Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

અછતના કારણે ખેડૂતોને નથી મળી રહ્યું DAP, સરકારનો ફોક્સ SSP તરફ

દેશમાં રવિ પાકન વાવેતર શરૂ થઈ ગઈ છે. દરેક રાજ્યના ખેડૂતો રવિ પાકોની વાવણની કરી રહ્યા છે. જેને જોતા દેશમાં ડીએપીની અછત પણ સર્જાઈ ગઈ છે. ડીએપીના અછતના કરાણે ઘઉં, રાયડો અને બટાકાની વાવણી પર પ્રભાર પડી રહ્યો છે. જેને જોતા હવે સરકાર ખેડૂતોને ડીએપીની જગ્યા એસએસપી આપવાનું નક્કી કર્યુ છે. સરકારે SSP (Single Super Phosphate) ને વાપરવાની ખેડૂતોને સલાહ આપી રહી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
SSP

સરકારના કહવું છે કે, રવિ સિઝનમાં રાયડોની વાવણીમાં DAPના વિકલ્પ તરીકે સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા દરેક ગામમાં વિશેષ જાગૃતિ શિબિરોનું આયોજન કરવામાં આવશે. રવિ સિઝનમાં ખેડૂતોની માગ અનુસાર ડીએપી અને એસએસપી આપવામાં આવે છે. જિલ્લાઓમાં ખેડૂતોને ડીએપી અને એસએસપીના વિતરણ માટે વર્તમાન એક્શન પ્લાન મુજબ કામ કરવાના રહશે. 

ડીએપીના બદલ એસએસપી કેટલા ફાયદાકારક 

કૃષિ વૈજ્ઞાનિકોના મતે, યુરિયા સાથે SSP એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ DAP કરતાં વધુ સારો રહેશે. કારણ કે એસએસપીમાં નાઈટ્રોજનની ઉપલબ્ધતા યુરિયામાંથી મળે છે. ઉપરાંત, તેમાં પહેલેથી જ સલ્ફર, કેલ્શિયમ હોય છે જે ડીએપીમાં નથી. જ્યારે SSP માં નાઈટ્રોજનનું પ્રમાણ શૂન્ય ટકા છે, તે DAP માં 18 ટકા જોવા મળે છે. તેથી, યુરિયા સાથે એસએસપીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો,નીમ લેપિત યુરિયા વપરાશથી થતા ફાયદા

વૈજ્ઞાનિકોના મતે ડીએપીમાં 46 ટકા ફોસ્ફરસ હોય છે જ્યારે એસએસપીમાં માત્ર 16 ટકા હોય છે. એટલે કે, DAP ની તુલનામાં SSP માં ફોસ્ફરસ 30% ઓછું છે. તેથી જ્યારે પણ SSP નો ઉપયોગ કરવામાં આવે છે, તે DAP કરતા ત્રણ ગણો વધુ હોવો જોઈએ. ઉપરાંત, યુરિયા ખાતરનો ચોક્કસપણે ઉપયોગ કરો. જો તમે આ કરો છો, તો DAP કરતાં SSP ખાતર વધુ સારું રહેશે.

Related Topics

DAP SSP Farmers Governmnet Compost

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More