સારો પાક મેળવવા માટે અદ્યતન રીતે ખેતી કરવી ખૂબ જ જરૂરી છે. આવામાં ખેડૂતોને અગાઉથી જ માહિતી હોવી જોઈએ કે તેમના પાક માટે કયો સમય અનૂકૂળ છે અને કયો સમય પાક માટે અયોગ્ય છે. તો આજે આપણે માર્ચ મહિનામાં કરવામાં આવતા કૃષિ કાર્યો સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો વિશે જાણીશુ.
ઘઉંનો પાક (Wheat Crop)
માર્ચ મહિનામાં ઘઉંનો પાક દાણા ભરવા અથવા દાણા સખત થવાના તબક્કામાં હોય છે, જેના કારણે જમીનમાં ભેજનો અભાવ થવાને કારણે ઉપજમાં પણ ઘટાડો થઈ જાય છે. માટે જ આપણે ધ્યાન રાખવુ જરૂરી છે કે પાકને જરૂરત પ્રમાણે પાણી આપીએ.
આ ઉપરાંત નીંદણ અને લૂઝ સ્મટ એટલે કે ખુલ્લી કંદ જેવા રોગ જેમાં પાકનો રંગ કાળો થઈ જાય છે અને કાળા પાવડરનુ રૂપ ધારણ કરે છે તેમાં દાણા બનતા નથી, જો આવુ થાય તો તેને પોલીથીન અથવા થેલીની મદદથી ઢાંકી દો અને તરત જ તોડી નાખો અને તેને બાળીને ખાડામાં નાખી તેનો નાશ કરી દો.
જેટ્રોફાનો પાક (Jatropha Crop)
જેટ્રોફાના પાક માટે શકય હોઈ શકે તેટલુ સપાટ જમીન પર 15 X 15 સે.મીના અંતર પર બીજની વાવણી કરો
બીયારણોને વાવતા પહેલાં તેમને 12 કલાક માટે એક વાસણમાં સારી રીતે પલાળી રાખો.
પછી 3 મહિના પછી તંદુરસ્ત છોડ મેળવો.
સરસિયાનો પાક (Mustard Crop)
માર્ચ મહિનામાં રાઈ અને સરસિયાની કાપણી પાકના 75 ટકા સોનેરી થઈ જાય ત્યારે જ કરવી જોઈએ. કારણ કે આ સમયે પાકના દાણામાં તેલનુ પ્રમાણ વધુ માત્રામાં હોય છે.
અદ્યતન રીતે ખેતી કરવી ખૂબ જ જરૂરી છે. આવામાં ખેડૂતોને અગાઉથી જ માહિતી હોવી જોઈએ કે તેમના પાક માટે કયો સમય અનૂકૂળ છે અને કયો સમય પાક માટે અયોગ્ય છે. તો આજે આપણે માર્ચ મહિનામાં કરવામાં આવતા કૃષિ કાર્યો સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો વિશે જાણીશુ.
આ પણ વાંચો : મીઠા લીમડાની ખેતી છે સરળ, તમે પણ ઉગાડો
આ પણ વાંચો : દાડમની ખેતી કેવી રીતે કરશો ?
Share your comments