કેસર એક એવું પાક છે જે સૌથી ઠંડા વાતાવરણ વાળા પ્રદેશોમાં થાય છે. જેમ કે કાશમીર અને હિમાચલ પ્રદેશ. પરંતુ ધણ દિવસોથી આ જોવામાં આવી રહ્યુ છે કે આપણા ગુજરાતમાં પણ ખેડૂતોએ સોશલ મીડિયા પર વીડિયો જોઈને પોતાના ખેતરમાં કેસરનો વાવેતર કરવા માટે અડીખમ બન્યા છે અને વેપારિઓ ખેડૂતોને કેસરના નામ નકલી બિયારણ વેંચી રહ્યા છે અને ખેડૂતો ગાંડા બની રહ્યા છે.

એગ્રો ફોરેસ્ટ્ રિમાં કેસર કિંમતી જણસી છે. આજે દેશના અન્ય રાજ્યો ની જેમ ગુજરાતમાં પાંચ-પચ્ચીસ ગામે એકાદ સાહસિક ખેડૂતના ખેતરમાં ચંદન વાવેતર કરતા જોઇ શકાય છે. મોંઘા ભાવના કેસરની વાત કરીએ તો કૃષિ તજજ્ઞોના કહેવા મુજબ અસલ કેસર તો કાશ્મીર જેવા એકદમ ઠંડા પ્રદેશમાં જ થાય છે, તો પણ આખા દેશના કોઇને કોઇ પ્રાંતમાં કેસરના વાવેતરનાવીડિયો જુદી જુદી ભાષામાં સોશ્યલ મીડિયા પર જુદી-જુદી ભાષામાં વાયરલ થતુ રહે છે.
આ પણ વાંચો, ખેડૂતો લાલચમાં ન આવો, ગુજરાતમાં નથી થઈ શકતી કેસરની ખેતી
દિવસ પહેલા જ ભાવનગરના જેસર તાલુકાના ઝળકલા ગામના બલવંતભાઇ કોઠારીએ કેસરની ખેતી અંગે વાત કરતાં કહ્યું હતું કે ગત શિયાળે પંજાબમાં એક ખેડૂતે કેસરની ખેતી કર્યા નો વીડિયો જોવા મળ્યો છે. ઓન-લાઇન કેસરનું બીજ મંગાવી શકાય છે. એ માહિતી મુજબ 1 એકર કેસર વાવેતર માટે 1 કિલો બીજની જરૂર પડે. ઓન-લાઇન મંગાવી શકાતા આ બીજનો પ્રતિકિલો ભાવ રૂ.40,000 હતો.
એટલે મને વિચાર આવ્યુ કે જો પંજાબનો ખેડૂત કેસર ઉગાડી શકતો હોય તો ગુજરાતનો ખેડૂત કેમ ન ઉગાડી શકે ? આ કેસર વાવેતરનો અખતરો કરાય ? બળવંતભાઇનો આ મુખ્ય સવાલ હતો. જો ભાઇ, ખેડૂત પોતાના ખેતરનો વિજ્ઞાનિક છે. બધા અખતરા કરી લેવાય, પણ માપમાં રહીને અખતરો કરવો, નહીંતર ખતરો પણ ઉભો થઇ શકે. કૃષિ તજજ્ઞો સ્પષ્ટ શબ્દો માં કહે છે કે ઠંડા પ્રદેશ અને અનુકૂળ જમીન સિવાય કેસર ક્યાંય થાય નહીં.
Share your comments