Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ફૈબ્રુઆરી માહ માટે કૃષિ અને બાગકામનો કાર્ય

ઘઉં વાવણીના સમયના આધારે ઘઉંની બીજી સિંચાઈ વાવાણીના 40-45 દિવસ પછી કરજો તથા ત્રીજી સિંચાઈ વાવણીના આધારે 60-65 દિવસ પછી કરજો. ચૌથી સિંચાઈ વાવાણીથી 80-85 દિવસ પછી ત્યારે કરજો જ્યારે ઘઉંની બુટ્ટી નિકલી જાયે પાકને ઉદંરોથી બચાવા માટે ભલામાણ કર્યુ કીટનાશકના પ્રયોગ કરવું જોઈએ.

KJ Staff
KJ Staff
ઘઉં
ઘઉં

ઘઉં

વાવણીના સમયના આધારે ઘઉંની બીજી સિંચાઈ વાવાણીના 40-45 દિવસ પછી કરજો તથા ત્રીજી સિંચાઈ વાવણીના આધારે 60-65 દિવસ પછી કરજો. ચૌથી સિંચાઈ વાવાણીથી 80-85 દિવસ પછી ત્યારે કરજો જ્યારે ઘઉંની બુટ્ટી નિકલી જાયે પાકને ઉદંરોથી બચાવા માટે ભલામાણ કર્યુ કીટનાશકના પ્રયોગ કરવું જોઈએ.

વાટાણ
વાટાણ

જવ

ખેતડી માં કંડવા રોગથી વાટેલ બુટ્ટી જોવા મળશે તો એને કાપીને સળગાવી દેવુ જોઈએ.

ચણ

ચણની પાકને પોડ બોરથી બચાવા માટે ભલામણ કર્યુ કીટનાશકના ઉપયોગ કરવુ જોઈએ.

વટાણ

વટાણામાં પાવડરી માઇલ્ડ્યુ રોગની રોકથામ માટે, 12-14 દિવસના અંતરાલમાં 2.0 કિલો દ્રાવ્ય સલ્ફર અથવા કાર્બેન્ડાઝિમના 500 ગ્રામ સ્પ્રે લગાડો.

સરસવ
સરસવ

સરસવ

સરસવમાં જંતુની રોકથામ માટે આક્સીડેમેટોન મિથાઇલ અને ઇમિડાક્લોપ્રિડ લગાડો.

મકાઈ

રબી મકાઈની ત્રીજી સિંચાઈ વાવણીથી 75-80 તથા ચૌથી સિંચાઈ 105-110 દિવસ પછી કરી દેવું જોઈએ.બંસત માહમા મકાઈની વાવણી આખો મહિના કરી શકાય છે.

શેરડી

  • બસંતમા શેરડીની વાવણી મોડી સુધી કાપી ગયુ ડાંગરના ખેતડીમાં કે પછી તોરઈ,વાટાણ, બટાટાની પાકથી ખાલી થઈ ખેતડીમાં કરી શકાય છે.
  • શેરડીની બે હરોળણી વચ્ચે ઉડદ કે પછી મૂંગની બે હરોળી તથા ભિંડા અને કાઉપિયાની એક-એક હરોળી વાવી શકાય છે.
ડુગળી
ડુગળી

શાકબાજીની ખેતી

  • બટાટા અને ટામેટાની પાકને સળગા રોગથી બચાવા માટે મૈંકોજેબ 1.0 કિલો 75 ટકા હેક્ટેયરમાં 500 લીટર પાણીમાં ઓળગીને લગાડો.
  • ડુંગળી પાકના પ્રતિ હેક્ટેયરમાં નાઇટ્રોજનની 100 કિલો માત્રાની 1/3 ભાગ (72 કિલો યૂરીયા)ની રોપાણથી ત્રીસ દિવસ પછી લગાડો.
  • ડુંગળીને પર્પિલ બ્લાચથી બચાના માટે 0.2 ટકા મૈંરોજેબ 75 ટકા ડબ્લૂપી પ્રતી લીટર પાણીમાં ઓગળીને લગાડો.
  • વાવણીથી પહેલા ભિંડાના બીજને 24 કલાક સુઘી પાણીમાં ભીણા થવા દો.

બાગકામ

મહિનાના પહેલા ભાગમાં કેરીમાં થવા વાળા પાઉડર માઇલ્ડયુ ને રોકવા માટે 80 ટકા ડબલ્યુ.ફૂગ સલ્ફર પી 0.2 ટકા એટલે કે 2 ગ્રામ 1 લીટર પાણીમાં ઓગળીને લગાડો. બીજી બાજુ કૈલિક્સિન 1 મિલિટર પ્રતિ લીટર પાણી માં ઓગળેલા પછી લગાડો.

 

કેરીમાં ગુપ્ત જંતુના રોકથામ માટે ઇમિડાક્લોપ્રિડ 1.0 મિલિ પ્રતિ ત્રણ લીટર પાણીમાં ઓળગીને લગાડો.

વનીકરણ  

સુતરાઉ વૃક્ષ ને રોપવાનુ હોય તો દરેક 5*4 મીટરના અંતરથી રોપો.

એમા 3-4 વર્ષ સુધી રબી અને ખરીફનો પાક બન્ને હવામાનમાં વાવી શકો છો, પણ સમય વીતેયા પછી રબીની ફસલ વાવી જોઈએ.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More