Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

હવે બટાટાની થશે સરખી પેકિંગ, ગુજરાતમાં ત્યાં થવા વાળી છે યુનિટની સ્થાપના

ગુજરાતના ખેડા અને અરવલ્લી જિલ્લામાં બટાટાને પ્રોસેસ કરવા માટે 14 યુનિટો બનવવામાં આવશે. જે વેપારી તેને બનાવી રહ્યા છે તેનો કહવું છે કે દરેક યુનિટ 15 લાખ રૂપિયામાં બનીને તૈયાર થઈ જશે. અને મને દરેક યુનિટ માટે ત્રણ લાખ રૂપિયા આપવું પડશે

બટાટાનો વાવેતર
બટાટાનો વાવેતર

ગુજરાતના ખેડા અને અરવલ્લી જિલ્લામાં બટાટાને પ્રોસેસ કરવા માટે 14 યુનિટો બનવવામાં આવશે. જે વેપારી તેને બનાવી રહ્યા છે તેનો કહવું છે કે દરેક યુનિટ 15 લાખ રૂપિયામાં બનીને તૈયાર થઈ જશે. અને મને દરેક યુનિટ માટે ત્રણ લાખ રૂપિયા આપવું પડશે

ગુજરાતના ખેડા અને અરવલ્લી જિલ્લામાં બટાટાને પ્રોસેસ કરવા માટે 14 યુનિટો બનવવામાં આવશે. જે વેપારી તેને બનાવી રહ્યા છે તેનો કહવું છે કે દરેક યુનિટ 15 લાખ રૂપિયામાં બનીને તૈયાર થઈ જશે. અને મને દરેક યુનિટ માટે ત્રણ લાખ રૂપિયા આપવું પડશે, જ્યારે બેંકથી દરેક યુનિટ માટે 11 લાખનો લોન લેવામાં આવશે. સાથે જ પ્રોસેસિંગ માટે સરકારથી 6 લાખની સબસિડી લેવામાં આવશે. વેપારીનો કહવું છે કે આ બટાટા પ્રોસેસિંગ મશીનથી 14 હજાર ટન બટાટા પ્રોસેસ કરવામાં આવશે અને તેના કદના મુજબ તેની સરખી પેકિંગ પણ કરવામાં આવશે.     

ક્યાં બનવામાં આવશે યુનિટ

ખેડાના કઠલાલ અને લાસુંદ્રાએમ એક-એક યુનિટ. અરાવલીના માલપુરમાં બે યુનિટ, બાયડમાં જંત્રાલ કંપામાં 3 યુનિટ શરૂ કરાશે.મોડાસામાં ત્રણ. વડગામ,  ગાંધીનગરના દહેગામ, વડસર, હલીસામાં એક-એક યુનિટ. તેમા તલોદના મોહનપુર, હિંમતનગરના રાયપુરનો પણ સમાવેશ થાય છે. નોંધણીએ છે કે બટાટા પ્રોસેસિંગ માટે ઓટોમેટિક મશીન 2થી 7.50 લાખ રૂપિયામાં આવે છે.

ગુજરાતના 25 તાલુકામાં થાય છે બટાટાની વાવણી    

આ પ્રોસેસિંગ મશીનનો ઉપયોગ શાકભાજી પ્રોસેસીંગ, કાતરી-વેફર, ફેંચ ફ્રાઈઝ, ડીહાઈડ્રેટેડ, લોટ બનાવવા, કાપડ ઉદ્યોગ, કાંજી અને દારૂ બનાવવામાં થાય. મહત્વના છે કે ગુજરાતની 25 તાલુકામાં બટાટાની ખેતી થાય છે. જેમા, ડીસા, વજગામ, દાંતીવાડા, ધાનેરા, પાલનપુર, લાડોલ, વિજાપુર, નાંદોલ, દહેગામ, માણસા, ચકલાસી, બોરીયાવી, કણજરી, છાણી, લુણાવાડા, મોડાસા, પ્રાંતિજ, ધનસુરા, ઈડર, જામનગર, દેવભૂમિ દ્વારકા, અંજાર અને માંડવી શામિલ છે.

બટાકામાં ઝુલસા રોગ અંગે માહિતી મળશે આ ટેકનિક વડે

બટાટા
બટાટા

બટાટાની બે જાતોનો થાય છે વધારે વાવેતર

ગુજરાતમા બટાટાની બે જાતોના 75 ટકા વાવેતર થાય છે. જેમા લેડી રોસેટાનો 40.50 ટકા અને કુફરી પુખરાજના 33.3 ટકા વાવેતર થાય છે. તે બન્ને બટાટાની સૌથી ઘણુ લોકપ્રિય વેરાયટી છે.જે, બટાટા સંશોધન સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે. તેના સાથે જ 25 ટકા જે જાતોનો વાવેતર થાય છે તેમા બાદશાદ અને કુફરી લોકર શામિલ છે, તે બન્નેનો 90 ટકા વાવેતર ગુજરાતમાં જ થાય છે, જે ગુજરાતમાં ફકત 25 ટકા છે.

શુ તમે બટાકાની ખેતી કરો છો ? માત્ર એક ફોટો પાડી લો પાકમાં ક્યો રોગ છે ? તરત જ ખબર પડી જશે

બટાટાના કેટલા વાવેતર ક્યારે થયા   

ગુજરાતમા વિતેલા વર્ષોમાં બટાટાના વાવેતરની વાત કરીએ તો વર્ષ 2019-20માં શિયાળુના સમયમાં 1.18 લાખ હેક્ટરમાં બટાટાના લગભગ 36.56 લાખ ટન ઉત્પાદન થયુ હતુ. જેમાથી હેક્ટર દીઠ 31 હજાર કિલો સરેરાશ ઉત્પાદન કૃષિ વિભાગનો જ હતો. 2019-20ના સરખામણીએ આ વર્ષે 1.25 લાખ હેટક્ટરમાં બટાટાનો 40 લાખ ટનથી વધારે વાવેતર થઈ શકે છે એવું બટાટાની વાવણી કરતા ખેડૂતોના મત છે.

Related Topics

Potatoes Gujarat Units Packing

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More