કેળા બધાને ગમે છે. કેળામાં કઈક ગુણકારી તત્વ હોય છે જે પોતાનાને સ્વસ્થ રાખે છે. કેળા ખાવાથી તમને કબજથી નિજાત મળે છે. એનર્જીથી ભરપૂર એજ કેળા વિષય આજે અમે વાત કરીશું.
કેળા બધાને ગમે છે. કેળામાં કઈક ગુણકારી તત્વ હોય છે જે પોતાનાને સ્વસ્થ રાખે છે. કેળા ખાવાથી તમને કબજથી નિજાત મળે છે. એનર્જીથી ભરપૂર એજ કેળા વિષય આજે અમે વાત કરીશું. કેળા એક એવું ફળ જે બધા ફળોથી સૌથી સસ્તા હોય છે,પણ ક્યારે તમે તે કેળાની બનાવટ વિષય વિચાર્યુ છે કા, કેમ તે કેલા એટલો વાંકો હોય છે, તે સીધા કેમ નથી થથો.આજે અમે તમને કેળાના આકાર વિષય માહિતી આપીશુ,
કેળાના આકાર વાંકો કેમ હોય છે
કેળાના આકાર વાંકો થવાના પાછળ વૈજ્ઞાનિક કારણ છે. કેળાની જ્યારે વાવણી થાય છે અને તેને પહલો ફળ ઝાડ પર આવે છે ત્યારે તેની લૂમ થાય છે. લૂમની વાત કરીએ તો તે એક કળી જેવું હોય છે, જે કેળાના ઝાડના બધા પાદંડા નીચુ હોય છે. ગુજરાતી ભાષામાં તેને ગેઇલ કહવામાં આવે છે. કેળાના વાવેતરની વાત કરીએ તો શરૂઆતમાં તેનો લૂમ જમીન જોડે વધે છે અને ત્યારે તે સીધો હોય છે, પરંતુ એક વૈજ્ઞાનિક કારણ છે જેને નેગેટિવ જિઓટ્રોપિઝમ કહે છે.તેનો અર્થ એ છે કે જે વૃક્ષો સૂર્ય તરફ વધે છે, તે નેગેટિવ જિઓટ્રોપિઝમના કારણ બાદમાં ઉપરની તરફ વધે છે, એટલે કે તેની વાંકો થવાની પ્રકરિયા શરૂ થઈ જાએ છે.
કેળાના વાવેતરની શરૂઆત ક્યારે થઈ
કેળાના વાવેતર ક્યારે શરૂ થયુ એની કોઈ સ્પષ્ટ માહિતી તો નથી,પણ વનસ્પતિશાસ્ત્રના ઇતિહાસ અનુસાર કેળાના ઝાડ સૌથી પહેલા વરસાદી જગંલની મઘ્યમાં ઉગ્યુ હતું, કેમ કે ત્યાં સૂર્યા પ્રકાશ બહુ ઓછુ હતું.ત્યારથી જ જ્યારે કેળા વધાવા લાગે છે તો તે સુર્યપ્રકાશની તરફ ઢળવા લાગ્ય છે, જેથી જ્યારે તે પક્કીને તૈયાર થાય છે તો તેનો આકાર વાંકો થઈ જાએ છે.
દક્ષિણ ભારતમાં થાય છે ઝાડની પૂજા
જેમ કે તમને ખબર હશે કે દક્ષિણ ભારતમાં લોકો કેળાના પાંદડા ઉપર વાનગિઓ નાખીને ખાએ છે. પણ તમને તેની ખબર છે ત્યા કેળાનો ઝાડ ધાર્મિક દૃષ્ટિકોણથી પણ પવિત્ર છે. ત્યા કેળાના ઝાડની પૂજા થાય છે. અને જે ઉત્તર ભારતની વાત કરીએ તો ચાણક્યાના અર્થશાસ્ત્રતમાં કેળાના ઝાડનાં વિષયમાં કહવામાં આવ્યુ છે, અંજતા- એલોરાની કલાકૃતિઓમાં પણ કેળાના ઝાડની તસ્વીર જોવા મળે છે. તેથી ખબર પડે છે કે કેળાના ઝાડનો ઇતિહાસ બહુ જૂનો છે.એવું માનવામાં આવે છે કે કેળા પહેલા મલેશિયામાં લગભગ 4000 વર્ષ પહેલાં ઉગાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે આખી દુનિયામાં ઉગવા લાગ્યા હતા. આજે સ્થિતિ એ છે કે વિશ્વમાં આશરે 51 ટકા કેળા ફક્ત નાસ્તામાં જ ખાવામાં આવે છે.
કેળાના શરીરિક ફાયદા
કેળાના શારીરિક ફાયદાઓ વિષય વાત કરીએ તો તેમા ગ્લુકોઝ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરની એનર્જી વધારવામાં મદદ કરે છે. તેમાં 75 ટકા પાણીનો સમાવેશ થાય છે. કેળામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને તાંબુ પણ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. આંતરડાની સફાઈ માટે કેળા ખૂબ ફાયદાકારક છે. જ્યારે કબજિયાતની તકલીફ હોય ત્યારે કેળા ખુબ અસરકારક છે. મોઢામાં ચાંદી પડી હોય તે સ્થિતિમાં ગાયના દૂધમાંથી બનાવાયેલા દહીં સાથે કેળાનું સેવન કરવાથી મોઢાના ચાંદા મટી જાય છે.
Share your comments