ખેડૂત (Farmer) ભાઈઓ આજકાલ મશરૂમની (Mushroom) ખેતીમાં ખૂબ જ ફાયદા છે. મશરૂમની ખેતી કરવા વાળા ખેડૂતોએ ઓછા રોકાણમાં મોટુ વળતર ધરાવી રહ્યા છે. અને હવે તો મશરૂમની એક એવી જાત વિકસવામાં આવી છે જેને ખેતરની જગ્યા ધરમાં પણ ઉગાડી શકાય છે. પરંતુ આના માટે તમે ચોક્કસ તાલિમની જરૂર છે.
ખેડૂત (Farmer) ભાઈઓ આજકાલ મશરૂમની (Mushroom) ખેતીમાં ખૂબ જ ફાયદા છે. મશરૂમની ખેતી કરવા વાળા ખેડૂતોએ ઓછા રોકાણમાં મોટુ વળતર ધરાવી રહ્યા છે. અને હવે તો મશરૂમની એક એવી જાત વિકસવામાં આવી છે જેને ખેતરની જગ્યા ધરમાં પણ ઉગાડી શકાય છે. પરંતુ આના માટે તમે ચોક્કસ તાલિમની જરૂર છે. ઘરમાં મશરૂમને ઉગાડવા માટે ઘણી બધી બાબતોની કાળજી રાખવી જોઈએ કેમ કે બજારમાં ઘણ પ્રકારના મશરૂમના બિયારણ મળે છે, જેની ઓળખાન કરવાનુ સૌથી મોટુ કામ છે. મશરૂમના બીજ (Seeds) લેતા પહેલા તમે દુકારનદારને કહવું જોઈએ કે હું તેને રોપવા માંગુ છે એટલે મને સારા એવા બિયારણ આપો.
આવી રીતે કરો રોપણી (Method Of Sowing)
મશરૂમની ખેતી ધરમાં કરવા માટે સૌથી પહેલા ધરનો એક ખૂણા શોધો જ્યાં ભેજ અને અંધકાર બન્ને હોય. મશરૂમને વધુ પ્રકાશની જરૂર હોય છે એટલે કાળજી રાખજો કે ખૂણાનો તાપમાન ઓછુ હોય. પરંતુ તે વધુ ઓછૂ નથી હોવું જોઈએ. તાપમાન (Temperature) 27થી 28 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. ધરમાં મશરૂમની ખેતી કરવાની આ શ્રેષ્ટ પદ્ધતિ છે.
રોપણી માટે માટી (Soil Requirement of Cultivation)
મશરૂમ ઉગાડવું કોઈ સેહલુ કામ નથી. કેટલીવાર રોપણી કર્યા પછી તે વધતુ નથી. એટલે તેના માટે લાકડીની કોઈ પેટી લેવી જોઈએ. માટીનું પાતળુ પડે ફેલાવો, જમીન સહેજ ભેજવાળી હોવી જોઈએ. હવે સ્ટ્રોને બીજા ટબમાં લો અને તેને પાણીમાં પલાળી દો. સ્ટ્રો એકદમ સુકા અને પીળા રંગનો હોવો જોઈએ. પાણી ઉમેર્યા પછી, માટી સાથે સ્ટ્રો મિક્સ કરો. વધુ પ્રમાણમાં સ્ટ્રો રાખવાનો પ્રયત્ન કરો. પણ તે સુઘડ હોવું જોઈએ. હવે બીજને અંદરથી અંતરે મૂકો અને પછી તેને પ્લાસ્ટિકની (Plastic) લપેટીને ઢાંકી દો અને બોક્સની મધ્યમાં એક છિદ્ર બનાવવાનો પ્રયાસ કરો. તેને પ્લાસ્ટિકથી ઢાંકી દીધા પછી જેમ છે તેમ છોડી દો.
પોલિથિનના કરો ઉપયોગ (Use Polythene)
ઘરમાં મશરૂમની ખેતી કરવા માટે તમે પોલિથિનનો પણ પ્રયોગ કરી શકો છો. આ માટે પોલિથિનમાં સ્ટ્રો ભરો અને તેમા મશરૂમના બીજ નાખો. હવે થેલીને એક દોરીથી બાંધ્યા પછી તેને સ્ટ્રોની જ્ગયાની વચ્ચે એક છિદ્ર બનાવો જેના કારણે મશરૂમના બીજ તેથી બહાર આવા લાગશે. મશરૂમ્સ આવવામાં એક મહિના સુધીનો સમય લાગી શકે છે અને તૈયાર થવામાં વધુ સમય લાગી શકે છે. ત્યાં સુધી, પ્લાસ્ટિકની થેલીને અંધારાવાળી જગ્યાએ ખસેડો અને પાણીનો છંટકાવ કરતા રહો. .
જ્યારે તમે મશરૂમ્સ રોપવા માટે સ્ટ્રો તૈયાર કરી રહ્યા હોવ છો ત્યારે તે મોટી માત્રામાં પાણીમાં ડૂબી જાય છે. પાણીમાં પહેલાથી જ ફૂગનાશકનો ઉપયોગ કરો. જો તમે ઇચ્છો તો, તમે આ માટે અન્ય જંતુનાશકોનો પણ ઉપયોગ કરી શકો છો. આ પાણીમાં સ્ટ્રોને સારી રીતે મિક્સ કરો અને તેને બહાર કાઢો. સ્ટ્રો પાણીને સંપૂર્ણપણે શોષી લે છે અને હવે તેનો ઉપયોગ મશરૂમ્સ ઉગાડવા માટે કરી શકાય છે. જો તમે મશરૂમ્સ રોપવા માટે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરી રહ્યા છો, તો પછી ટોચ પર એક છિદ્ર બનાવો, જેથી જ્યારે તમે પાણી છાંટશો, જેથી તે સારી રીતે અંદર જઈ શકાય.
Share your comments