ખેડૂતો પાકમાં ક્યા કાર્યો કરવા તે અંગેનુ આગોતર આયોજન કરશે, તો તેમને દાડમનો વધારે ઉત્પાદન મળી શકાય છે. આજે અમે આપણા ખેડૂત ભાઈઓને બાતવીશુ કે કેવી રીતે તમે પપૈયા, દાડમ, નાળીયેરના કયુ-કુયુ પાકની સારી એવી વાવણી કરીને વધારે ઉત્પાદાન મેળવી શકો છો અને મોટી આવાક ધરાવી શકો છો.
જ્યારે શરીરમાં લોઈની પૂરતી ઓછી થઈ જાય છે,ત્યારે કોક્ટર આપણાને દડામ ખાવાની સલાહ આપે છે. દિવસમાં એક દાડમ ખાવાથી શરીરમાં લોઈ વઘે છે, પરંતુ તે દાડમ આવે છે ક્યાંથી? ખેતરથીને, જ્યારે આપણ ખેડૂત ભાઈઓ દાડમની બાગચતી કરે છે, ત્યારે જ તો તે આપણાને મળે છે. ખેડૂત ભાઈઓ તેની વાવણી ખરીફના સિઝનનમાં એટલે જૂનમાં કરી હતી. જગતના તાત જે દામડના પાકનુ વાવેતક કર્યુ હતુ, તેમા જુદા-જુદા ખતી કાર્યો કરવામાં આવે છે.
ખેડૂતો માટે આગાહી
ખેડૂતો પાકમાં ક્યા કાર્યો કરવા તે અંગેનુ આગોતર આયોજન કરશે, તો તેમને દાડમનો વધારે ઉત્પાદન મળી શકાય છે. આજે અમે આપણા ખેડૂત ભાઈઓને બાતવીશુ કે કેવી રીતે તમે પપૈયા, દાડમ, નાળીયેરના કયુ-કુયુ પાકની સારી એવી વાવણી કરીને વધારે ઉત્પાદાન મેળવી શકો છો અને મોટી આવાક ધરાવી શકો છો.
પપૈયાના વાવેતર
પપૈયામાં સૌથી વધારે કોહવારોના જામે છે, જે તમારા પાકને ખરાબ કરી શકે છે, એટલે તેને નિયંત્રણમાં રાખવા માટે થડ ફરતે બોર્ડોપેસ્ટ લગાવો અને સાથે કોપર ઓકઝીકલોરાઈડના દવાનો ડ્રેન્ચિંગ પણ કરવું. પપૈયાના ઘરૂ માટે તેની ઉછેર પોલીકમશેડથી બન્યુ નેટ હાઉસમા કરશો, તેના પાકમાં થવા વાળા રીંગ સ્પોટને નિયંત્રણમાં રાખવા માટે તેના ઉપર લીમડાના તેલ લગાડો તથા ડાયમિથોએટ 30 ઈ.સી 10 મિ.લીને 10 લીટર પાણીમાં ઉમેરીને તેનો છટકાંવ પાક ઉપર કરો, આથી પૈપયામાં થવા વાળા રોગો કાબુમા રહેશે.
દાડમનો વાવેતર
દાડમની ક્યુ જાતનો તમે વાવેતર કરવાળા વાળા છો પહેલા તેની ચકાસણી કરો. દાડમની જાતોની વાત કરીએ તો તેની જાતોનો નામ રૂબી,મૃદલા,ગણેશ અને ભગવા હોય છે. સુક્ષ્મં તત્વોના ઉણાપથી તેની ગુણવત્તા, કદ,સ્વાદ,પરિપક્વતા, રોગપ્રતિકારશક્તિ કદ ઉપર અસર થાય છે. દાડમની ખેતી કરતા પહેલા જીવામૃત,બીજામૃત.પંચગવ્યની ચાકસણી કરી લેવી, ત્યરેજ તેમના ઉપયોગ ખેતીમાં કરવાનું
નાળીચેરી
નાળીયેરીના પાકને નીંદણ અને બીજા રોગોથી સુરક્ષિત રાખવા માટે લીમડા આધારિત દવાનુ બે મહીના અંતરમાં 2થી 3 વાર છિડકાવ કરવું.
તમાકું
તમાકુમાં વાંકુલાનાં નાશ માટે ઉગતાની સાથે ટોચ ઉપર કેરોસીન, ડીઝલ, લીંબોડી, કપાસ, સોયાબીન જેવા તેલનાં બે ટીંપા મુકવાથી તેની નાશ થાય.ભલામણ કરેલ જાતો આણંદ-119, જી.ટી.-5, જી.ટી.-9, જી.ટી.એચ.-1, ગુજરાત તમાકુ-9, જી.સી.ટી.-3 શામિલ છે.
લીંબુનો વાવેતર
લીંબુના કોરિયા અને કાળી માખીના નિયંત્રણ માટે 4 મિલી.ઈમીડાકલોરાપ્રાઈડને 10લી. પાણીમાં નાખીને છંટકાવ કરવો. થડને પાણીનો સીધો સંપર્ક ન થાય તે માટે બોર્ડોપેસ્ટ થડ ઉપર ફરતો લગાવો.
Share your comments