રવિ પાક એટલે કે શિયાળું પાકના ભાવોની રાજ્યના જુદા-જુદા એપીએમસીમાં જાહેરાત કરી દેવામાં આવી છે. તેના સાથે જ કપાસના નવા ભાવની પણ જાહેરાત કરવામાં આવી છે. હવે મહત્વપૂર્ણ શિયાળુ પાક ગુજરાતમાં આ નવા ભાવો પ્રમાણે ખેડૂતોથી ખરીદવામાં આવશે. જે પાકોના ભાવોની જાહેરાત કરવામાં આવી છે તેમાં બાજરી,કાપાસ, મગફળી પેડી (ચોખા), ઘઉં અને જુવારનું સમાવેશ થાય છે. આ બધા શિયાળું પાકોનું જુદા-જુદા માર્કેટ યાર્ડમાં ભાવ આ પ્રમાણે છે.
પેડી (ચોખા)
એપીએમસીનું નામ ન્યુનતમ ભાવ મહત્તમ ભાવ સરેરાશા ભાવ
દાહોદ 1900 1930 1910
દેવગઢ બારિયા 1635 1655 1645
સોનગઢ 2025 2025 2025
કપાસ
એપીએમસીનું નામ ન્યુનતમ ભાવ મહત્તમ ભાવ સરેરાશા ભાવ
અમરેલી (બગસરા) 5750 7300 7315
અમરેલી (સાવરકુંડલા) 6000 7250 6625
પાટણ (સિદ્ધપરુ) 6000 7265 6632
ભરૂચ (જંબુસર) 6000 6400 6200
ભાવનગર 5505 6685 6095
રાકોટ 5700 7425 6825
રાજકોટ (જસદણ) 5900 7200 6550
અમદાવાદ (ધંધુકા) 6200 7200 6700
મગફળી
એપીએમસીનું નામ ન્યુનતમ ભાવ મહત્તમ ભાવ સરેરાશા ભાવ
અમરેલી (સાવરકુંડલા) 6000 6000 6000
જુનાગઢ 5200 6840 6250
ધોરાજી 5075 6305 5615
ધ્રોલ 5005 6740 5875
ભાવનગર 5200 7115 6155
રાજકોટ 5600 6830 6275
વિસાવદર 5260 6730 5995
બાજરા
એપીએમસીનું નામ ન્યુનતમ ભાવ મહત્તમ ભાવ સરેરાશા ભાવ
બનાસકાંઠા (ડીસા) 2350 2590 2500
પાટણ (સિદ્ધપુર) 2155 2515 2335
બનાસકાંઠા (ધાનેરા) 2105 2690 2400
ભરૂચ (જંબુસર) 2000 2250 2100
ભાવનગર 2185 2555 2370
રાજકોટ 1900 2200 2075
અમરેલી (સાવરકુંડલા) 2125 2590 2358
દેવગઢ બારિયા 1635 1655 1645
સોનગઢ 2025 2025 2025
જુવાર
એપીએમસીનું નામ ન્યુનતમ ભાવ મહત્તમ ભાવ સરેરાશા ભાવ
અમરેલી 2655 5000 3828
ભરૂચ (જંબુસર) 3300 3900 3600
ભાવનગર 2455 4905 3680
રાજકોટ 4125 4595 4250
ઘઉં
એપીએમસીનું નામ ન્યુનતમ ભાવ મહત્તમ ભાવ સરેરાશા ભાવ
અમરેલી (સાવરકુંડલા) 2500 3080 2790
ભાવનગર 2445 3505 2975
પાટણ (સિદ્ધપુર) 2525 2860 2692
બનાસકાંઠા (થરાદ) 2640 3080 2860
ભરૂચ (જંબુસર) 2400 3200 2800
રાજકોટ 2590 2880 2780
Share your comments