રાજકોટ શહેરની એપીએમશીમાં પોતાના પાક વેચવા જાવા વાળા ખેડૂતોને કઈક પણ દિક્કતના થાય, એટલે કૃષી જાગરણ ગુજરાતી. બધા ખેડૂત ભાઈઓને તે લોકોના પાક અનુસાર દરેક દિવસનો ભાવ બતાડે છે
રાજકોટ શહેરની એપીએમશીમાં પોતાના પાક વેચવા જાવા વાળા ખેડૂતોને કઈક પણ દિક્કતના થાય, એટલે કૃષી જાગરણ ગુજરાતી. બધા ખેડૂત ભાઈઓને તે લોકોના પાક અનુસાર દરેક દિવસનો ભાવ બતાડે છે. 28 જુલાઈનો રાજકોટ એપીએમસીનો ભાવ નીચે મુકેલુ છે. તમે જોઈ શકો છો જેમા આવતા અઠવાડીયા સુધી વધારે ફેરફાર ના થાય.
રાજકોટ એપીએમસીમાં બધા પાકોના આજના ભાવ જાણવા માટે..વાંચો આ લેખ
|
રાજકોટ એપીએમસી ભાવ-28-07-2021 |
|
|
બી.ટી કપાસ |
રૂ.1030-1733 |
|
ધઉં લોકવન |
રૂ.350-373 |
|
ઘઉં ટુકડા |
રૂ.355-433 |
|
જુવાર સફેદ |
રૂ.380-605 |
|
જુવાર પીળી |
રૂ.265-335 |
|
બાજરી |
રૂ.242-300 |
|
તુવેર |
રૂ.950-1263 |
|
પીળા ચણ |
રૂ.800-940 |
|
અડદ |
રૂ.1200-1427 |
|
મગ |
રૂ.1135-1300 |
|
વાલ દેશી |
રૂ.763-1015 |
|
વાલ પાપડી |
રૂ.1231-1725 |
|
ચોળી |
રૂ.861-1260 |
|
કળથી |
રૂ.571-661 |
|
સીંગદાણા |
રૂ.1680-1760 |
|
જાડી મગફળી |
રૂ 1021-1375. |
|
જીણી મગફળી |
રૂ. 1000-1290 |
|
અળશી |
રૂ. 863-1105 |
|
તલી |
રૂ. 1455-1737 |
|
સુરજમુખી |
રૂ. 821-1025 |
|
એરંડા |
રૂ. 1032-1085 |
|
અજમો |
રૂ. 1435-2021 |
|
સુવા |
રૂ. 750-935 |
|
સોયાબીન |
રૂ. 1650-1770 |
|
સીંગફાડા |
રૂ. 1200-1680 |
|
કાળા તલ |
રૂ. 1770-2384 |
|
લસણ |
રૂ. 591-1155 |
|
ઘાણા |
રૂ. 1125-1255 |
|
વરીયાળી |
રૂ. 950-1321 |
|
જીરૂ |
રૂ. 2260-2510 |
|
રાય |
રૂ. 1250-1400 |
|
મેથી |
રૂ. 1250-1430 |
|
ઈસબગુલ |
રૂ.1431-2005 |
|
રાચડો |
રૂ.1290-1370 |
|
રજકાનું બી |
રૂ.3100-5450 |
|
ગુવારનું બી |
રૂ.750-815 |
|
લીંબુ |
રૂ.200-400 |
|
બટેટા |
રૂ.90-240 |
|
ડુંગળી સુકી |
રૂ.100-380 |
|
ટમેટા |
રૂ.300-460 |
|
સુરણ |
રૂ.370-580 |
|
કોથમીર |
રૂ.800-1100 |
|
મુળા |
રૂ.180-320 |
|
રીંગણ |
રૂ.200-300 |
|
કોબીજ |
રૂ.180-310 |
|
ફલાવર |
રૂ.400-600 |
|
ભીંડો |
રૂ.300-500 |
|
ગુવાર |
રૂ.550-800 |
|
ચોળાસીંગ |
રૂ.400-600 |
|
ટીંડોળા |
રૂ.250-450 |
|
દુધી |
રૂ.100-200 |
|
કારેલા |
રૂ.200-300 |
|
સરગવો |
રૂ.600-800 |
|
તુરીયા |
રૂ.300-500 |
|
પરવર |
રૂ.400-600 |
|
કાકડી |
રૂ.150-370 |
|
ગાજર |
રૂ.320-540 |
|
કંટોળા |
રૂ.900-1200 |
|
ગલકા |
રૂ.120-240 |
|
મેથી |
રૂ.200-500 |
|
લીલી ડુંગળી |
રૂ.250-450 |
|
આદુ |
રૂ.380-570 |
|
લીલા મરચા |
રૂ.300-500 |
|
લીલી મગફળી |
રૂ.650-850 |
|
લીલી મકાઈ |
રૂ.140-270 |
Share your comments