Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

સમયસર વરસાદ નથી થવાના કારણે, ખેડૂતોને કરવી પડશે ફરીથી વાવણી

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે ચોમાસાએ આખા દેશને આવરી લીધો છે. છતાં, ભારતના ઘણા ભાગો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. દેશના અનેક ભાગોમાં વરસાદની અછતને કારણે માટી ભેજ-ખાધ બની ગઈ છે, જેથી ખેડુતો સોયાબીન અને મકાઇ જેવા વરસાદ આધારીત ખરીફ પાકની ફરીથી વાવણી કરવાનું વિચારી રહ્યા છે. જ્યાના ખેડૂતો તે વિચારી રહ્યા છે તેમા મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન ખેડૂતો શામિલ છે.

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે ચોમાસાએ આખા દેશને આવરી લીધો છે. છતાં, ભારતના ઘણા ભાગો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે ચોમાસાએ આખા દેશને આવરી લીધો છે. છતાં, ભારતના ઘણા ભાગો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. દેશના અનેક ભાગોમાં વરસાદની અછતને કારણે માટી ભેજ-ખાધ બની ગઈ છે, જેથી ખેડુતો સોયાબીન અને મકાઇ જેવા વરસાદ આધારીત ખરીફ પાકની ફરીથી વાવણી કરવાનું વિચારી રહ્યા છે. જ્યાના ખેડૂતો તે વિચારી રહ્યા છે તેમા મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન ખેડૂતો શામિલ છે.

ખેડૂતોનાં શુ કહવું છે

મકાઈ અને સોયાબીનની વાવણીને લઈને ત્યાંના ખેડૂતોનાં કહવું છે કે હવામાન કચેરીએ પખવાડિયા સુધી ટૂંકા ગાળાની આગાહી કરી હતી. તેઓએ તેમની વાવણી આગાહી પર આધારિત કરી હતી. હવે, એવું લાગે છે કે આગાહી છાપથી દૂર હતી.વરસાદની રાહ અમે લોકોર હજી સુધી જોઈ રહ્યા છે..

મહારાષ્ટ્રના નાસિકના એક પ્રગતિશીલ ખેડૂત કહે છે કે અમે ગયા સપ્તાહે સારા વરસાદની અપેક્ષા મકાઇ અને સોયાબીનની વાવણી શરૂ કરી હતી, જેમ આઇએમડી દ્વારા આગાહી કરવામાં આવી હતી પણ,. હવે તે બધા વાવણી વિશે અનિશ્ચિત છે. આઇએમડી દ્વારા આગાહી પ્રમાણે અમે ગયા સપ્તાહે સારા વરસાદની અપેક્ષાએ મકાઇ અને સોયાબીનની વાવણી શરૂ કરી હતી.

શુ કહે છે આઈએમડીના ડાટા

આઇએમડીના ડેટા મુજબ ભારતના 14 રાજ્યોમાં 1 થી 13 જુલાઇ દરમિયાન વરસાદની તંગી 20-60 ટકા હતી.,જેમા હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોના ખેડૂતો 60-99 ટકા ની આશ્ચર્યજનક ખાધથી પીડાઈ રહ્યા છે.આ સિઝનમાં અત્યાર સુધીમાં માત્ર ભારતના 5 રાજ્યોમાં સામાન્ય વરસાદ થયો છે અને 4 રાજ્યોમાં વધારે વરસાદ પડ્યો છે.

મહારાષ્ટ્રમાં, જુલાઈ સુધીના સમાચારોના અહેવાલો મુજબ ડેટા સૂચવે છે કે બાજરી, જાવર, મકાઈ અને કપાસનું વાવેતર ગયા વર્ષના તુલનામાં અનુક્રમે 43 ટકા,47 ટકા,19 ટકા અને 4 ટકા જ જેટલું થયુ જ છે. શેરડીના વાવેતર સહિત ખરીફની વાવણી 14 ટકા જેટલી ઓછી છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં તાપમાનને કારણે ખરીફ પાકમાં ભેજનું તાણ રહ્યું છે. ઉત્તર પૂર્વી રાજ્યોમાં ચોમાસામાં વિરામ થતાં પાકને અસર થઈ છે.જેથી ખેડૂતોને મકાઈ અને સોયાબીનની ફરીથી વાવેતર કરવાની જરૂર પડી શકે છે. અને બીજી દફા વાવેતરથી સારી ગુણવત્તા વાળા બિચારણની ઉપલબ્ધતાની પડકાર હશે.  

Related Topics

soyabean Rain Makai farmers

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More