Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ડુંગળીના ફોતરાથી ધરે બનાવો ખાતર, મળ્શે વધુ ઉતારો

ભારતની 60થી 70 ટકા વસ્તી ગામડામાં રહે છે. તો હવે જોવા જઈએ તો મોટા પાચે ભારતમાં લોકો ખેતકામ સાથે સંકળાયેલા છે. ગામડામાં નિવાસ કરતા આપણા જગતના તાત એટલે કે ખેડૂતભાઈ પોતાની ખેતી માટે અવનવી વસ્તુઓનો પ્રયોગ કરે છે, જેથી તેને સારો પાક મળે અને પાકની ગુણવત્તા પણ સારી હોય.

Amansinh Jadeja
Amansinh Jadeja
Organic compost
Organic compost

ભારતની(India) 60થી 70 ટકા વસ્તી ગામડામાં (village) રહે છે. તો હવે જોવા જઈએ તો મોટા પાચે ભારતમાં લોકો ખેતકામ સાથે સંકળાયેલા છે. ગામડામાં નિવાસ કરતા આપણા જગતના તાત એટલે કે ખેડૂતભાઈ (farmer's) પોતાની ખેતી માટે અવનવી વસ્તુઓનો પ્રયોગ કરે છે, જેથી તેને સારો પાક મળે અને પાકની ગુણવત્તા પણ સારી હોય.

ભારતની(India) 60થી 70 ટકા વસ્તી ગામડામાં (village) રહે છે. તો હવે જોવા જઈએ તો મોટા પાચે ભારતમાં લોકો ખેતકામ સાથે સંકળાયેલા છે. ગામડામાં નિવાસ કરતા આપણા જગતના તાત એટલે કે ખેડૂતભાઈ (farmer's) પોતાની ખેતી માટે અવનવી વસ્તુઓનો પ્રયોગ કરે છે, જેથી તેને સારો પાક મળે અને પાકની ગુણવત્તા પણ સારી હોય.આના લીધે જ કૃષિ જાગરણ ગુજરાતી વૈજ્ઞાનિકો જોડે વાત કરી જ્યાંથી અમને એક નવી પદ્ધતિ વિશે ખબર પડી. 

આ નવી પદ્ધતિ અપનાવી ખેડૂતો ધરમાં જ ખાતર બનાવી શકાય તેમ છે. એમ તો મોટા પાચે ખેડૂતો ગાયના છાણાથી ખાતર બનાવીએ છે. પરંતુ આજે અમે તમને ડુંગળીના ફોતરાથી ખાતર બનાવવની વિધી વિશે બતાવીએ, જેથી તમે ઓર્ગેનિક ખાતર ધરમા જ તૈયાર કરીને પાકની ગુણવત્તાના સાથે સારો એવો ઉતારો પણ લઈ શકો છો.

ડુંગળીના ફોતરાથી ખાતર

જોવા જઈએ તો આપણે ડુગંળીના (onion) ફોતરાને કચરા પેટી નાખી દઈએ છે. પરંતુ કેટલાક એવા ખેડૂતો પણ છે, જે ફોતરાથી ખાતર બનાવીને તેના ઉપયોગ પોતાના ખેતરમાં કરે છે અને સારી ગુણવત્તા વાળા પાક ધરાવે છે. અમે લોકને ખબર છે કે, ડુંગળીમાં આર્યન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને કોપર જેવા તત્વો હોય છે.પણ આના છાલ એટલે કે ફોતરામાં પણ ગુણ હોય છે તેની મોટા પાચે લોકોને ખબર નથી.  

કેવી રીતે બનાવવાની

ડુંગળીના ફોતરાથી જૈવીક ખાતર (organic compost) બનાવવા માટે તમારે ડુંગળીનો ઉપયોગ કર્યા પછી તેની છાલ બચાવવાની છે. આ છાલનો ઉપયોગ કરવાથી ખાતર ખરીદવા માટે તમારે રૂપિયા ખર્ચવાની જરૂર નહીં પડે.  આ તમારા ખર્ચમાં ઘટાડો કરશે જેના કારણે તમારો નફો વધશે. ખાતર બનાવવા માટે...

  1. 4 થી 5 ડુંગળીની છાલ લો.
  2. તેમને એક લિટર પાણીમાં પલાળી રાખો.
  3. મિશ્રણને ઢાંકીને 24 કલાક રાખો.
  4. જો કે, શિયાળા દરમિયાન આ સમયગાળો 48 કલાક સુધી લંબાવવામાં આવે છે.
  5. આ પછી તેને સીધા ઉપયોગ માટે કન્ટેનરમાં ગાળી લો.
Onion Peel
Onion Peel

પોટેશિયમ ભરપૂર માત્રામાં

ડુંગળીનું છાલનું પાણી પોટેશિયમથી (POTASIUM) ભરપૂર છે. તેનો ઉપયોગ ઇન્ડોર તેમજ આઉટડોર પ્લાન્ટ્સ માટે થઈ શકે છે. મહિનામાં ત્રણથી ચાર વખત તેનો ઉપયોગ છોડના સ્વાસ્થ્યને સારૂ રાખવા માટે પૂરતો સાબિત થાય છે. 10 થી 15 દિવસ સુધી આ પાણીને રાખી શકો છો.

છોડ સ્વસ્થ રહેશે (Good For Crop)

ડુંગળીની છાલનો ખાતર તરીકે ઉપયોગ કરવાથી તમે ઝીરો બજેટ ઓર્ગેનિક ગાર્ડનિંગ તેમજ ખેતીમાં મદદ કરી શકો છો. તેને ફેંકી દેવાને બદલે તમે તેનો ઉપયોગ તમારા છોડને તંદુરસ્ત બનાવવા માટે કરી શકો છો.

છંટકાવ માટે તૈયારી

તમે આ કાર્બનિક પ્રવાહી ખાતરનો ઉપયોગ સિંચાઈના પાણી સાથે અથવા સ્પ્રે તરીકે કરી શકો છો. જો કે, એક લિટર પાણીમાં (Water) આ પ્રવાહી ખાતરના 100 થી 200 મિલીલિટર નાખીને ઉપયોગ કરી શકો છો.

Related Topics

Onion Compost Organic peel

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More