Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

મગફળી વાવેતર કરતાં પહેલા આ બાબતોની કાળજી રાખો, રાજ્યો પ્રમાણે પસંદગી કરો

ભારતમાં મગફળીની ખેતી જાયદ અને સીઝનમાં કરવામાં આવે છે.

KJ Staff
KJ Staff
Planting Peanuts
Planting Peanuts

ભારતમાં મગફળીની ખેતી જાયદ અને સીઝનમાં કરવામાં આવે છે. આ સમયે દેશભરના ખેડૂત ખરીફ સિઝનની મગફળીનું વાવેતર કરવામાં આવે છે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ખેડૂતોમાં મગફળીની ખેતી માટે વધારે રુઝાન છે.

તાજેતરના આંકડા પ્રમાણે ગયા વર્ષની તુલનામાં આ સમય સુધી 63 હેક્ટર ક્ષેત્રમાં મગફળીનું વધારે વાવેતર કરવામાં આવી ચુક્યું છે. જ્યારે આ વર્ષે મગફળીના વધારે ઉત્પાદન થવાની સંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં મોટાપાયે મગફળીની ખેતી કરવામાં આવે છે. જેથી વિશ્વભરના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. ભારતીય મગફળીની અન્ય દેશોમાં ઘણી માંગ રહે છે.

મગફળીનું વધારે ઉત્પાદન થવાની સંભાવના

કેન્દ્રીય કૃષિ મંત્રાલયે આ વર્ષ મગફળીના વાવેતરનો આંકડો જારી કર્યો છે. આંકડા પ્રમાણે આ વર્ષે 5 લાખ 95 હજાર હેક્ટર ક્ષેત્ર પર મગફળીનું વાવેતર કરી શકાય છે. બીજી બાજુ આ સમય સુધી ગયા વર્ષે 5 લાખ 31 હજાર હેક્ટર પર મગફળીનું વાવેતર કરતાં હતા. બીજી બાજુ મગફળીના ઉત્પાદનની વાત કરીએ તો તે પણ આ વર્ષે વધનાર છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ વર્ષે દેશમાં મગફળીનું ઉત્પાદન એક કરોડ લાખ ટનના આંકડાને પાર કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2019-20માં આશરે 99 લાખ ટન ઉત્પાદન થયું હતું.

મગફળીના વાવેતર અગાઉ રાખો સાવધાની

દેશમાં મગફળીનું સૌથી વધારે ઉત્પાદન ગુજરાત, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનમાં પણ મગફળીની ખેતી કરવામાં આવે છે. તેનું સારું ઉત્પાદન મેળવવા માટે 25-30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉત્તમ માનવામાં આવે છે.

આમ તો મગફળીની ખેતી સામાન્ય અને ભારે બન્ને પ્રકારની ભૂમિકામાં કરવામાં આવી શકે છે.જોકે આ માટે આદર્શ જમીનની વાત કરવામાં આવે તો બલુઈ દોમટ માટી છે. હકીકતમાં બલુઈ દોમટમાં એક તરફ સારો જળ નિકાલ થાય છે. બીજી બાજી તરફ તેમા જીવાંશ તથા કેલ્શિયમનું સારું પ્રમાણ છે.

મગફળીનું સારું ઉત્પાદન મેળવવા માટે પાક ચક્રને અપનાવવું જોઈએ. બીજી બાજુ ખેડાણની વાત કર્યાં બાદ બે ત્રણ ખેડાણથી કલ્ટીવેટરથી કરવી જોઈએ. ત્યારબાદ પાટા લગાવો અને ત્યારબાદ મગફળીનું વાવેતર કરો.

ગુજરાત-ચિત્રા, આરએસ-1,એમ-335, દુર્ગા,એમએ-10 તથા એમ-13.
મધ્ય પ્રદેશ-જવાહર, ગંગાપુરી, જ્યોતિ, કૌશલ, આઈસીજીએસ-11 વગેરે

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More