Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

10 વર્ષ પછી ભારત આપશે, ઇન્ડોનેશિયા અને અમેરિકાને મકાઈ

મકાઈની કિમતમાં ઘઉંના સરખામણીએ ફરીથી વધારો જોવા મળી રહ્યુ છે, કેમ કે ઘઉંની ધરેલુ અને નિકાસ બાજારમાં માંગ વધી ગઈ છે.વેપારને સારી રીતે જાણવા વાળા લોકોને મતે ઘઉં મકાઈના સરખામણીએ સસ્તા છે જેથી ઇન્ડોનેશિયા અને મલેશિયાએ ભારતમાંથી એક દાયકા બાદ ફરીતી તેની ખરીદી શરૂ કરી દીધી છે.

મકાઈની કિમતમાં ઘઉંના સરખામણીએ ફરીથી વધારો જોવા મળી રહ્યુ છે, કેમ કે ઘઉંની ધરેલુ અને નિકાસ બાજારમાં માંગ વધી ગઈ છે.વેપારને સારી રીતે જાણવા વાળા લોકોને મતે ઘઉં મકાઈના સરખામણીએ સસ્તા છે જેથી ઇન્ડોનેશિયા અને મલેશિયાએ ભારતમાંથી એક દાયકા બાદ ફરીતી તેની ખરીદી શરૂ કરી દીધી છે.

મકાઈની કિમતમાં ઘઉંના સરખામણીએ ફરીથી વધારો જોવા મળી રહ્યુ છે, કેમ કે ઘઉંની ધરેલુ અને નિકાસ બાજારમાં માંગ વધી ગઈ છે.વેપારને સારી રીતે જાણવા વાળા લોકોને મતે ઘઉં મકાઈના સરખામણીએ સસ્તા છે જેથી ઇન્ડોનેશિયા અને મલેશિયાએ ભારતમાંથી એક દાયકા બાદ ફરીતી તેની ખરીદી શરૂ કરી દીધી છે. ભારતે ઇન્ડોનેશિયાને ઘઉંની નિકાસ શરૂ કરી છે જ્યારે વિયેતનામથી પુછપરછ આવી રહી છે.તેનાથી ભારતને પાછલા નાણાં વર્ષના 20 લાખ ટનના સ્તર પર ઘઉંની નિકાસ જાળવી રાખવામાં મદદ મળશે.

બીજી બાજુ અમેરિકા મકાઇની જુલાઇમાં ડિલિવરી માટે 6.66 ડોલર પ્રતિ બુશલ (19,600 રૂપિયા પ્રતિ ટન) આપ્યો છે, જ્યારે ઘઉં માટે 6.26 ડોલર પ્રતિ બુશલ (17,200 રૂપિયા પ્રતિ ટન) પર સેટલ થયા છે. આ વલણ છેલ્લી વખત જૂન 2011માં જોવા મળ્યુ હતુ.'

ફુગ દ્વારા સ્ત્રાવતા ઝેરીદ્રવ્યોની કૃષિ ઉત્પાદન, માનવ જીવન અને પશુપાલનમાં અસર ભાગ-1

નિષ્ણાતોના શુ માનવું છે

તામિલનાડુ એગ પોલિટ્રી ફાર્મર્સ માર્કાટિંગ સોસાયાટી ના અધ્યક્ષ વંગીલી સુબ્રમણ્યને કહે છે કે, ભારતમાં, પોલ્ટ્રી ઉદ્યોગ કેન્દ્ર નમક્કલમાં મકાઇની ડિલિવરી 22,000 રૂપિયા પ્રતિ ટન છે જ્યારે ઘઉં 19,500 રૂપિયા પ્રતિ ટનમાં મળી રહ્યા છે. તેમણે કહ્યુ કે મકાઇની કિંમત વધારે હોવાના કારણે પોલ્ટ્રી સેક્ટર દ્વારા ઉત્તરપ્રદેશમાંથી લગભગ 5,000 ટન ઘઉં 19,500 રૂપિયા પ્રતિ ટનના દરે ખરીદવામાં આવ્યા છે.'

આ સાથે જ, તામિલનાડુના પોલ્ટ્રી ઉદ્યોગ ઉત્તર પ્રદેશ અને બિહારથી 20,000 રૂપિયા પ્રતિ ટનની હિસાબે મકાઇ ખરીદવા માંગે છે. સુબ્રમણ્યમે કહ્યુ કે, પોલ્ટ્રી સેક્ટર માટે ઘઉંને મકાઇથી ઓછામાં ઓછા બે હજાર રૂપિયા સસ્તા રાખવા પડશે. મકાઇ પક્ષીઓને ઘઉંની તુલનામાં વધારે ઊર્જા આપે છે તેમજ વધારે પ્રોટિન આપે છે.

ઘરેલુ ફીડ ઇન્ડસ્ટ્રીઝ ઘઉં ખરીદી રહી છે કારણ કે તેની કિંમત મકાઇથી ઓછી છે. અહીંયા સુધી કે સરેરાશ ગુણવત્તા વાળા મકાઇની કિંમત ફણ 19 હજાર રૂપિયા પ્રતિ ટન છે. આથી ફીડ સેક્ટર ખુલ્લા બજારમાં વેચાણ યોજના હેઠળ ઓછી કિંમતે ઘઉં ખરીદવા ઇચ્છે છે.

