મરચાં વાવેતરના અગત્યના બેલ્ટ એવા ગોંડલના તાલુકાના ખાંડાધાર ગામના ખેડૂત વિજયભાઇ કોટડિ કહે છે કે અમારા ગામમાં સરેરાશ લગભગ ખેડૂતોએ 2 થી 5 વીઘાની ગણતરીએ મરચીંનું વાવેતર કર્ય છે. મરચીંમાં સંભારા જોગ મરચાં પણ દેખાવા લાગ્યા છે. ગત વર્ષની તુલનાએ ગામમાં મરચીંનું દોઢું વાવેતર થયું છે
કોરાનાના કારણે થયુ લૉકડાઉનના કારણે જ્યા બીજા વેપારોના પથારી ફરી ગઈ તો ખેતકામને બહુ લાભ થયુ. ગત વર્ષે સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતોને લીલા અને લાલ મરચામાં સારા ભાવ મળ્યા હતા. જો કે લાલ મરચાંની છેલ્લી વીણાંમાં લૉકડાઉનન હિસાબે પીઠાઓ બંધ થઈ જવાથી માલ પડતર રહી જતાં નીચા ભાવનો માર સહન કરવો પડ્યો હતો. ખેડૂતોની નજર મરચાંના વાવેતર ઉપર જરા હટકે સ્થિર થઇ છે. જ્યાં વાવેતર થયું છે, ત્યાં ઓછામાં ઓછા 2થી 3 ગામડાઓમાં મરચાનાં વધારે વાવેતર થવાની માહીતી મળી આવી છે.
મોરબીના ટંકારા વિસ્તાર (Morbi, Gujarat)
ખેંચ પડવા ઉપરાંત વરસાદના મોડા આગમનના કારણે મોરબીના ટંકારા વિ સ્તારના ખેડૂતોએ મરચીંનો રોપ વેચવા માંડ્યા છે. ગોંડલ વિસ્તારમાં સમયસર ચોપાયેલ મરચીંના પાકમાં આજની તારીખે ફ્લાવરીંગ અને મરચાં પણ લાગી ચૂક્યા છે, જો સૌથી મોટી મુશ્કેલી હોય તો તેના માટે પાણી છે, વરસાદ સમયથી વધુ ખેંચાયો છે. પુરક પિયતો આપવામાં પાણી ખૂટી જવાની નોબત આવશે. ખેડૂતોના કહેવા મુજબ મરચીંના પાકમાં એક ખાસ વાત એ જોવા મળી છે કે ઓછા વરસાદને કારણે ગત વર્ષની તુલનાએ મરચીંના ઉભા
મરચાના પાકમાં ક્યા પ્રકારના રોગ આવે છે અને તેના પર કેવી રીતે નિયંત્રણ મેળવી શકાય ? આવો જાણીએ
પાકમાં રોગ-જીવાતનું પ્રમાણ ઓછું છે. તેથી દવાના રાઉન્ડ મારવાની જરૂર ઓછી પડી છે. મરચીંના પાકમાં થ્રીપ્સ અને ક્યાં સફેદ માખીનું પ્રમાણ કોઇ વિ સ્તા રમાં સામાન્ય સ્ટે ઇઝ પર જોઇ શકાય છે.
મરચાં વાવેતરના અગત્યના બેલ્ટ એવા ગોંડલના તાલુકાના ખાંડાધાર ગામના ખેડૂત વિજયભાઇ કોટડિ કહે છે કે અમારા ગામમાં સરેરાશ લગભગ ખેડૂતોએ 2 થી 5 વીઘાની ગણતરીએ મરચીંનું વાવેતર કર્ય છે. મરચીંમાં સંભારા જોગ મરચાં પણ દેખાવા લાગ્યા છે. ગત વર્ષની તુલનાએ ગામમાં મરચીંનું દોઢું વાવેતર થયું છે
Share your comments