જૂન મહિના ખેડૂતોએ પોતાના ખેતરમાં ખરીફની સિઝનની જેટલી બધા પાક અને શાકભાજી હોય છે તેની વાવણી કરી હતી. ખેડૂતો ખરીફના જે પણ પાકનું વાવેતર કર્યુ હતુ, તેમા સમય અનુસાર જુદા-જુદા કાર્યા કરવામાં આવે છે, જેની શરૂઆત હવે થઈ ગઈ છે. ખરીફના પાકના ગુણવત્તા વધારવા માટે અને સારૂ એવુ ઉત્પાદન મેળવા માટે ખેડૂતોને નીદંણનથી પાકને બચાવીને રાખવું પડશે.
જૂન મહિના ખેડૂતોએ પોતાના ખેતરમાં ખરીફની સિઝનની જેટલી બધા પાક અને શાકભાજી હોય છે તેની વાવણી કરી હતી. ખેડૂતો ખરીફના જે પણ પાકનું વાવેતર કર્યુ હતુ, તેમા સમય અનુસાર જુદા-જુદા કાર્યા કરવામાં આવે છે, જેની શરૂઆત હવે થઈ ગઈ છે. ખરીફના પાકના ગુણવત્તા વધારવા માટે અને સારૂ એવુ ઉત્પાદન મેળવા માટે ખેડૂતોને નીદંણનથી પાકને બચાવીને રાખવું પડશે. એટલ આજે અમે આમારા ખેડૂત ભાઈઓ માટે કઠોળ અને શાકભાજીના પાકોને કેવી રીતે નીંદણથી સુરક્ષિત કરવું તેની માહિતી આપીશુ.
કઠોળ
કઠોળ વર્ગના મગ, મઠ, અડદ, ગુવાર અને ચોળીને સફેદ માખીથી નિયંત્રણ માટે એસીફેટ 75 એસપી 10 ગ્રામ અથવા ટ્રાયઝોફોસ 40 ઈસી 20 મિ.લી છટકાવ કરવો જોઈએ.
તુવેરનાં બિયારણનો દર 15થી 20 કિલો હેક્ટરમાં રાખવો અને બીજને કાર્બેન્ડાઝીનની 30 ટકા માવજત આપજો..વાવેતર 10 ઓગષ્ટ સુધીમાં કરી દેવું અને ખાતર 110 કિલો ડી.એ.પી. આપવાની રહશે. મગફળી-તુવેર પાકમાં રીલે પાક પધ્ધતિ અપનાવો.
સોયાબીનને નીંદણથી બચાવા માટે ૩૦ દિવસ પછી સોયાબીનની બે હાર પછી 1 હાર એરંડાની આંતર પાક પદ્ધતિ માટે વાવવી. મોલોનાં નિયંત્રણ માટે ડાયમીથોએટ 10 મિલિ, મિથાઇલ ઓડીમેટોન 10 મિલિ 10 લીટર પાણીમાં નાંખીને છંટકાવ કરો.
શાકભાજી
વેલાવળ એક ભુકી છારાનો રોગ છે. જેના નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર (30 ગ્રામ,10 લી પાણી) અથવા ડીનોકેપ (10 મિ.લી,10 લી પાણી) અથવા હેક્ઝાકોનાઝોલ (10 મિ.લી,10 લી પાણીમાં ઉમેરીને છાંટવાથી તેના પર નિયંત્રણ કરી શકાય છે.
તલછારોનાં નિયંત્રણ માટે પાક 45 થી 40 દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ 75 વેપા 27 ગ્રામ અથવા કલોરોથેલોનીલ 75 વેપા 27 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી 15 દિવસના અંતરે રોગની તીવ્રતા પ્રમાણે છંટકાવ કરવો.
મલ્ટી માઈક્રોન્યુટ્રીયન્ટ ગ્રેડ-4 નાં 1 ટકાના દ્રાવણનો 40,60,75 અને 90 દિવસના અંતરે છંટકાવ કરવો.
જુવારને ઓગષ્ટ કે તે પછીની વાવણીમાં બીજને દિવેલનો પટ્ટ આપ્યા બાદ થાયોમીથોકઝામ 3 ગ્રામ આપી તુરંત વાવેતર કરો.
Share your comments