1085 થી 1130

સુવા

1780

સોયાબીન

895 થી 906

સીંગફાકા

1190 થી 1660

કાળા તલ

2818 થી 3141

લસણ

2400 થી 3480

ઘાણા

1150 થી 1400

સૂકા મરચા

1500 થી 3600

ઘાણી

1230 થી 1550

વરીયાળી

1400 થી 1451

જીરૂ

5100 થી 5812

રાય

1150 થી 1370

મેથી

900 થી 1200

ઇસબગુલ

2485

રાયડો

920 થી 970

રજકાનું બી

3074

ગુંવારનું બી

1000 થી 1010

લીંબુ

350 થી 740

બટેટા

140 થી 450

ડુંગળી સુકી

130 થી 350

ટમેટા

110 થી 250

સુરણ

400 થી 700

કોથમીર

150 થી 300

મુળા

230 થી 330

રીંગણ

310 થી 640

કોબીજ

140 થી 230

ફલાવર

340 થી 540

ભીંડો

700 થી 800

ગુવાર

600 થી 900

ચોળાસીંગ

440 થી 810

વાલોળ

300 થી 450

ટીંડોળા

300 થી 630

દૂધી

100 થી 300

કારેલા

390 થી 670

સરગવો

350 થી 700

તુરીયા

640 થી 930

પરવર

430 થી 600

કાકડી

310 થી 730

ગાજર

150 થી 330

વટાણા

310 થી 690

તુવેરસીંગ

630 થી 930

ગલકા

390 થી 530

બીટ

140 થી 250

મેથી

250 થી 450

વાલ

430 થી 640

લીલી ડુંગળી

230 થી 450

આદુ

1340 થી 1750

લીલા ચણા

140 થી 350

લીલી મરચા

350 થી 700

લીલી હળદર

610 થી 940

લીલું લસણ

1250 થી 1540

લીલી મકાઇ

150 થી 260

Related Topics

Rajkot APMC Market Price Wheet

Share your comments

Subscribe Magazine

More on News

More