ગોંડલ જિલ્લાની એપીએમશીમાં પોતાના પાક વેચવા જાવા વાળા ખેડૂતોને કઈક પણ દિક્કતના થાય, એટલે કૃષી જાગરણ ગુજરાતી. બધા ખેડૂત ભાઈઓને તે લોકોના પાક અનુસાર દરેક દિવસનો ભાવ બતાડે છે.
ગોંડલ જિલ્લાની એપીએમશીમાં પોતાના પાક વેચવા જાવા વાળા ખેડૂતોને કઈક પણ દિક્કતના થાય, એટલે કૃષી જાગરણ ગુજરાતી. બધા ખેડૂત ભાઈઓને તે લોકોના પાક અનુસાર દરેક દિવસનો ભાવ બતાડે છે.27 જુલાઈનો ગોંડલ એપીએમસીનો ભાવ નીચે મુકેલુ છે. તમે જોઈ શકો છો જેમા આવતા અઠવાડીયા સુધી વધારે ફેરફાર ના થાય.
રાજકોટ એપીએમસીમાં બધા પાકોના આજના ભાવ જાણવા માટે..વાંચો આ લેખ
|
ગોંડલ એપીએમસી ભાવ-27/07/2021 |
|
|
ધઈં લોકવાન |
રૂ.320-400 |
|
ધઉં એન.પી. ટુકડા |
રૂ.332-445 |
|
મગફળી ઝીણી |
રૂ.900-1325 |
|
મગફળી જાડી |
રૂ.725-1351 |
|
સીંગદાણા જાડા |
રૂ.1451-1701 |
|
સીંગ ફાડીયા |
રૂ.1001-1541 |
|
એરંડા |
રૂ.921-1081 |
|
તલ-તળી |
રૂ.1231-1751 |
|
તલ -કાળા |
રૂ.1451-2375 |
|
જીરૂ |
રૂ.2050-2572 |
|
ઇસબગુલ |
રૂ.1147-2047 |
|
ઘાણા |
રૂ.900-1271 |
|
ઘાણી |
રૂ.1000-1331 |
|
લસણ સુકુ |
રૂ.450-1151 |
|
ડુંગળી લાલ |
રૂ.131-345 |
|
ડુંગળી સફેદ |
રૂ.151-209. |
|
બાજરો-એચ.પી |
રૂ. 201-301 |
|
જુવાર |
રૂ. 311-481 |
|
મકાઈ |
રૂ. 300-481 |
|
મગ |
રૂ. 800-1301 |
|
ચણા |
રૂ. 750-941 |
|
વાલ |
રૂ. 511-801 |
|
અડદ |
રૂ. 801-1351 |
|
ચોળી |
રૂ. 911-1101 |
|
મઠ |
રૂ. 975-1101 |
|
તુવેર |
રૂ. 875-1271 |
|
રાજગરો |
રૂ. 801-801 |
|
સોયાબીન |
રૂ. 941-1541 |
|
રાચડો |
રૂ. 1241-1301 |
|
રાય |
રૂ. 1271-1331 |
|
મેથી |
રૂ. 801-1911 |
|
કાળી જીરુ |
રૂ. 1351-1352 |
|
સુવાદાણા |
રૂ.851-842 |
|
કાંગ |
રૂ.411-551 |
|
ગોગળી |
રૂ.900-1151 |
Share your comments