Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ખેડૂતો સાથે છેતરપિંડી...કમ ગુણવત્તા વાળો બિચારણનો વેચાણ

વાવાઝોડુ પછી સમયસર થઈ ચોમાસાની શરૂઆતના કારણે સૌરાષ્ટ્રમાં જૂન મહીના હોવાથી પહેલા જ 50-60 ટકા વાવણીનો કામ પૂરૂ થઈ ગચુ છે.જેના કારણે હવે ખેડૂતો ને યૂરીયાની જરૂર છે...ખેડૂત આદોંલનના કારણે રાજ્ય અને કેંદ્ર સરકાર ખાતરનો પૂરતો જથ્તો આપયુ છે પણ તે પૂરતો નથી. અને સાથે જ બિચારણ વ્યવસ્થાને લઈને પણ ફરિયાદો ઉઠી રહી છે.નોંધણીએ છે કે સૌરાષ્ટ્રમાં વધારે રીતે કપાસ અને મગફળીની વાવતેર થાય છે.

વાવાઝોડુ પછી સમયસર થઈ ચોમાસાની શરૂઆતના કારણે સૌરાષ્ટ્રમાં જૂન મહીના હોવાથી પહેલા જ 50-60 ટકા વાવણીનો કામ પૂરૂ થઈ ગચુ છે.જેના કારણે હવે ખેડૂતો ને યૂરીયાની જરૂર છે...ખેડૂત આદોંલનના કારણે રાજ્ય અને કેંદ્ર સરકાર ખાતરનો પૂરતો જથ્તો આપયુ છે પણ તે પૂરતો નથી. અને સાથે જ બિચારણ વ્યવસ્થાને લઈને પણ ફરિયાદો ઉઠી રહી છે.નોંધણીએ છે કે સૌરાષ્ટ્રમાં વધારે રીતે કપાસ અને મગફળીની વાવતેર થાય છે.

ખબર મુજબ ખેડૂતોને મગફળીનો બિચારણ નો ભાવ વીતેલા વર્ષ કરતા વધારે રૂ.માં મળી રહ્યો છે વીતેલા વર્ષેની સરખામણીએ મગફળીના દાણાનો ભાવ 300 થી 400 વધારે મળી રહ્યો છે.જયારે કપાસનાં બિયારણમાં આ વર્ષે ફોરજી બીટી નાં નામે  ભૂતિયુ બિયારણ બેફામ વેચાયું છે. કોઈ પણ જાતનાં દાણા 1200- 1500 થી ઓછો નથી.ત્યા મહત્વની વાત એમ છે કે સરકાર હજી સુધી તેની મંજુરી નથી આપી .

ગુજરાતમાં ખરીફ પાકની વાત કરીએ તો આશરે 75 લાખ હેકટરમાં ખરીફનો વાવેતર થાય છે જેમા આશરે 40 લાખ ટન રસાયણિક ખાતરનો ઉપયોગા થાય છે. વાવણી પહેલા ઘછઁ, શઁણ, સ્રુઁ જેવી ખાતરનો ઉપયોગ ખેડુતોએ કરી લીધો છે. હવે વાવણી બાદ પંદર વીસ દિવસ બાદ યુરીયા ખાતરની જરૂર પડતી હોય છે

કૃષિ મહોત્સવ રદ્દ

કોરોનાને કારણે આ વર્ષે કૃષિ મહોત્સવનાં કાર્યક્રમો બંધ છે. પરંતુ ખેડૂતોમાં ખાતરની ખેંચ ઉભી ન થાય અને ફરી આંદોલન ન થાય તે માટે ખાતર ઉત્પાદક કંપનીઓને સરકાર અગાઉથી જ પુરતો જ્તથો ગોડાઉન સુધી પોહંચાડવા સૂચનાઓ આપી દીધી છે.

અધિકારિયોના શુ કહવું છે

ખાતર ઉત્પાદન કરતી કંપનીઓ સાથે જોડાયેલા અધિકારીઓએ કહાવું છે કે સૌરાષ્ટ્રનાં તમામ જિલ્લાઓમાં વેરહાઉસમાં ખાતરનો સ્ટોક પહોંચવા વાળો છે.રાજકોટ જિલ્લા ખરીફ પાક માટે આશરે 16000 મેટ્રીક ટનની જરૂરિયાત સાથે હાલ 16,959 ટન યુરીયા સ્ટોકમાં છે. અમુક વિસ્તારમાં વાવણી બાકી છે. ત્યાં ઘછઁ અને શઁણ ખાતરની જરૂર પડે તે માટે ડીએપીની 9000 અને એનપીકેની 18,800.ટન સ્ટોક છે. ખેડુતોને સહકારી મંડળી મારફત ખાતરનો જથ્થો પુરો પાડવામાં આવશે.

વાવણી પહેલા જે રસાયણિક ખાતર વપરાય છે તે પોસ્ફરસ ખાતરનાં ભાવ એક બેગનાં 1700 સુધી પહોંચી ગયા બાદ ખેડુતોએ આંદોલન કરતા સરકારે ઝુંકી સબસીડી આપી ભાવ 1200 કર્યા છે. જયારે યુરીયા ખાતરનો ભાવ એક બેગ 45 કિલોનાં ભાવ આશરે 267 છે. સરકાર જરૂરિયાતનાં 50 ટકા આયાત કરે છે અને 50 ટકા દેશમાં ઉત્પાદિત થાય છે. બીજી બાજુ ખેડૂત આગેવાનોના કહવું છે કે  સરકાર ભાવ અને વપરાશ ઘટાડવા બેગનો વજન ઘટાડી નાખ્યો છે.

Related Topics

farmer farmimg uria

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More