Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ઔષધીય ખેતી માટે સરકાર આપી રહી છે મફતમા છોડ, ગ્રીન ઇંડિયાનું છે પ્લાન

ભારતના વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીના બે સપનાઓ ખેડૂતોની આવક બમણી અને ગ્રીન ઇંડિયા પૂરા કરવા માટે આયુષ મંત્રાલય નેશનલ પ્લાન્ટ્સ બોર્ડ હેઠળ દેશભરમાં ઔષધીની ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય અભિયાન શરૂ કર્યુ છે. મંત્રાલયના આ પગલા ભરવાનુ કારણ ખેડૂતોની આવક બમણી કરવું અને ગ્રીન ઇંડિયા બનાવવાનુ છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
ઔષધીય છોડ
ઔષધીય છોડ

ભારતના વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીના બે સપનાઓ ખેડૂતોની આવક બમણી અને ગ્રીન ઇંડિયા (Green India) પૂરા કરવા માટે આયુષ મંત્રાલય (Ministry of Ayush) નેશનલ પ્લાન્ટ્સ બોર્ડ હેઠળ દેશભરમાં ઔષધીની ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય અભિયાન શરૂ કર્યુ છે. મંત્રાલયના આ પગલા ભરવાનુ કારણ ખેડૂતોની આવક બમણી કરવું અને ગ્રીન ઇંડિયા બનાવવાનુ છે.

ભારતના વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીના બે સપનાઓ ખેડૂતોની આવક બમણી અને ગ્રીન ઇંડિયા (Green India) પૂરા કરવા માટે આયુષ મંત્રાલય (Ministry of Ayush) નેશનલ પ્લાન્ટ્સ બોર્ડ હેઠળ દેશભરમાં ઔષધીની ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય અભિયાન શરૂ કર્યુ છે. મંત્રાલયના આ પગલા ભરવાનુ કારણ ખેડૂતોની આવક બમણી કરવું અને ગ્રીન ઇંડિયા બનાવવાનુ છે.

આ અભિયાનના અંતરગર્ત આગાની એક વર્ષમાં 75 હજાર હેટકટરમાં ઔષધીની ખેતી કરવામાં આવશે. મંત્રાલય આ અભિયાનની શરૂઆત ઉત્તર પ્રદેશના સહારનપુર અને મહારાષ્ટ્રના પૂર્ણેથી કરશે. આ પગલા ને આજાદીના અમૃત મહોત્સવ નામ આપવામાં આવ્યુ છે.   

પૂર્ણેના ખેડૂત પહેલાથી જ કરે છે ઔષધીય ખેતી

પૂર્ણેમાં પહેલાથી જ થતી ઔષધીય છોડની ખેતી હેઠળ ત્યાંથી ઔષધીય છોડનુ વિતરણ કરવામાં આવશે. ત્યાંના ખેડૂતોનો સન્માન કરવામાં આવ્યુ હતુ. આના લીધે અહેમદરનગર જિલ્લાના પારનેરના ધારાસભ્ય નિલેશ લંડે,સેંન્ટ્રલ કાઉન્સિસ ફોર રિસર્ચ ઈન યુનાની મેડિસિનના ડાયરેક્ટર જનરલ ડૉ અસીમ અલી ખાન કહ્યું કે 75 ખેડૂતોને કુલ મળીને 7,500 ઔષધીય છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય 75 હજાર રોપાઓનું વિતરણ કરવાનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો છે. સહારનપુરમાં આયુષ રાજ્ય મંત્રી ડો.ધરમ સિંહ સૈની, NMPBના સંશોધન અધિકારી સુનીલ દત્ત અને આયુષ મંત્રાલયના અધિકારીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સાથે જ જડીબુટીની ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

5 ઝાડનું વિતરણ

ખેડૂતોને જુદા-જુદા પાંચ પ્રકારના ઔષધીય ઝાડનું વિતરણ કરવામાં આવ્યુ છે, જેમ પારિજાત, લીમડો, બીલીપત્ર, અશ્વગંધા અને જાંબુના છોડનનો સમાવેશ થાય છે. જાંબુના 750 રોપાઓ ખેડુતોને મખતમાં આપવામાં આવશે. ઝાડના વિતરણને લઈને કેંદ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ જણાવ્યું, દેશમાં ઔષધીય છોડની અપાર ક્ષમતા છે જે દેશમાં 75 હજાર હેક્ટરના વિસ્તારમાં થવા વાળી ખેતીથી દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે.    

આ સિવાય ‘આઝાદી કા અમૃત મહોત્સવ’, વાય-બ્રેક એપ લોન્ચ, રોગોની સારવાર માટે આયુષ દવાઓનું વિતરણ, ‘આયુષ આપકે દ્વાર’ અને શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ માટે વ્યાખ્યાનોનું આયોજન. 5 સપ્ટેમ્બરે વાઈ-બ્રેક એપ પર વેબિનાર અને પ્રવચનોનું આયોજન કરવામાં આવશે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More