Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

આ ફટાકડા સળગાવો અને ઉગાડો શાકભાજીના છોડ

દિપાવળી ખુશિયોનો તહેવાર છે. દિવાળીના દિવસોમાં રંગ-બિરંગી લાઈટસ્થી આખા શહેર જગમગ કરે છે અને દિવડાઓની જોતથી કાળીરાતમાં રોશની થાય છે. દિવાળીના દિવસે નવા કપડા, ફટાકડા. મિઠાઈઓનો વાતાવરણ હોય છે. જો કે ઘણા રાજ્ય એવા છે જેમ કે પાટનગર દિલ્લીમાં ફટાકડાની દુમાડાના કારણે ઘણુ પ્રદૂષણ થાય છે. જેના કારણ તેમના પર પ્રતિબંધ મુકવામાં આવ્યુ છે. પરંતુ અમે તમને કઈએ કે તેમને પોતાના ખેતરમાં ફટાકાડ સળગાવીને શાકભાજીનો છોડ ઉગાડી શકો છો તે..

Amansinh Jadeja

જી હાં.. તમને સાચુ સાંભળીયુ. વૈજ્ઞાનિકોએ આવા ફટાકડા બનાવ્યુ છે જેને સળગાવાથી તેમાંથી ધુમાડો કે આવાજ નથી આવતી પણ છોડ ઉગે છે. આ ફટાકડાનો નામ ‘સીડ બોલ્સ ક્રેકર્સ’ છે.જ્યારે આ ફટાકડા સળગાવવામાં આવે છે, ત્યારે ધુમાડો નથી હોતો, અવાજ થતો નથી, પરંતુ શાકભાજીના છોડ ઉગે છે.એક NGOએ આને તૈયાર કર્યા છે.

આ પણ વાંચો, જોઈએ છે મોટા નફા તો નવેમ્બરમાં કરો આ પાકોના વાવેતર

આ ફટાકડા સળગાવવામાં આવશે નહીં, પરંતુ વાવવામાં આવશે. આ ફટાકડાને પાણીમાં પલાળીને જમીન પર રાખવામાં આવે છે જેથી બીજ જમીનમાં વાવવામાં આવે. પછી જરૂર પડે ત્યારે પાણી આપવામાં આવે છે, જેથી તેમાંથી ઝાડ કે શાકભાજી ઉગી શકે. લંબાગી ફટાકડામાં ટામેટાં, ગુવાર, મરચાં અને લક્ષ્મી બોમ્બમાં આપ્ટે અને ભીંડાના બીજનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય વિવિધ પ્રકારના ફટાકડાઓમાં મૂળો, જુવાર, પાલક, લાલ ચણા, શણ, કાકડી, ડુંગળી અને રીંગણનો સમાવેશ થાય છે.

આ ફટાકડા જોઈને કોઈ એમ નહીં કહે કે તેમાં ગનપાઉડર નથી. દેખાવમાં તેઓ બજારમાં વેચાતા સામાન્ય ફટાકડા જેવા જ છે. પરંતુ જે પ્રકૃતિને નુકસાન પહોંચાડે છે તે ગનપાઉડર નથી, પરંતુ ફળો, શાકભાજી, ફૂલો વગેરેના બીજ છે. જ્યારે આ ફટાકડા ફૂટ્યા બાદ ખેતરમાં પહોંચે છે, ત્યારે ત્યાં શાકભાજી ઉગવા લાગે છે. ફટાકડાના આ સીડબોલની કિંમત 299 રૂપિયાથી લઈને 860 રૂપિયા સુધીની છે.

પર્યાવરણીય કાર્યકર્તા શ્વેતા ભટ્ટ દ્વારા આ ઈકો-ફ્રેન્ડલી ફટાકડા બનાવવામાં આવ્યા છે. આ ફટાકડાની હવે બજારમાં ખૂબ માંગ છે. તેમની પહેલનું નામ ‘સીડબોલ’ છે. શ્વેતા ભટ્ટની ટીમે છેલ્લા 10,000 ફટાકડાના 1,500 સેટ બનાવ્યા છે.ફટાકડાને રંગ અને રૂપ આપવામાં આવ્યું એટલું જ નહીં, લોકોને બિયારણ અને શાકભાજી વિશે સાચી માહિતી મળી શકે. આ માટે દરેક ફટાકડામાં બીજ નાખવામાં આવ્યા છે. તેમના પર તેમનું નામ પણ આપવામાં આવ્યું છે. જેથી લોકોને ખેતરોમાં કે ઘરના કુંડામાં વાવેતર કરવાની માહિતી મળી શકે.

Related Topics

Vegetables Crakers Plants Farming

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More