ઉત્તર કોરિયાના સનકી તાનાશાહ કિમ જોંગ ઉંગને કોણ નછી ઓળખતો.આપણ સનકી કાયદાઓથી આપણા દેશની જનતાનો હૈરાન કરવળા કિમ જોંગનું વજન બહુ ઓછુ થચુ ગયુ છે. જે એખ એહવાલમાં સામે આવ્યુ છે.આ પછી ત્યાની મીડિયાનો કહવું છે કે તે આપણી ગરીબ જનતાની ચિંતામાં મુંઝાઈ ગયુ છે. અને વાત એમ પણ છે કે કિમ કેટલા છુપાવીલે કે એના ત્યા કોરોના કઈક નથી થયુ પણ તેની ખબર બધાને છે કે કોરાના કારણે ઉત્તર કોરિયા ને કેટલો નુકાસન થઈ છે અને મિસાઇલ બનનાવા વાળો એ દેશ અર્થવ્યવસ્થાની સ્થિતિથી પરેશાન છે અને ખેતકામની સ્થિતિ કેટલી ખરાબ થઈ ગઈ છે કેંમ કે ત્યા ખાતરની અછત થઈ ગઈ છે
ખબર મુજબ આમાંથી બહાર આવવા માટે કિમ ભૂતકાળમાં મળેલી મીટિંગમાં ઘણી સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓમાંની એક છે ખાતરની અછત. રેડિયો ફ્રી એશિયાએ આ અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો.છે જે મુજબ ઉત્તર કોરિયાના દરેક તંદુરસ્ત વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું 90 કિલો મળ ત્યાગ કરવું જોઈએ જેથી ખેતી માટે ખાતર તૈયાર થઈ શકે.જો કોક વ્યક્તિ ઓછો મળ ત્યાગ કરશે તો તેણે સજા તરીકે સરકારને પશુઓના મળમાંથી બનાવેલ 300 કિલો ખાતર આપવું પડશે.
ફોક્સ ન્યૂઝમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ કોઈ પણ આટલી મોટી માત્રામાં મળ ત્યાગ કરી શકતું નથી, એટલે આના બદલામાં તેમણે પૈસા ચૂકવવા પડે છે. જો કે આનો કોઈ હિસાબ હોતો નથી કે શું ખરેખર ખાતર પૈસાથી બનાવવામાં આવ્યું છે કે કેમ ? લોકો જાતે માને છે કે આ ગરીબ લોકોને વધુ ગરીબ બનાવવાનો એક માર્ગ છે, પરંતુ કિમના ડરને કારણે કોઈ પણ વિરોધમાં આગળ આવી શકતું નથી.
ખાતર બનાવવાનો આ અનોખો વિચાર ઉત્તર કોરિયામાં ખાતરની અછતને કારણે ઉભો થયો છે. હકીકતમાં વર્ષ 2010માં દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાને ખાતર આપવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેણે દક્ષિણ કોરિયાની નૌકાદળના જહાજ પર મિસાઇલ વડે હુમલો કર્યો હતો અને તેમાં સવાર 46 લોકો માર્યા ગયા હતા.તે પછી તરત જ દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયા સાથેના તેના તમામ રાજકીય અને વ્યવસાયિક સંબંધોને તોડી નાખ્યા હતા.
આના કારણે ઉત્તર કોરિયામાં ખેતીનું મોટું નુકસાન થયું હતું, જે ખાતર માટે તેના પડોશી દેશ પર સંપૂર્ણ નિર્ભર છે.ત્યારે જ જ્યારે આ પદ્ધતિ બહાર આવી.ગટરને ખાતર માટે એકત્રિત કરવામાં આવે છે અને સરકારી અધિકારીઓ દ્વારા કોરિયાના એક પ્લાન્ટમાં મોકલવામાં આવે છે, જ્યાં તે ખાતરમાં ફેરવાય છે અને ખેતરો સુધી પહોંચાડવામાં આવે છે.
ઉત્તર કોરિયામાં હાલમાં ખાદ્ય સંકટ અંગે ચેતવણી આપવામાં આવી છે. કિમ જોંગ ઉન પોતે દેશમાં ખાદ્ય સંકટ વિશે વાત કરી હતી. આ સંદર્ભે, સંયુક્ત રાષ્ટ્રની એજન્સી ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફએફઓ) એ પણ અંદાજ લગાવ્યો છે કે ત્યાં લગભગ બે મહિના સુધી ચાલે તેટલો જ અનાજનો જથ્થો બાકી છે આ જ કારણ છે કે ખૂબ જ સરળ ખાદ્ય ચીજોની કિંમતોમાં પણ અનેકગણો વધારો થયો છે. જો કે સરકારે ખાતરી આપી હતી કે લોકોને ભૂખમરાનો સામનો ન કરવો પડે તે માટે તે શક્ય એટલા તમામ.પ્રયાસો કરી રહ્યા છે.
અહીં નોંધનીય છે કે, મહિના પછી ગાયબ થયા બાદ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન જાહેરમાં દેખાયા ત્યારે તેનું વજન ખૂબ ઓછું લાગી રહ્યું હતું. આ પછી ઉત્તર કોરિયન મીડિયા કહે છે કે જોંગ અહીંની ગરીબી અંગે ચિંતામાં ઝૂકી રહ્યા છે. કોરોનાને કારણે ઉત્તર કોરિયાની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ગઈ છે. આમાંથી બહાર આવવા માટે જોંગે ભૂતકાળમાં મળેલી મીટિંગમાં ઘણી સૂચનાઓ આપી હતી.
Share your comments