Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

આ 3 જાતો અપનાવવાથી મળશે ઘઉંનું બમ્પર ઉત્પાદન, જાણો તેના વાવેતર સમય

ઘઉં રવિ સિઝનમાં સૌથી વધારે ઉગાડવામાં આવતો પાક છે. ધાનની કાપણી બાદ ખેડૂતો ઘઉંની ખેતી કરવાની શરૂઆત કરે છે. જો અન્ય પાકોની માફક ઘઉંની ખેતીમાં ઉન્નત જાતોની પસંદગી કરવામાં આવે તો ખેડૂતો વધારે ઉત્પાદન સાથે વધારે નફાની પણ કમાણી કરી શકે છે. ખેડૂતો આ જાતોની પસંદગી સમયે અને ઉત્પાદનને ધ્યાનમાં રાખી શકે છે.

KJ Staff
KJ Staff
Adoption of these 3 varieties will get bumper production of wheat, know its planting time

બિજનોરી ચાંદી

તેને પગલે સરકારે ધામપુરને ઘઉંની ઉન્નત જાતની સોગાદ આપી છે, જેથી તે ઉન્નત જાતો લગાવી શકે અને તેનાથી વધારે સારો નફો મળેવી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જાતોમાં DBW-187, 222, WH-1124 અને PBW 343 ને પૂરતા પ્રમાણમાં મોકલવામાં આવેલ છે. બિઝનોરમાં કૃષિ વિભાગના 11 ગોદામ છે. ખેડૂતોને સૂચન આપવામાં આવ્યા છે કે તેઓ આ જાતોની પસંદગી કરી તેને પાંચથી

છ ક્વિન્ટલ પ્રતિ વિઘા ઉત્પાદન પ્રાપ્ત થશે. તેનો સરકારી રેટ રૂપિયા 3915 પ્રતિ ક્વિન્ટલ છે. જેમાં 50 ટકા સબસિડી આપવામાં આવે છે.

ઘઉંની અન્ય અનેક ઉન્નત જાતો

ઘઉંની ખેતીમાં જાતોની પસંદગી એક મહત્વનો નિર્ણય કરે છે. જે નિર્ધારિત કરે છે કે ઉપજ કેટલી થશે, હંમેશા નવી, રોગ પ્રતિકારક અને ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા ધરાવતી જાતોની પસંદગી કરવી જોઈએ.

સિંચિત અને સમયસર વાવેતર માટે ડીબીડબ્લ્યુ 303, ડબ્લ્યુએચ 1270, પીબીડબ્લ્યુ 723 અને સિંચિત તથા વિલંબથી વાવેતર માટે ડીબીડબ્લ્યુ 173, ડીબીડબ્લ્યુ 71, પીબીડબ્લ્યુ 771, ડબ્લ્યુએચ 1124, ડીબીડબ્લ્યુ 90 અને એચડી 3059નું વાવેતર કરી શકાય છે. વધારે વિલંબથી વાવેતર માટે એચડી 3298 જાતની ઓળખ કરવામાં આવી છે. મર્યાદિત સિંચિત અને સમયસર વાવેતર માટે ડબ્લ્યુએચ 1142 જાતને અપનાવી શકાય છે.

Related Topics

bumper production planting

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More