Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ડુંગળી અને બાજરીનો બાઝાર ભાવ, બાજરીના ભાવમાં મજબુતાઈ

ગોંડલમાં 7 હજાર થેલાની આવક સામે ભાવ રૂ. 100થી 311 હતા.જ્યારે સફેદાની આવક 800 થેલાની સામે રૂ.80થી 216ના ભાવાની હતી. બીજી બાજુ રાજકોટમાં 3500 ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ 100થી 260 હતા. નાશીક લાસણગાંવ મંડીમા 10400 ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.700થી 1600ના વચ્ચે હતા અનો એવરેજ ભાવ 1440 હતા. નાશીકમાં પણ બે-ચાર દિવસ 200 ક્વિન્ટલ ડુંગળી નિકલી ચુકી છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
ડુંગળી
ડુંગળી

ગોંડલમાં 7 હજાર થેલાની આવક સામે ભાવ રૂ. 100થી 311 હતા.જ્યારે સફેદાની આવક 800 થેલાની સામે રૂ.80થી 216ના ભાવાની હતી. બીજી બાજુ રાજકોટમાં 3500 ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ 100થી 260 હતા. નાશીક લાસણગાંવ મંડીમા 10400 ક્વિન્ટલની  આવક સામે ભાવ રૂ.700થી 1600ના વચ્ચે હતા અનો એવરેજ ભાવ 1440 હતા. નાશીકમાં પણ બે-ચાર દિવસ 200 ક્વિન્ટલ ડુંગળી નિકલી ચુકી છે.

ડુંગળીના ભાવમાં દિવસને દિવસ ધટાડો જોવા મળી રહ્યુ છે. ઘરાકી ઠંડી પડવાથી ડુંગળીના ભાવમાં 20થી 25 ટકાનો ધટાડો જોવા મળ્યુ છે. આ વાતની માહિતી રાજસ્થાન વેપારિઓના એક વૉટ્સએપ ગ્રુપથી મળી આવી છે, જેમા ડુંગળીના ભાવમાં ઘટાડો દર્શામાં આવ્યો છે. રાજસ્થાનમાં લાલ ડુંગળીનો મોટો વાવેતર થવાથી તેના ભાવ ઘટાડોમાં થવાની શકયતાઓ છે, તે આ મેસિજમાં કહવામાં આવ્યુ છે અને ખેડૂતોએ માલ બાઝારમાં ઠલલવો જોઈએ તેવી સલાહ પણ આપવામાં આવી છે. જોકી આ મેસેજને ઞુઠા ગણાતા બાઝારના વેપારિઓ ગણાયે છે કે ડુંગળીના ભાવમાં ઘટાડો થાય એવી કોઈ સંભાવના હજી-સુધી દેખાતી નથી.

વધારે વરસાદ આવાથી બદલી શકે છે નક્શો

વેપારિઓના કહવું છે કે, પહલા વરસાદના કારણે  ડુંગળીના પાક પર અમુક વિસ્તારોમાં નાની-મોટી અસર થઈ છે. દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટકની ડુંગળી પાકમાં મંદી અને તેજી આવકના આધારે તેનો ફાયદા અને ઘટાડો પર નિર્ભર કરે છે. પંરતુ જે સપ્ટેમ્બરમાં વધારે વરસાદ થશે તો નક્શો બદાલાઈ શકે છે. જે મહુઆમાં લાલ ડુંગળીની આવકની વાત કરવામાં આવે તો તેની 5300 થેલાની આવક હતી, જેનો ભાવ રૂ 100થી 416 હતો. જ્યારે સફેદા ડુંગળીની 4700 થેલાની આવકનો ભાવ રૂ.131થી 330 હતા.    

રાજકોટમાં ડુંગળીની આવક

ગોંડલમાં 7 હજાર થેલાની આવક સામે ભાવ રૂ. 100થી 311 હતા.જ્યારે સફેદાની આવક 800 થેલાની સામે રૂ.80થી 216ના ભાવાની હતી. બીજી બાજુ રાજકોટમાં 3500 ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ 100થી 260 હતા. નાશીક લાસણગાંવ મંડીમા 10400 ક્વિન્ટલની  આવક સામે ભાવ રૂ.700થી 1600ના વચ્ચે હતા અનો એવરેજ ભાવ 1440 હતા. નાશીકમાં પણ બે-ચાર દિવસ 200 ક્વિન્ટલ ડુંગળી નિકલી ચુકી છે.

બાજરી
બાજરી

બાજરીના ભાવમાં કેટલી મજબૂતી

જ્યાં એક બાજુ ડુંગળીના ભાવમાં ઘટાડો જોવાની ઝુઠો પ્રચાર કરવામાં આવ્યુ છે,તો બીજી બાજુ બાજરીના બાજારમાં પણ મજબુતાઈ ચથાવત છે. મહારાષ્ટ્ર અને ડેરીની બાજરીની માંગ વધારે હોવાથી બાજરીના ભાવમાં ઘટાડો નથી થયુ અને તેમા પણ કેટલફ્રીડ બાજારીની માંગણી મજબૂતી જોવામાં મળી છે. સોમવારે કેટલફ્રીટના ભાવ રૂ 290થી ઉપર પહુંચી ગયુ હતુ.

હિમતનગરમાં બાજરીની 300 થેલાની સામે ભાવ રૂ 291થી 336 પહુંચી ગયા હતા. જ્યારે તાલોદમાં 1200 થેલાની આવક સામે ભાવ રૂ.292થી 338 અને દહેગામમાં 400 થેલાની આવક સામે ભાવ રૂ.282થી 328 પહુચી ગયા હતા. અમુલએ બાજરીને સરેસર 1700ના ભાવે ખરીદા હતા,જ્યારે બનાસ ડેરી 1675ના આધારે બાજરની ખરીદી કરી હતી.  

રાજકોટમાં બાજરીનો ભાવ

મહારાષ્ટ્ર ડિલીવરી રૂ.1755નાં ભાવથી લેવાલુ હતુ. રાજકોટમાં બાજરીના 50 થેલાની આવક સામે તેનો ભાવ રૂ.230થી 301 હતા. જ્યારે જુવારની 300 થેલાની આવક સામે તેનો ભાવ રૂ. 388થી 571 હતા. રાજકોટ એપીએમસીમાં જુવારમાં ભાવમાં ઘટાડો જોવા મળે છે.  

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More