ભારતના કૃષિ વૈજ્ઞાનિકોએ વર્ષોથી જ ખેતી અને પશુપાલન માટે અનેક જાતો વિક્સાવી રહ્યા છે. પશુપાલનની વાત કરીએ તો વર્ષ 1969થી હજી સુધી કૃષી વૈજ્ઞાનિકો પશુપાલનની 5500 કરતા જાતો વિકસાવી દીધી છે.
ભારતના કૃષિ વૈજ્ઞાનિકોએ વર્ષોથી જ ખેતી અને પશુપાલન માટે અનેક જાતો વિક્સાવી રહ્યા છે. પશુપાલનની વાત કરીએ તો વર્ષ 1969થી હજી સુધી કૃષી વૈજ્ઞાનિકો પશુપાલનની 5500 કરતા જાતો વિકસાવી દીધી છે.પરંતુ ખેડૂતોને તેમના પાક માટે સારો વળતર મળે તેના વિષયમાં હજી સુધી કોઈ માળખુ નથી રચાયુ. ખેડૂતોના પાક નાના વેપારિઓના મક્કમથી ગ્રાહકો સુધી પહુંચી ત્યા સુધીમાં તે પાકનો ભાવ 100થી વધી ને 500 ટકા થઈ જાય છે. સાથે જ જો કોર્પોરેટ તેના ઉપર પોતાનો હક જમાવી લેશે તો તેનો ભાવ 100 ટકા થી વધી ને 1000 ટકા સુધી પહુંચી વળે છે, કેમ કે ઓછા ભાવે માલ વેચવા વાળી સરકારી સંસ્થાઓને સરકારે ગુજરાતમાં ખતમ કરી દીધી છે.
નવો સંસોધન વિકાસવિયુ
ભારતીય કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષી સંશોધન પરિષદ ખેડૂતો માટે નવું સંશોધન અને તકનીકો વિકાસવી રહી છે. જે વર્ષ 2014થી જોવામાં આવે તો આજ સુઘી તેલીબિયા-225,દોરા-રેશા પાક-170,કઠોળ-236,અનાજ-770,ઘાસચારા-104,શેરડી-52 સાથે અન્ય 70 પાકોની 1575 જાતો વિકસાવમાં આવી છે. આનો સાથે જ બાગચતીની વાત કરીએ તો તેમા પણ 288 પાકોની જાતોને વિકસાવમાં આવ્યુ છે,પણ તેનો શુ ફાયદો જે તે ખેડૂતો પાસે આજ સુધી પહુંચી નથી.
પશુપાલનની સુધરેલી જાતો
પશુપાલનમાં વૈજ્ઞાનિકો દ્વારા સુધારેલી જાતોની વાત કરીએ તો મરઘાંની 12, ડુક્કરની 9 ઘેંટાની 1 જાતને વિકસાવામાં આવ્યુ છે. માછલીની વાત કરીએ તો તેની 48 જાતોને વિકસાવામાં આવ્યુ છે. જેથી માંસાહાર કરનારા લોકો વધું સારું માંસ ખાઈ શકે અને સારું માંસ ઉત્પાન્ન થઈ શકે. .
મજુરી ઘટી, મશીનરી વધી
છેલ્લા 7 વર્ષના સંશોધનમાં સંસ્થાઓ દ્વારા યાંત્રિકીકરણ વધારવા, મજૂરી ઘટાડવા, ખેતીની કાર્યક્ષમતામાં સુધારો કરવા, લણણીના નુકસાનને ઘટાડવા માટે 230 કૃષિ મશીનરી કે ઉપકરણો વિકસાવવામાં આવ્યા છે. ભારત સરકારે સાત વર્ષમાં 15390 કસ્ટમ હાયરિંગ સેટર્સ, 360 હાઇ-ટેક હબ્સ, 14235 કૃષિ મશીનરી બેંકોની સ્થાપના કરી છે. છતાં પણ ખેડૂતોની આર્થિક સ્થિતી સારી થઈ નથી. શોધનથી લોકોનું જીવન સુધરે છે અને આવક વધે પણ તેનો ફાયદો ગુજરાતના 58 લાખ ખેડૂત પરિવારો અને 60 લાખ ખેત મજૂર પરિવારોને આજ સુધી નથી થયુ..
મશીનરી માટી સબસિડી
ગુજરાત, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ચલાવવામાં આવતા વાયુ પ્રદૂષણ અને પાકના કચરાના નિકાસ માટે મશીનરીને સબસિડી આપવાનું નક્કી કર્યું છે. પણ તેનો ફાયદો શહેરને કે પછી ખેડૂતોને ક્યારે નથી મળ્યો
Share your comments