Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

જળકુંભી છે ખેડૂતો માટે વરદાન, બનાવી શકાય છે વર્મી ખાતર

તળાવ કે નદીમાં થથી આ જળકુંભીથી વર્મી ખાતર તૈયરા કરી શકાય છે, કેમ ખેડૂત ભાઈ થઈ આ તમારા માટે વરદાન। વૈજ્ઞાનિકો તેથી વર્મી ખાતર તૈયાર કરવાની એક નવી પદ્ધતિ શોધી કાડી છે.મોટાભાગના લોકો જળકુંભી અને નદીઓમાં થથી આ નીંદણથી પરેશાન થઈ જાય છે. કેમ કે તેને જેટલા દૂર કરવામાં આવે છે તે તેટલી ઝડપથી વધવા લાગે છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
જળકુંભી
જળકુંભી

તળાવ કે નદીમાં થથી આ જળકુંભીથી વર્મી ખાતર તૈયરા કરી શકાય છે, કેમ ખેડૂત ભાઈ થઈ આ તમારા માટે વરદાન। વૈજ્ઞાનિકો તેથી વર્મી ખાતર તૈયાર કરવાની એક નવી પદ્ધતિ શોધી કાડી છે.મોટાભાગના લોકો જળકુંભી અને નદીઓમાં થથી આ નીંદણથી પરેશાન થઈ જાય છે. કેમ કે તેને જેટલા દૂર કરવામાં આવે છે તે તેટલી ઝડપથી વધવા લાગે છે.

ક્યારે તમે તળાવ કે પછી નદીમાં જળકુંભી જોવી છે.જે વધારે તો ગામડામાં જ હોય છે અને ગામના તળાવને ખરાબ કરી નાખે છે,જેથી ગામના લોકો તેથી વધારે પરેશાન થાય છે અને કહે છે કે હે ભગવાન આ કેવી રીતે ખત્મ થશે...તો હવે તમને પરેશાન હોવાની જરૂર નથી, કેમ કે તે જળકુંભી ખેડૂતો માટે વરદાન છે. ખબર છે કેવી રીતે નહીં ખબર તો ચાલો અમે તમને બતાવીશુ.

તૈયાર થશે ખાતર

તળાવ કે નદીમાં થથી આ જળકુંભીથી વર્મી ખાતર તૈયરા કરી શકાય છે, કેમ ખેડૂત ભાઈ થઈ આ તમારા માટે વરદાન। વૈજ્ઞાનિકો તેથી વર્મી ખાતર તૈયાર કરવાની એક નવી પદ્ધતિ શોધી કાડી છે.મોટાભાગના લોકો જળકુંભી અને નદીઓમાં થથી આ નીંદણથી પરેશાન થઈ જાય છે. કેમ કે તેને જેટલા દૂર કરવામાં આવે છે તે તેટલી ઝડપથી વધવા લાગે છે. આના કારણે વૈજ્ઞાનિકો તેથી વર્મી ખાતર બનાવી તેને ઉપયોગી કેવી રીતે બનાવી શકાય તેની શોધ કર્યુ છે.

વૈજ્ઞાનિકો બનાવી રહ્યા છે વર્મી ખાતર

કૃષિ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ જળકુંભીમાંથી વર્મી ખાતર બનાવી રહ્યા છે અને ખેડૂતોને જળકુંભીમાંથી વર્મીકમ્પોસ્ટ કેવી રીતે બનાવવું તે પણ શીખવી રહ્યા છે. કૃષિ વૈજ્ઞાનિકો મુજબ જળકુંભીને પહેલા સૂકવવામાં આવે છે જેથી તેનો લીલો રંગ ભુરા થઈ જાય છે,  શોધકર્તાઓ કહે છે કે તેને એટલા માટે સૂકાવામાં આવે છે કેમ, કે જો તેને આવી રીતે રાખવામાં આવે તો તે ખરાબ થઈ શકે છે અને તેમાથી બહુ ખરાબ દુર્ગંધ આવે છે અને તેથી નુકસાન પણ થઈ શકે છે એટલે તેને સુકાવામાં આવે છે. સુકાવાવ્યા પછી તેમા છાણ ઉમેરવામાં આવે છે, કારણ કે જળકુંભીમાં અળસિયા નંખાય છે. એકલા અળસિયા ખાતા નથી, તેથી જ ગોબર મિશ્રિત થાય છે.

ગાયાના છાણોનો જથ્થો બરાબર રાખવું પડશે

જળકુંભી સુકાઈ જાય છે પછી તેમા ગાયના છાણમાં સારી રીતે ભેળવામાં આવે, પરંતુ જો સૂકા સાથે મિશ્રિત કરવામાં આવે તો ગાયનું છાણથી તે સારું નહીં થાય, પરંતુ જો તેને સ્લરી બનાવીને મિશ્રિત કરવામાં આવે, તો પછી બંને સારી રીતે ભળી જાય છે. તેને ટાંકીમાં રાખી શકો છો. ગાયના છાણનો જથ્થો બરાબર રાખવો પડશે, નહીં તો અળસિયા ખોરાક છોડી દે છે અને ખાતર સારી રીતે બનતું નથી. ખેડૂતો વર્મી ખાતર વેચી પણ શકે છે.

Related Topics

Hyacinth Compost Farmers Rivers

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More