Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

હવામાં બટાકા ઉગાડવાથી ખેડૂતોને મળશે બમ્પર ઉપજ, જેનાથી ખર્ચ અને સમય પણ બચશે

હવામાં બટાકા કેવી રીતે ઉગાડી શકાય? આ પ્રશ્ન ઘણાં લોકોને છે, પરંતુ આજે અમે આ લેખમાં તમારા પ્રશ્નનો જવાબ આપવા જઈ રહ્યા છીએ. હવામાં બટાકાની ખેતી કરવાના અસંખ્ય ફાયદા છે અને તેનાથી બટાકાની બંપર ઉપજ પણ થાય છે. તો ચાલો જાણીએ એરોપોનિક્સ પોટેટો ફાર્મિંગ વિશે સંપૂર્ણ માહિતી.

Himanee Chauhan
Himanee Chauhan
Aeroponic Potato Farming
Aeroponic Potato Farming

હવામાં બટાકા કેવી રીતે ઉગાડી શકાય? આ પ્રશ્ન ઘણાં લોકોને  છે, પરંતુ આજે અમે આ લેખમાં તમારા પ્રશ્નનો જવાબ આપવા જઈ રહ્યા છીએ. હવામાં બટાકાની ખેતી કરવાના અસંખ્ય ફાયદા છે અને તેનાથી બટાકાની બંપર ઉપજ પણ થાય છે. તો ચાલો જાણીએ એરોપોનિક્સ પોટેટો ફાર્મિંગ વિશે સંપૂર્ણ માહિતી.

એરોપોનિક્સ પોટેટો ફાર્મિંગ શું છે ? What Is Aeroponic Potato Farming?

શું તમે ક્યારેય એરોપોનિક્સ ફાર્મિંગ વિશે સાંભળ્યું છે? શું તમે પણ બટાકાની વધુ ઉપજ માટે તેની હવામાં ખેતી કરવા માંગો છો? તમને જણાવી દઈએ કે બટાકા એ વિશ્વમાં ખાવામાં આવતો ત્રીજો સૌથી મોટો કૃષિ પાક છે, જેની માંગ આવનારા સમયમાં હજી પણ વધશે. તો ચાલો જાણીએ કે તમે બટાકાની હવામાં એરોપોનિક્સ પોટેટો ખેતી કેવી રીતે કરી શકો છો.

એરોપોનિક ખેતી એ માટી વિનાની પદ્ધતિ છે જ્યાં છોડ ઉગાડવામાં આવે છે. આ પદ્ધતિ હેઠળ, છોડ માટે પાણી સાથે મિશ્રિત પોષક તત્ત્વોના દ્રાવણને સમયાંતરે બોક્સમાં રેડવામાં આવે છે, જેથી કે છોડ સંપૂર્ણ રીતે વિકાસ કરી શકે.

એરોપોનિક્સ બટાકાની ખેતી શા માટે અપનાવવી જોઈએ Why Adopt Aeroponics Potato Farming

હવામાં ખેતીને એરોપોનિક્સ ફાર્મિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, આવનારા સમયની માંગ માત્ર હાઈડ્રોપોનિક્સ અને એરોપોનિક ખેતીની જ છે. આથી ખેડૂતો જેટલી જલ્દી આવી ખેતી અપનાવે તેટલું તેમના માટે ઉપયોગી અને ફાયદાકારક છે.

આ પણ વાંચો : વૈજ્ઞાનિકોની ખેડૂતો માટે જાહેરાત, બટાકા અને ટમેટાની આવી રીતે કરો વાવણી

એરોપોનિક્સ બટાકાની વૃદ્ધિ Growing Aeroponics Potatoes

  • પાણી સાથે મિશ્રિત પોષક દ્રાવણ સમયાંતરે બોક્સમાં રેડવામાં આવે છે અને લટકતા મૂળ પર લાગુ થાય છે.
  • મૂળો હાઇડ્રેટેડ રહે છે અને તેમના પોષક તત્વોને માટી અથવા પાણીમાં સ્થગિત કર્યા વિના શોષી લે છે.
  • કેટલાક અહેવાલો અનુસાર, એરોપોનિક બટાકાની ખેતી પરંપરાગત ખેતીની તુલનામાં ઘણી વધારે ઉપજ આપે છે. સંશોધકોએ દાવો કર્યો છે કે એરોપોનિક્સ ફાર્મિંગ સાથે બટાકા ઉગાડવાથી 10 ગણી વધુ ઉપજ મળે છે, સાથે જ આ રીતે બટાકાના છોડને ખૂબ જ ઝડપથી ઉગાડવામાં આવે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ પ્રકારની ખેતીમાં ઓછા પાણીનો ઉપયોગ થાય છે.
  • એરોપોનિક્સ ફાર્મિંગ તેની પ્રથમ લણણી માટે 70-80 દિવસ લે છે. જ્યારબાદ તે એકદમ ખાવા લાયક બની જાય છે.
  • તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને વધારે જગ્યાની જરૂર નથી પડતી અને શ્રમ પણ ઓછો પડે છે.

આ પણ વાંચો : બદામની ખેતીથી થઈ શકે છે લાખોની કમાણી

એરોપોનિક્સ ફાર્મિંગમાં બટાકા ઉગાડવાથી મળશે દસ ગણો નફો Growing Potatoes in Aeroponics Farming Gives Ten Times Profit

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More