દેશમાં એક બાજુ ખેડૂત આંદોલન ચાલે છે તો બીજુ બાજુ રાજ્યના આધારે વાવેતરની માહિતી આપવામાં આવી છે. કોણ રાજ્યમાં કેટલા ટકા વાવેતર થાય છે, તેમા આમારા ગુજરાત આગળ છે. ગુજરાતમાં કુળ 98.3 ટકા વાવેતર થાય છે, જે બતાવે છે કે ગુજરાતના ખેડૂત દેશના બીજા વિસ્તારો કરતા વધારે મહનતું છે.
દેશમાં એક બાજુ ખેડૂત આંદોલન ચાલે છે તો બીજુ બાજુ રાજ્યના આધારે વાવેતરની માહિતી આપવામાં આવી છે. કોણ રાજ્યમાં કેટલા ટકા વાવેતર થાય છે, તેમા આમારા ગુજરાત આગળ છે. ગુજરાતમાં કુળ 98.3 ટકા વાવેતર થાય છે, જે બતાવે છે કે ગુજરાતના ખેડૂત દેશના બીજા વિસ્તારો કરતા વધારે મહનતું છે. ગુજરાત પછી બીજા નંબર પર આમારો પાડોસી રાજ્ય મધ્ય પ્રદેશ છે. જ્યાં 95.5 ટકા વાવેતર થાય છે. મઘ્ય પ્રદેશ પછી કર્ણાટકા 95.1, ઉત્તર પ્રદેશ 94.4, પશ્ચિમબંગાળ 94.3.મહારાષ્ટ્ર 87.6 અને રાજસ્થાનમાં 87.5 ટકા વાવેતર થાય છે. પરંતુ જે આપણે પરુષ અને મહિલા ખેડૂતોની વાત કરીએ તો ગુજરાત પરુષ ખેડૂતોની સરખામણીએ મહિલા ખેડૂતોના નામે ઓછી જમીન છે.
દેશમાં કુળ સિંચાઈ ક્ષેત્ર
દેશમાં સાલ 2010-11માં 45.7 ટકા સિંચાઈ ક્ષેત્ર હતું, જે પાંચ વર્ષમાં એટલે કે સાલ 2015-16માં માત્ર 48.7 ટકા થયુ હતુ. હજી સુધી 2020-21નો ડાટા નથી આવ્યુ છે.2015-16 એજ સમય હતુ જ્યારે ગુજરાતમાં 18 લાખ હેક્ટર સિંચાઈ આપી શકે એવી નર્મદા યોજના પૂરી થઈ હતી. તેજ સમય 96.57 લાખ હેક્ટર જમીન વધીને 98.12 લાખ હેક્ટર થઈ ગઈ હતી. જેમાં 40 લાખ હેક્ટર જમીન પરની સિંચાઈ વધીને 53 લાખ હેક્ટર હતી. જેમાં કુવાથી અને બોરથી સિંચાઈ કરવાનું પ્રમાણ નહેર કરતાં વધું હતું.
ગુજરાતમાં રાજસ્થાન કરતાં પણ ઓછી સિંચાઈ થતી હતી. કુલ સિંચાઈ ક્ષેત્રના માત્ર 54.2 ટકા વિસ્તાર સિંચાઇની ક્ષમતા સાથે છે. ઉત્તર પ્રદેશમાં દેશના સૌથી વધું 83.2 ટકા ખેતરોમાં સિંચાઈ થતી હતી. પશ્ચિમ બંગાળ 68.2 ટકા, તમિલનાડુ 62.2 ટકા, બિહાર, 61.4 ટકા, મધ્ય પ્રદેશ 56.3 ટકા, આંધ્રપ્રદેશ 48.9 ટકા, ગુજરાત 54.2 ટકા અને રાજસ્થાન 43.4 ટકા વિસ્તારમાં સિંચાઇથી ખેતી થતી હતી.
18.13 લાખ હેક્ટરમાં નહેરની સિંચાઈ ક્ષમતા હતી જેમાં સરકારી ચોપડે 11.39 લાખ હેક્ટર થતી હોવાનું કહેવામાં આવ્યું છે. પણ વાસ્તવમાં 8 લાખ હેક્ટરથી તમામ 220 બંધ અને તળાવથી સિંચાઈ થતી હતી. તેનો સીધો મતલબ એ થયો કે નર્મદા નહેરથી 3થી4 લાખ હેક્ટર સિંચાઈ માંડ થાય છે. જે ખરેખર 18 લાખ હેક્ટરથી થવી જોઈતી હતી.
ગુજરાતમાં મહિલા ખેડૂતો ઓછા
ગુજરાતમાં ખેતીલાયક જમીનની વાત કરીએ તો તેમાં 41.90 લાખ પુરૃષોના નામે 85.15 લાખ હેક્ટર જમીન છે અને 6.90 લાખ મહિલાઓના નામે માત્ર 13.05 લાખ હેક્ટર ખેતીની જમીન છે ગુજરાતમાં. કુલ જમીન 88.78 લાખ હેક્ટર છે. દેશમાં સૌથી વધું મહિલા ખેડૂતો આંધ્રપ્રદેશમાં 12.6 ટકા જમીન ધરાવે છે. ત્યાર બાદ મહારાષ્ટ્ર આવે છે. દેશમાં મહિલા ખેડૂતોના નામે જમીનમાં ગુજરાતનો 10મું સ્થાન છે, ગુજરાત મહિલાઓ માત્ર 4 ટકા જમીન ધરાવે છે. જે ગુજરાતના ખેડૂત સમાજની પ્રગતિ દેખાતી નથી. મહિલાઓથી ખેતકામમાં ગુજરાતમાં અન્યાય થઈ રહ્યો છે તેથી તે સ્પષ્ટ થાય છે.
Share your comments