Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

શાકભાજીના ભાવમાં ઘટાડોથી સામાન્ય માણસને ફાયદા તો ખેડૂતને નુકસાન

પેટ્રોલ અને ડીઝલનો ભાવ લોકોને રડાવી રહ્યુ છે. તેના વધતા ભાવોના કારણે બીજા વસ્તુઓની પણ કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. રાંધણ ગેસ હોય કે પછી તેલ બધાના ભાવોમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ એક શાકભાજીના ભાવમાં દિવસને દિવસ ધટાડો જોવા મળી રહ્યુ છે

Amansinh Jadeja
Amansinh Jadeja
Vegetables Market
Vegetables Market

પેટ્રોલ(Petrol) અને ડીઝલનો (Diesel) ભાવ લોકોને રડાવી રહ્યુ છે. તેના વધતા ભાવોના કારણે બીજા વસ્તુઓની પણ કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. રાંધણ ગેસ હોય કે પછી તેલ બધાના ભાવોમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ એક શાકભાજીના (Vegetables) ભાવમાં દિવસને દિવસ ધટાડો જોવા મળી રહ્યુ છે

પેટ્રોલ(Petrol) અને ડીઝલનો (Diesel) ભાવ લોકોને રડાવી રહ્યુ છે. તેના વધતા ભાવોના કારણે બીજા વસ્તુઓની પણ કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. રાંધણ ગેસ હોય કે પછી તેલ બધાના ભાવોમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ એક શાકભાજીના (Vegetables) ભાવમાં દિવસને દિવસ ધટાડો જોવા મળી રહ્યુ છે.જેના કારણે એક બાજુ તો સામાન્ય માણસે રાહતની શ્વાસ લીઘુ છે, બીજી બાજુ શાકભાજી ઉગાડવા વાળા ખેડૂતોને નુકસાન પણ થઈ રહ્યુ છે. દરેક શાકભાજી ત્રણ રૂપિયાથી લઈને 20 રૂપિયામાં વેચાઈ રહ્યુ છે. જેમા સૌથી વધુ મોંઘા વટાણ વેંચાઈ રહ્યુ છે, જેના માર્કેટ ભાવ 80 રૂપિયા કિલો છે.  

રસોડામા શાકભાજી સસ્તી

મોટા ભાગે શાકભાજી સસ્તી ચાલી રહી છે. તેનાથી ના તો સરકાર પરેશાન છે અને નહોતો ગ્રાહકો. પરેશાન તો ખેડૂત છે, જેને શાકભાજી ઉગાડવામાં મોટુ ખર્ચો આલવી રહ્યો છે. તે પણ નિકળી રહ્યો નથી. કેમ કે શાકભાજીનો ભાવ માર્કેટમાં ઓછા ચાલી રહ્યુ છે.

બે મહિના પહેલા મોંઘુ હતી શાકભાજી

બે મહિના પહેલા સુધી આ શાકભાજીઓ 10 થી 30 રૂપિયા કિલો વેચાઇ રહ્યા હતા. પણ હાલના સમયે શાકભાજીઓ ખૂબ સસ્તા વેચાઈ રહ્યા છે. નાસિકની સાથે ઈંદોર, બેંગલોર જેવા શહેરોમાં પણ શાકભાજીનું ઉત્પાદન હાલમાં વધારે છે. પરંતુ જે વરસાદ વધુ થાય છે તો શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી શકે છે. વરસાદના કારણે શાકભાજીની કિંમત 10થી 20 ટકા વધી જાય છે,ત્યારે જ શાકભાજીના ખેડૂતોને રાહત મળશે.

રિટેલ ભાવ વધુ

હોલસેલ માર્કેટમાં (wholesale Market) જ ભાવ ઓછો છે. પણ રિટેલમાં ભાવ વધારે છે. કારણ એ છે કે રાજકોટથી દિલ્લી (Rajkot to Delhi) લાવવાનો ખર્ચ પણ શાકભાજીની કિંમતમાં જોડવામાં આવે છે. હોલસેલની વાત કરીએ તો ભીંડા 10-12 રૂપિયા કિલો, ગુવાર 24 રૂપિયા કિલો અને ટિંડોળા 20 રૂપિયા કિલો વેચાઇ રહ્યા છે. સૂરણ 20 રૂપિયે કિલો વેચાઇ રહ્યું છે.

આવી જ રીતે આદૂ, મરચા અને ધાણા પણ સસ્તા ભાવમાં છે. આદૂનો હોલસેલ બજારમાં આ સમયે 40 રૂપિયા કિલો વેચાઇ રહ્યું છે. તેમનું કહેવું છે કે પાછલા 3 વર્ષોમાં શાકભાજીની આ કિંમતો નિચલા સ્તર પર છે. જોકે શાકભાજીના ટ્રાન્સપોર્ટનો ખર્ચ ખૂબ મોંઘો છે કારણ કે ડીઝલની કિંમત 100 રૂપિયાની પાસે છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More