Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

બાસમતીની આ જાત આપશે પ્રતિ એકર 22થી 25 ક્વિન્ટલ ઉત્પાદન, પાકમાં નહીં થાય બ્લાસ્ટ રોગ

ખેડૂતો માટે ખરીફ સીઝન ખૂબ જ મહત્વની હોય છે, કારણ કે દેશના મોટાભાગના ખેડૂતો આ મોસમમાં ધાનની ખેતી કરે છે. ભારતના અનેક હિસ્સામાં ધાનની ખેતી થાય છે. જ્યાં ખેડૂતો વિવિધ પ્રકારની જાતોનું વાવેતર કરે છે તેમાંથી બાસમતી ચોખાનો પણ સમાવેશ થાય છે. જેનું ઉત્પાદન વિશ્વભરમાં પહેલા સ્થાન પર છે.

KJ Staff
KJ Staff
Dhan Ki Kheti
Dhan Ki Kheti

ખેડૂતો માટે ખરીફ સીઝન ખૂબ જ મહત્વની હોય છે, કારણ કે દેશના મોટાભાગના ખેડૂતો આ મોસમમાં ધાનની ખેતી કરે છે. ભારતના અનેક હિસ્સામાં ધાનની ખેતી થાય છે. જ્યાં ખેડૂતો વિવિધ પ્રકારની જાતોનું વાવેતર કરે છે તેમાંથી બાસમતી ચોખાનો પણ સમાવેશ થાય છે. જેનું ઉત્પાદન વિશ્વભરમાં પહેલા સ્થાન પર છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી બાસમતી ચોખામાં રસાયણનો વધારે પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. જેને લીધે ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે. આ સંજોગોમાં ખેડૂતો બાસમતી ચોખાની એક નવી જાતના બાસમતી 1637નું વાવેતર કરવા માગે છે. આ જાતના રોગ અવરોધી માનવામાં આવે છે. જેને ખેડૂતો રસાયણનો છંટકાવ કરવો જોઈએ નહીં.

ધાનની બાસમતી-1637 જાત

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની પૂસા બાસમતી-1થી બાસમતી 1637 જાતને વિકસિત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જાત પૂસા બાસમતી-1માં સુધારો થયો છે. ભારત સરકારના બીજ અધિનિયમ હેઠળ બાસમતીની અનેક અન્ય જાતો વિકસિત કરવામાં આવી છે. વર્ષ 1966થી અત્યાર સુધીમાં બાસમતી ચોખાની આશરે 29 જાતોને વિકસિત કરવામાં આવી છે. જેની ખેતી દેશના અનેક રાજ્યોમાં કરવામાં આવે છે.

हैं.

બાસમતી 1637 જાત છે રોગ પ્રતિરોધક

આ જાતમાં રોગ પ્રતિરોધક ક્ષમતા હોય છે. ધાનની પૂસા બાસમતી-1માં બ્લાસ્ટ રોગનું જોખમ રહેલું હોય છે. પણ 16937માં આ બિમારી લાગુ થતી નથી. આ પાકમાં રસાયણનો છંટકાવ પણ કરવો પડતો નતી. આ સંજોગોમાં વાવેતરથી ખેડૂતોના પ્રતિ એકર 22થી 25 ક્વિન્ટલ ઉત્પાદન પ્રાપ્ત થઈ શકે છે. આ જાતનું વાવેતર કરવાથી ખેડૂતોની આવકમાં બમણો વધારો થઈ શકે છે.

શું છે બ્લાસ્ટ રોગ

આ રોગ પિરીકુલેરિયા ઓરાઈજી નામની કવકથી ફેલાય છે. જે ધાનના પાક માટે ખૂબ જ હાનિકારક હોય છે. આ રોગના પાંદડા ઉપરથી નીચેના ભાગમાં નાના અને લીલા ધબ્બા બનાવે છે. ત્યારબાદ ધબ્બા નવની માફક દેખાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રોગના લક્ષણ સૌથી પહેલા પાંદડા પર જ દેખાય છે. આ રોગના આક્રમક ગાંઠો અને દાણાઓના ડંખ પણ જોવા મળે છે. તે એક ફૂગજનિત રોગ છે. જે પાંદડા, ગાંઠો અને દાળોને અસર કરે છે.

રાજ્યોમાં થાય છે બાસમતીની ખેતી

દેશમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને દિલ્હીના ખેડૂતો બાસમતી ચોખાની ખેતી કરે છે. તેમા પંજાબ બાસમતી ઉત્પાદનમાં અગ્રણી રાજ્યો માનવામાં આવે છે.

આવશ્યક જાણકારી

જો કોઈ ખેડૂત ધાનની ખેતીમાં કોઈ જાતનું વાવેતર કરવા માંગે છે તો તે પૂસાનો સંપર્ક કરી શકે છે. અહીંથી ખેડૂતોને યોગ્ય કિંમત પર બિયારણ ઉપલબ્ધ બની શકે છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More