Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ડુંગળીનો નિકાસ ભાવ ઠંડા, કોરાના કારણે લસણ પણ અથડાયા

લસણ બાજારમાં ભાવ સપાટી પર અથડાયા કરે તેવી ધારણાં છે. લસણમાં હાલ ઘરાકી નથી અને સાઉથમાં કોરોનાના કેસ વધી રહ્યાં હોવાથી જોઈએ એવી માંગ નથી. બીજી તરફ સૌરાષ્ટ્રમાં સારી ક્વોલિટીનું લસણ પહેલા જ ખાલી થઈ ગયું છે અને હવે જે ખેડૂતો પાસે સારૂ લસણ પડ્યું છે તેને સારા ભાવ આવે તો જ વેચાણ કરવું છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
ડુંગળી
ડુંગળી

લસણ બાજારમાં ભાવ સપાટી પર અથડાયા કરે તેવી ધારણાં છે. લસણમાં હાલ ઘરાકી નથી અને સાઉથમાં કોરોનાના કેસ વધી રહ્યાં હોવાથી જોઈએ એવી માંગ નથી. બીજી તરફ સૌરાષ્ટ્રમાં સારી ક્વોલિટીનું લસણ પહેલા જ ખાલી થઈ ગયું છે અને હવે જે ખેડૂતો પાસે સારૂ લસણ પડ્યું છે તેને સારા ભાવ આવે તો જ વેચાણ કરવું છે.

ડુંગળીનો બાજાર ભાવ (Onion market price)  

ડુંગળીની બજાર ભાવની વાત કરીએ ગત અઠવાડીઆ રૂ.400ની ઉપર પહોંચ્યાં બાદ ફરી મણે રૂ.20થી 25 જેવા નીચા આવ્યા છે. ડુંગળીમાં હાલ નિકાસ વેપારો ઠંડા છે અને રેગ્યુલર ઘરાકી આ સમયે જે નિકાસની રહેવી જોઈએ એ દેખાતી નથી. જાણકારો કહે છે કે સરકાર દર વર્ષે ઓગસ્ટના અંત સુધી કે પછી સપ્ટેમ્બરના આસપાસ ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મુકી દેતી હોય છે. જેને પગલે બાયરો હાલ ભારતીય ડુંગળીને પગલે પાકિસ્તાનની ડુંગળની ખરીદી તરફ વળ્યા છે, જેની મોટી અસર હાલ સ્થાનિક બજાર ઉપર જોવા મળી રહી છે. ડુંગળીની બજારમાં જો હવે સારી લેવાલી રહે તો પણ તેની આવકો ઘટવાણી અને બાજારો સુધરી જાય તેની કોઈ ધારણ હાલ દેખાતી નથી.

ડુંગળીનાં ભાવ રૂ.200થી 350ના આસપાસ અથડાયી રહ્યાં છે. વચ્ચે થોડા સમય માટે સારી લાલ ડુંગળીનાં ભાવ રૂ.400 સુધી પહોંચ્યાં બાદ ફરી ઘટી રહ્યાં છે. વેપારીઓ કહે છે કે ડુંગળીનાં ભાવ જો વરસાદ ખેંચાશે તો જે વિસ્તારમાં ભારે વરસાદ થશે ત્યાં નુકસાનીનાં અહેવાલ આવશે ખરૂ. અહેવાલ આવશે તો ડગંળીની બજારમાં સધુારો પણ આવી શકે છે. સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર છે. ડુંગળીમાં મંદી થવાની માહિતી પણ કેટલાક દિવસોથી વોટસએપ પર ફરી રહ્યી છે. જેમા જે ખેડૂતો પાસે સારી ક્વલિટીની ડુંગળી છે કે એવા ખેડૂતોને પણ પાકના ભાવની વેચાણ નીચી રાખવાની સલાહ આપવામાં આવી છે.

સારી ક્વોલિટીનાં ભાવ ગમે ત્યારે સારા મળવાનાં છે. ચોમાસાની સ્થિતિ હજી ભરેલા નાળીયેર જેવી છે. જેવી આગાહીઓ થઈ હતી એવા વરસાદ થયા નથી અને ભાવ પ્રમાણમાં નીચા હોવાથી ચોમાસું વાવેતર પણ ધારણાં કરતાં ઓછું થશે.

લસણ
લસણ

લસણના બાજાર ભાવ (Garlic Market Price)

લસણ બાજારમાં ભાવ સપાટી પર અથડાયા કરે તેવી ધારણાં છે. લસણમાં હાલ ઘરાકી નથી અને સાઉથમાં કોરોનાના કેસ વધી રહ્યાં હોવાથી જોઈએ એવી માંગ નથી. બીજી તરફ સૌરાષ્ટ્રમાં સારી ક્વોલિટીનું લસણ પહેલા જ ખાલી થઈ ગયું છે અને હવે  જે ખેડૂતો પાસે સારૂ લસણ પડ્યું  છે  તેને  સારા  ભાવ આવે તો જ  વેચાણ  કરવું  છે. ખેડૂતો પોતાની રીતે સાચા છે અને સારા લસણનાં ભાવ ગમે ત્યારે વધે તેવી ધારણાં છે.તેના  સિવાય લસણનાં ભાવ નવરાત્રી સુધી ટુંકી રેન્જમા વધુ ઘટ થયા કરશે.

આગામી દિવસોમાં જો લસણનાં ભાવમાં સુધારો આવશેતો પણ તે બહુ મોટો નહીં હોય. હાલ નબળા લસણની આવકો વધારે થઈ રહી છે, જેને પગલે બજારમાં ખાસ કોઈ મોટી તેજી નથી. નબળe લસણ મુંડામાં રૂ.300 થી 500 સુધી ખપે છે અને રાશ બંધ રૂ.500થી 1000ની વચ્ચે વેચાણ થાય છે. આગામી દિવસોમાં જો લસણમાં લેવાલી સારી આવશે તો જ બજારમાં સુધારો આવશે, તેમ માર્કેટ યાર્ડના વ્યાપારિઓની રાય છે. .

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More