Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

કપાસના પાકને ગુલાબી ઈચળથી બચાવવા સરકાર લીધો મહત્વનું નિર્ણય

ગુજરાતમાં મોટા પાચે કપાસનો વાવેતર કરવામાં આવે છે. વીતેલા વર્ષે કપાસના પાકમાં ગુલાબી ઈચળનો ઉપદ્રવ જોવા મળ્યો હતો, જેના કારણે તેના ઉત્પાદનમાં મોટા પાચે ઘટાડો જોવા મળ્યો હતો. તેથી આગામી સિઝનમાં કપાસ સાથે ફરીથી આવું નહી થાય અને તેના ઉપર ગુલાબી ઈચળનું હુમલો ના થાય અને આપણા ખેડૂત ભાઇયોને તેના કારણે નુકસાન નહી થાય, તેથી કરીને ગુજરાત સરકાર પહેલાથી જ તૈયારિયોં શુરૂ કરી દીધી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
કપાસની ખેતી માટે સરકાર લીધો મહત્વનું નિર્ણય (સૌજન્ય:પિન્ટરેસ્ટ)
કપાસની ખેતી માટે સરકાર લીધો મહત્વનું નિર્ણય (સૌજન્ય:પિન્ટરેસ્ટ)

ગુજરાતમાં મોટા પાચે કપાસનો વાવેતર કરવામાં આવે છે. વીતેલા વર્ષે કપાસના પાકમાં ગુલાબી ઈચળનો ઉપદ્રવ જોવા મળ્યો હતો, જેના કારણે તેના ઉત્પાદનમાં મોટા પાચે ઘટાડો જોવા મળ્યો હતો. તેથી આગામી સિઝનમાં કપાસ સાથે ફરીથી આવું નહી થાય અને તેના ઉપર ગુલાબી ઈચળનું હુમલો ના થાય અને આપણા ખેડૂત ભાઇયોને તેના કારણે નુકસાન નહી થાય, તેથી કરીને ગુજરાત સરકાર પહેલાથી જ તૈયારિયોં શુરૂ કરી દીધી છે. તેના માટે રાજ્ય સરકકાર મિલ માલિકો સાથે બેઠક કરી રહી છે. સરકાર મિલ માલિકો, કૃષિ વિભાગ, માર્કેટિંગ યાર્ડના સભ્યો સાથે ગુલાબી ઈચળના અસરકારક વ્યવસ્થાપનને લઈને બેઠક કરી રહી છે, જેમાં તેમને નિર્દેશ આપવામાં આવ્યું છે કે ખેડૂતોને ટેક્નિકલ માહિતી પૂરી પાડવામાં આવે, જેથી આવતા ખરીફ સિઝનમાં ગુલાબી ઈચળના હુમલાથી કપાસના પાકને સુરક્ષિત રાખવામાં આવી શકે અને વીતેલા વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન મોટા પાચે થાય.તમણે જણાવી દઈએ કે તેનું નિયંત્રણ માટે જીનીંગ મિલોમાં રેસા અને કપાસના બીજ કાઢવા માટે જંતુનાશક દવાના ખેતરોમાં ઉપયોગ કરવામાં આવે. કેમ કે ગુલાબી ઇયળ પ્યુપા અવસ્થામાં જીનીંગ મીલોમાંથી આવતા કપાસમાં અને જીનીંગ બાદ બાકી રહેલા ભાગમાં હાજર હોય છે.

કપાસને ખુલ્લામાં રાખો નહીં

કપાસના પાકને ખુલ્લા નથી રાખવું જોઈએ. કામ કે તેના કારણે પુખ્ત જંતુઓ બની જાય છે અને તેની વાવણી સમયે જિજિંગ મિલની આસપાસ કપાસના પાકમાં ચેપ લાગી જાય છે. તેથી જ્યાં કપાસના મિલમાં પાકને ખુલ્લા રાખવાથી બચવું જોઈએ. જો ઇચ્છો તો તમે તેને પ્લાસ્ટિકની શીટથી ઢાકીને પણ રાખી શકો છો. સાથે જ સરકાર દ્વારા તે પણ આદેશ આપવામાં આવ્યો છે કે એલ્યુમિનિયમ ફોસ્ફાઈડથી 48 કલાક બંઘ રૂમમાં કા તો પછી પ્લાસ્ટિક શીટથી ઢાંકીને ઘુમાડો કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ જે ખેડૂતો પોતાના બીટી કપાસના લાકડાનો સંગ્રહ કર્યો છે. તેમને પાકની વાવણી પહેલા ખેતરમાં ના રાખવાની સૂચના આપવામાં આવી છે.

જંતુનાશક દવા સમય મુજબ બદલો

કૃષિ સંશોધન કેન્દ્ર, શ્રીગંગાનગરના કીટશાસ્ત્રી ડો. રૂપસિંહ મીણાએ ગુલાબી ઈયળના સમગ્ર જીવન ચક્ર વિશે તેના વિવિધ તબક્કાઓ ઓળખવા સહિતની વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ કપાસમાં થતા નુકસાનના લક્ષણો વિશે સમજાવ્યું હતું. બીટી કપાસમાં એક જ પ્રકારના જંતુનાશકનો વારંવાર ઉપયોગ કરવાને બદલે જંતુનાશકો બદલવા અને પાકનો સમયગાળો 120 દિવસનો થયા પછી જ પાયરેથ્રોઇડ આધારિત જંતુનાશકોનો ઉપયોગ કરવાની સલાહ તેમને ખેડૂતો માટે આપી છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More