ખરીફ પાકની વાવણીની શરૂઆત જૂન-જુલાઈમાં થઈ હતી. ખરીફના પાકને લઈને કૃષિ સચિવ સંજય અગ્રવાલ એક માહિતી બાહેર પાડી છે. જેના મૂજબ વિતેલા વર્ષના સરખામણીએ 2021-22માં ખરીફ પાકોના ઉત્પાદાન 15 કરોડ ટન થવાની શકયતા છે.
ખરીફ પાકની વાવણીની શરૂઆત જૂન-જુલાઈમાં થઈ હતી. ખરીફના પાકને લઈને કૃષિ સચિવ સંજય અગ્રવાલ એક માહિતી બાહેર પાડી છે. જેના મૂજબ વિતેલા વર્ષના સરખામણીએ 2021-22માં ખરીફ પાકોના ઉત્પાદાન 15 કરોડ ટન થવાની શકયતા છે.
અગ્રવાલે કહ્યુ, આ વર્ષે સારી વરસાદ થઈ છે, જેના કારણે ખરીફનો ઉત્પાદન હજી-સુધી 14 કરોડ 95 લાખ 90 હજાર ટન પહુંચી વળયુ છે, જેની 15 કરોડથી વધારે થવાની શકયતાઓ નોંધાઈ રહી છે. સાથે જ આ વર્ષે કઠોળ અને ડાંગર પાકમાં પણ વધારો થઈ શકે છે. જે વિતેલા વર્ષના સરખામણીએ વધુ છે. તેમણે કહ્યુ કે, 15 સપ્ટેમ્બર એટલે કે આજે ખરીફના કુલ ઉત્પાદનનો પહેલો અનુમાન લગાવવામાં આવ્યુ છે. વિતેલા વર્ષની સરખામણીએ આ વર્ષે 10 લાખ હેક્ટેર વાવેતર કમ થવા પછી પણ ખરીફનો ઉત્પાદન વધવા માંડયુ છે.
તમણે કહ્યુ, કઠોળ અને ડાંગરના પાકમાં નાની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે બીજી બાજુ કપાસ, મગફળી અને જાડા અનાજના ઉત્પાદનમાં ગિરાવટ જોવા મળી છે. પણ વાવેતરમાં અંતર ઓછુ છે, કેમ કે આ મહીનાના અંતમાં દેશના કેટલાક જિલ્લાઓમાં વાવેતર ખત્મ થઈ જશે. એટલે આ વર્ષે સારા ઉત્પાદન થવાની સરકારને ઉમ્મીદ છે. અગ્રવાલે કહ્યુ કે, કેંદ્ર સરકાર રાજ્યોને અલટિમેટમ હાલ્યુ છે. કે તે પાકને ખરીદવાની તૈયારી શરૂ કરી દે. કર્નાટકની વાત કરીએ તો ત્યાં કઠોળની ખરીદી શરૂ થઈ ગઈ છે અને રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી 40,000 ટન કઠોળ ખરીદશે.
તેમણે કહ્યુ કે, પંજાબ અને હરિયાણામાં જે ઘઉંનો ભૂંસૂ સળગાવામાં આવે છે, તેથી વાયુ પ્રદુષણ થાય છે. જેને રોકવા માટે કેંદ્ર સરકારે પંજાબ સરકારને 235 કરોડ અને હરિયાણા સરકારને 141 કરોડ રૂપિયા આપ્યુ છે.
Share your comments