દેશમાં ગોબર બેંકની શરૂઆત 2007માં થઈ હતી પણ તે ગુજરાતમાં 2005માં જ આવી ગયો હતો. હવે બિહારના મધુબની એવું જિલ્લા બન્યુ છે, જ્યાં છાણ આપો અને ગેસ સિલિન્ડર લઈ જાઓ. ત્યાં અત્યાર સુધી 56 જેટલી મહિલાઓ છાણા આપી ને રાંધણ ગૈસ લીધા છે.
દેશમાં ગોબર બેંકની શરૂઆત 2007માં થઈ હતી પણ તે ગુજરાતમાં 2005માં જ આવી ગયો હતો. હવે બિહારના મધુબની એવું જિલ્લા બન્યુ છે, જ્યાં છાણ આપો અને ગેસ સિલિન્ડર લઈ જાઓ. ત્યાં અત્યાર સુધી 56 જેટલી મહિલાઓ છાણા આપી ને રાંધણ ગૈસ લીધા છે. આવા ગુજરાતમાં 2007માં શરૂ થવાનું હતુ પણ ક્યુ કારકણ સર નથી થઈ શક્યુ. આજે અમે તમે એજ કારણ બતાવીશુ કે, બિહારના (Bihar) મધુબનીમાં ચાલતી આ યોજના 14 વર્ષ પહેલા ગુજરાતમાં (Gujarat) કેમ નાપાસ થઈ ગઈ હતી.
બિહારમાં ગોબર ગૈસ યોજના
બિહારના મધુબનીમાં ચાલતી આ યોજનામાં 1200 કિલો છાણ અને કચરા સામે ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. કયા ખેડૂત પાસેથી કેટલું ગોબર મળ્યું છે તેનો સંપૂર્ણ રેકોર્ડ રાખવામાં આવે છે. દરરોજ ખેડૂતો 20 કિલો કચરો આપે છે.જેથી વર્મી ખાતર તૈયાર થાય છે જેની કિંમત 1 કિલો દીઠ 50 પૈસા છે. જેને 6 રૂપિયામાં વેચી શકાય છે.
બિહારના અન્ય જિલ્લાઓ જેમ કે સિવાન, ગોપાલગંજ, પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, વૈશાલી અને પટનાના ગામોમાં પણ આ યોજનાને શરૂ કરવામાં આવશે. જો આ યોજના ગુજરાતમાં લાગુ કરવામાં આવે તો 2 કરોડ પશુ માટે રોજના 40થી 50 કરોડ રૂપિયા આપવા પડે, જે શકય નથી. સરકારો હવે ગાયના નામે કૌભાંડો કરી રહી છે. ખરેખર તો પાંજરાપોળ અને પશુપાલનો સ્વનિર્ભર બને તે માટે છાણથી કાગળ, ગેસ, અળસિયા ખાતર, છાણીયુ ખાતર જેવી યોજના માટે ગામના લોકોને સહાય કરે તો તેઓ સ્વનિર્ભર બની શકે છે.
ગોબર બેંક ગુજરાતમાં સફળ ન થઈ તેથી રૂપાણીએ એક ગાય દીઠ વર્ષે રૂ.900ની સબસીડી આપી છે. દરેક ગાય માટે જો તે ચૂકવાય તો ગુજરાતમાં એક કરોડ ગાય છે. તેથી રૂ.900 કરોડ ગાયને માટે ચૂકવવા પડે. જે શક્ય નથી.
છોટાઉદેપુર તાલુકાનાં કનાસ ગામે 2005માં નરેન્દ્ર મોદીએ ગોબર બેંક શરૂ કરી હતી. પણ પછી તે આગળ ચાલી શક્યું નથી. વળી રૂ.2.25 કરોડનો ગોબર ગેસ, ખાતર, વર્મીકમ્પોસ્ટ, સીબીજી યુનિટ, ગોબર બેંક 10 વર્ષ પહેલા ઓલપાડમાં બની હતી. જે દેશનો પ્રથમ પ્રોજેક્ટ હોવાનો દાવો ભાજપે કર્યો હતો. આજે તે બધુ બંધ થઈ ગયું છે.
છાણથી કાગળ પણ બનાવી શકાય છે.
2 કરોડ પશુના છાણથી કાગળ બની શકે તેમ છે. એક પશુ દીઠ સરેરાશ 10 કિલો છાણ મળે તો રોજના 20 કરોડ કિલો છાણથી 7 ટકા લેખે 1થી 2 કરોડ કિલો સુકો કાગળ બની શકે છે. છત્તીસગઢમાં ભુપેશ બઘેલ પ્રધાનમંડળે પ્રતિ કિલોના 2 રૂપિયાના દરે ગોબર-છાણ ખરીદવાની મંજૂરી આપી છે.
Share your comments