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઇ) ઔદ્યોગિક વપરાશકારો અને આટા મિલોને 2019-20ના ઘઉં પાક માટે 18 હજાર રૂપિયા પ્રતિ ટનના દરે જ્યારે, વર્ષ 2020-21ના પાકના ઘઉં 20 હજાર રૂપિયા પ્રતિ ટને ઓફર આપી  રહ્યા છે. જ્યારે પાછલા વર્ષોના ફેર એવરેજ ક્વોલિટી ઘઉં 21 હજાર રૂપિયા પ્રતિ ટન પર વેચવામાં આવી રહ્યા છે. આ વર્ષના પાકના ઘઉં 21500 રૂપિયા પ્રતિ ટન પર આપવામાં આવી રહૃયા છે.'

ભારતીય ઘઉં બાંગ્લાદેશને નિકાસ માટે પ્રતિસ્પર્ધી રહેશે. તે ઇન્ડોનેશિયા અને મલેશિયા પણ જઇ શકે છે, જ્યાં ફીડ માટે મોટા પાયે ખરીદવામાં આવશે. વૈશ્વિક માલ ભાડા બજારમાં ઊંચા દર ઘણું મહત્વ રાખે છે અને તેનાથી ભારતને મદદ મળશે.'''

ભારતીય ઘઉં 270-275 ડોલર (20,200-20,550 રૂપિયા) પ્રતિ ટનના દરે રેકમાં ઘઉં પહોંચી શકે છે જ્યારે સમુદ્ર માર્ગે પણ તેની કિંમત 310-315 ડોલર (23,175-23,550 રૂપિયા) બેસે છે. બીજી બાજુ બ્લેક-સીથી બાંગ્લાદેશની માટે માલા ભાડા 50-80 ડોલર પ્રતિ ટન છે, જેના કારણે ભારતીય ઘઉં પ્રતિસ્પર્ધી છે.'

પ્રોટીનથી ભરપૂર અને સ્વાદમા મીઠો છે ગુજરાતના આ GI ભાલીયા ઘઉં

પહેલાથી જ થઈ રહી છે ઘઉંની નિકાસણી

નવી દિલ્હીના એક વેપાર વિશ્લેષ્કે કહ્યુ કે, મલેશિયા અને ઇન્ડોનેશિયાને પહેલાથી જ ફીડ માટે ઘઉંની નિકાસ કરાઇ રહી છે. આ શિપમેન્ટને મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા કંડલા બંદરેથી મોકલવામાં આવી રહ્યા છે.' ચાલુ વર્ષે, ભારતે પાછલા વર્ષ 10.79 કરોડ ટનની તુલનામાં રેકોર્ડ 10.88 કરોડ ટન ઘઉંનુ ઉત્પાદન કરવાનો અનુમાન છે.' મકાઇનુ ઉત્પાદન પણ એક વર્ષ પહેલા 287.7 લાખટનની તુલનાએ રેકોર્ડ 302.4 લાખ ટન થયુ છે.'

ઘરેલુ માલિંગ ઉદ્યોગ પર ઘરેલુ બજારથી વધારે ઘઉં ખરીદવા ઇચ્છે છે કારણ કે શૂન્ય આયાત જકાત પર પણ તેની કિંમત 26,000 રૂપિયા પ્રતિ ટન બેસે છે. 40 ટકાની હાલની આયાત જકાત પર ઘઉંની આયાત લગભગ 35,000 રૂપિયા પ્રતિ ટન બેસે છે. તેમણે કહ્યુ કે, ઉત્તર પ્રદેશ અને બિહારથી ઘઉં બાંગ્લાદેશ જઇ શકે છે. ભારતમાં રેકોર્ડ ઉત્પાદન અને ઉચ્ચ વૈસ્વિક ઉત્પાદનને જોતા ઘઉંની માટે આઉટલૂક `સપાટથી મંદ`નુ હતુ. એફસીઆઇની પાસે રેકોર્ડ સ્ટોક પર ઘઉંના દબાણને ઓછું કરશે પરંતુ વધી માંગથી જંગી ઇન્વેન્ટરીમાં ઘટાડો આવશે.'

બીજી બાજુ, 18 લાખ ટન ઘઉંનો સ્ટોક પ્રધાનમંત્રી ગરીબ કલ્યા યોજના (પીએમજીકેવાઇ) હેઠળ સાત મહિના માટે દર મહિને કોવિડ-19 રાહતના રૂપમાં સપ્લાય થઇ જશે, ઓએમએસએસનું વેચાણ 50-70 લાખ ટન થઇ શકે છે. ઓએમએસએસ હેઠળ ઘઉંનું વેચાણ સરળતાથી 60 લાખ ટન થઇ જશે. એવામાં આગામી વર્ષ 1 એપ્રિલ સુધી 2.68 કરોડ ટન ઘઉં કેરીઓવર સ્ટોક થઇ જશે.'

Related Topics

corn wheat America India Indonasia

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More