Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

“કાળા નમક ચોખાની” સિંગાપુર પછી નેપાળમાં નિકાસ, બીજા ચોખા કરતા છે વઘુ ભાવ

ભારતના પૂર્વવત્તરમાં ઉગાડવામાં આવતો કાળા નમક ચોખનો આ વર્ષે પણ નિકાસ થયુ છે. તેનો નિકાસ સિંગાપોર પછી હવે નેપાળમાં પણ કરવામાં આવ્યુ છે. કાલા નમક ચોખા બાસમતી ચોખાથી સ્વાદ, ભાવ અને વિશેષતા ત્રણેયથી જુદા છે અને ચે ચોખાની સૌથી જની જાતોમાંથી એક છે

Amansinh Jadeja
Amansinh Jadeja

ભારતના પૂર્વવત્તરમાં ઉગાડવામાં આવતો કાળા નમક ચોખનો આ વર્ષે પણ નિકાસ થયુ છે. તેનો નિકાસ સિંગાપોર પછી હવે નેપાળમાં પણ કરવામાં આવ્યુ છે. કાલા નમક ચોખા બાસમતી ચોખાથી સ્વાદ, ભાવ અને વિશેષતા ત્રણેયથી જુદા છે અને ચે ચોખાની સૌથી જની જાતોમાંથી એક છે

ભારતના પૂર્વવત્તરમાં ઉગાડવામાં આવતો કાળા નમક ચોખનો આ વર્ષે પણ નિકાસ થયુ છે. તેનો નિકાસ સિંગાપોર પછી હવે નેપાળમાં પણ કરવામાં આવ્યુ છે. કાલા નમક ચોખા બાસમતી ચોખાથી સ્વાદ, ભાવ અને વિશેષતા ત્રણેયથી જુદા છે અને ચે ચોખાની સૌથી જની જાતોમાંથી એક છે.

નોંઘણીએ છે કે, ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થ નગરમાં વાણિજ્ય મહોત્સવનું આયોજન કરીને તેના ઉત્પાદક ખેડૂતોને તેની જૈવિક ખેતી અને વિવિધતા વિશે માહિતી આપવામાં આવી હતી. આ વર્ષે તેનો 50 હજાર હેક્ટરમાં પાક થયો છે, જેમાંથી 11,000 હેક્ટર માત્ર સિદ્ધાર્થ નગરમાં છે.

હિંગની ખેતી કરી કમાવો દર મહિને ત્રણ લાખ, આ છે ખેતી કરવાની વૈજ્ઞાનિક રીત

કૃષિ વૈજ્ઞાનિક પ્રો. રામચેત ચૌધરીએ કહ્યું કે નેપાળે 40 ટનની માંગણી કરી હતી, પરંતુ હવે ત્યાં માત્ર 10 ટન ‘કાલા નમક ચોખા’ની નિકાસ કરવામાં આવી છે. ગયા મહિનાની શરૂઆતમાં 35 ટન સિંગાપુર મોકલવામાં આવ્યા છે. જ્યારે ગયા વર્ષે ત્યાં માત્ર 22 ટનની નિકાસ કરવામાં આવી હતી. આ ચોખામાં સુગરની માત્રા ખૂબ ઓછી છે અને તેમાં ઝીંકની સારી માત્રા છે.

આ જિલ્લાઓની નવી ઓળખ

ચૌધરીએ કહ્યું કે પૂર્વાંચલના 11 જિલ્લાઓને તેનો ભૌગોલિક સંકેત (GI) ટેગ મળ્યો છે. જેમાં સિદ્ધાર્થનગર, બહરાઈચ, બલરામપુર, બસ્તી, સંત કબીરનગર, ગોંડા, શ્રાવસ્તી, દેવરિયા, કુશીનગર, ગોરખપુર અને મહારાજગંજનો સમાવેશ થાય છે. તેમાંથી જીઆઈ 2030 સુધી માન્ય છે. જ્યારે તેને સિદ્ધાર્થ નગર, ગોરખપુર, મહારાજગંજ, બસ્તી અને સંતકારીબાર નગરના ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) તરીકે પણ જાહેર કરવામાં આવી છે. આ જિલ્લાઓની નવી ઓળખ છે.

ઓર્ગેનિક ખેતીના ફાયદા

કેટલાક ખેડૂતોએ ‘કાલા નમક ચોખા’ની ઓર્ગેનિક ખેતી અંગે પૂછપરછ કરી હતી. ચૌધરીએ જણાવ્યું કે હાલમાં 250 ખેડૂતો સિદ્ધાર્થ નગરમાં 250 એકરમાં જૈવિક ખેતી કરી રહ્યા છે. ઓર્ગેનિક ‘કાલા નમક ચોખા’ની કિંમત 20 ટકા વધુ છે. તેથી તે ખેડૂતો માટે નફાકારક સોદો છે. પરંતુ આ માટે, તમામ ઇનપુટ્સ ઓર્ગેનિક આપવા પડશે. તેના સેમ્પલ લેવામાં આવશે. જો તે ઓર્ગેનિક ઉત્પાદનના ધોરણને પૂર્ણ કરે છે, તો તમને પ્રમાણપત્ર મળશે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More