Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ડાંગર, ઘઉં અને દાળના પાકને વધારવા માટે કરો SRI પદ્ધિતીથી વાવણી

આજના સમયમાં સારા પાક માટે બહુ તકનીક આવી ગઈ છે. તેમા એક તકનીકનો પણ હવે સમાવેશ થઈ ગયુ છે. અમે વાત કરી રહ્યા છે SRI (SYSTEM OF RICE INTENSIFICATION) તકનીકની, જે એક વૈજ્ઞાનિક વિધી છે તેથી ખેતીની ઉપજ કમ લાગતમા થઈ શકે છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
Farming
Farming

આજના સમયમાં સારા પાક માટે બહુ તકનીક આવી ગઈ છે. તેમા એક તકનીકનો પણ હવે સમાવેશ થઈ ગયુ છે. અમે વાત કરી રહ્યા છે SRI (SYSTEM OF RICE INTENSIFICATION) તકનીકની, જે એક વૈજ્ઞાનિક વિધી છે તેથી ખેતીની ઉપજ કમ લાગતમા થઈ શકે છે. સાથે જ બીજનો  ઉપયોગ પણ ઓછુ થાય છે. પણ બીજના વાવણીની પ્રક્રિયા પારંપારંપારિક પદ્ધતિથી થોડી જુદા હોય છે.

માહિતી મુજબ ચાવળની ઉપજ વધારવા માટે વર્ષ 1983માં મેડાગાસ્કરમાં લાબું સમય સુધી ફ્રાન્ટ ફાદર હેનરી નવી તકનીકની શોધખોળ કરી હતી. પણ 10-20 વર્ષ વિત્યા પછી પણ તેનો પ્રચાર થઈ નથી શકયું. પણ 1990 થી 2005ના દરમિયાને મેડાગાસ્કર તેનો પ્રચાર બાહર કર્ય હતુ.જેમા નૉર્મન ઉપહૉક કૉર્નેલ યૂનિવર્સિટીના ઇંડિયન ઇંસ્ટીટ્યૂટ ઑફ ફૂડ એગ્રીકલ્ચર અને ડેવલપમેંટના ડાયરેકટર પણ મદદ આપી હતી.

SRIની પદ્ધિતીથી વધારો પાકની ઉપજ

માહીતિ મુજબ વર્ષ 1997માં મેલાગ્સેના ખેડૂતોએ SRI પદ્ધિતિનો ઉપયોગ કર્યુ હતુ. તેથી પાકની ઉપજ બે ક્વિંટલ પ્રતિ હેકટેયર વધીને 8 ક્વિંટલ પ્રતિ હેકટેયર થઈ ગઈ. તેના પછી નૉર્મન ઉપહૉક તેનો પ્રચાર એશિયામાં શરૂ કરી દીધુ અને હવે કૉનર્લ યૂનિવર્સિટી એસઆરઆઈના પ્રચાર કરી રહી છે. એસઆરઆઈનો ઉપયોગ ચાવળના સાથે જ ચણ., દાળ અને ઘઉંની વાવણીમાં પણ કરી શકાય છે.                         

બિહારમાં થયુ હતુ પહેલો ઉપયોગ

વર્ષ 2012માં બિહારના ખેડૂતો ચાવળની નહીં પણ ઘઉં અને બીજા પાકોની ઉપજ વધારવા માટે એસઆરઆઈ પદ્ધિતિથી વાવણી કરી હતી. ત્યારથી ત્યાના ખેડૂતો એસઆરઆઈ પદ્ધિતિથી વાવણી કરી રહ્યા છે. તમને ત્યા એક માહીતિની આવશ્યકતા છે કે આ પદ્ધિતિની વાવણી માટે ટ્રેંડ મજૂરોની જરૂર પડશે. બિહારમાં એક લોકપ્રિય સુત્રોચ્ચાર છે (પંક્તિ મેં શક્તિ). એજ સુત્રાચ્ચારના કારણે બિહારમાં આ પદ્ધિતિનો પ્રચાર થયુ.

એસઆરઆઈ કેમ આપે છે વધારે ઉપજ

બિહારનાં સૂત્રોચ્ચાર (પંક્તિ મેં શક્તિ) અર્થ હોય છે કે બે છોડોના વચ્ચે દૂરી રાખો. જેથી હવાનો યોગ્ય વેંટીલેશન થઈ શકે.આ પ્રકિયાથી છોડમાં કોઈ ઝેરી સૂક્ષ્મજંતુ અથવા સૂક્ષ્મજંતુના વિકાસની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાશે. સાથે જ બે છોડ અને બે પંક્તિયોંના વચ્ચે જે સ્થળ છે તેથી છોડ પર સૂર્ય પ્રકાશ અને હવા સારી રીતે ભીતર જઈ શકે, જોવા જઈએ. એસઆરઆઈ પદ્ધિતીમાં ટ્રીટેડ સીડ્સની જરૂર હોય છે.સાથે જ તેણ રોપણ માટે પણ ટ્રેંડ મજૂરોની જરૂર છે. એસઆરઆઈમાં ઇંસેક્ટિસાઇડ અને પેસ્ટિસાઇડનો ઉપયોગ બહુ ઓછુ થાય છે. તેના વદળ વર્મી કંપોસ્ટનો ઉપયોગ વઘી જાએ છે. એટલે મોટી વાત એમ છે કે એસઆરઆઈના ઉપયોગથી ઑર્ગેનિક ફૉર્મિંગને પ્રોત્સાહન મળે છે.

બીજના રોપણ પારંપારિક રીતથી જુદા

વાવણીથી પહલે બીજને 8-10 દિવસ માટે નર્સરીમાં રાખવાનુ હોય છે, જ્યારે છોડમાં 2 પાનદડા આવી જાએ ત્યારે અને સાવચેતીથી રોપવાનું કામ શરૂ થાય છે. ડાંગરની વાવણીના બે છોડના વચ્ચે 25 સેંટીમિટરનો અંતર જાળવી જોઈએ અને ઘઉંની વાવણીના બે છોડના વચ્ચે 20 સેંટીમિટરનો અંતર જાળવી જોઈએ. એસઆરઆઈ પદ્ધિતિમાં ખાતરનો ઉપયોગ પારંપારિક ખેતીના સરખામણીએ અડધા હોય છે. સાથે જ બીજનો ઉપયોગ પણ 40-50 કિલોગ્રામથી ઓછો થઈને બે કિલોગ્રામ થઈ જાએ છે.તેથી પાકની ઉપજ 40-50 ટકા વધી જાએ છે.

Related Topics

SRI PADDY Weaht Rice Farmimg

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More