ગાજર એક એવી શાકભાજી છે જો કે પોતાના અંદર ભળેલા પોષણ માટે જાણીતી છે. શિયાળામાં ગાજરનું સેવન કરવાથી અમારા શરીરને ઘણા પોષણ તત્વો મળે છે.તેથી કરીને શિયાળામાં ગાજરના હલવા, શાક અને જ્યૂસ બનાવીને ખાવા-પીવામાં આવે છે. બજારમાં તેની વધુ માંગણીના કારણે ખેડૂતો માટે તેની ખેતી કરવી ખૂબ જ લાભકારી છે, કેમ કે જો તેના અઢળક ઉત્પાદન મળશે તો ખેડૂતોના ઘરે પૈસાના ઢગલા ઉભા થશે. પરંતુ તેની ખેતી કરતા પહેલા તેની જાતની પંસદગી પણ ખૂબ જ જરૂરી છે. તેથી કરીને આજના આ આર્ટિકલમાં અમે તમારા માટે લઈને આવ્યા છે ગાજરની ખેતી માટે બેસ્ટ બિયારણની માહિતી.
ગાજરનું આ બેસ્ટ બિયારણ તમને બીજી કોઈ જગ્યા નહીં પરંતુ સોમાણી સીડ્સની વેબસાઇટ પર મળશે. પણ સોમાણી સીડ્સ દ્વારા વિકસવવામાં આવી ગાજરની વેરાયટીના વિશેમાં વાત કરવાથી પહેલા અમે તમને જણાવી દઈએ કે કૃષિ જાગરણ દ્વારા આયોજિત મિલિનીયર ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડ 2024 માં સોમાણીઁ સીડ્સ સહયોગી તરીકે અમારા સાથે જોડાઈ રહ્યા છે, જ્યાં તેમણો સ્ટોલ મુકવામાં આવશે અને દેશભરથી આવેલ ખેડૂતોને ઓછા ભાવે અલગ અલગ શાકભાજીના બિયારણ ઉપલબ્ધ કરવામાં આવશે.
શું છે MFOI 2024?
MFOI એટલે કે મિલિનીયર ફાર્મર ઑફ ઇન્ડિયા કૃષિ જાગરણ અને મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા ખેડૂતોના બહુમાન કરવાં માટે શરૂ કરવામાં આવેલ એક પહેલ છે. જેમાં દેશના પ્રગતિશીલ તેમ જ જે ખેડૂતો ખેતીમાં કઈંક અલગ કરીને દેખાડ્યો છે, તેમનો બહુમાન કરવામાં આવશે. જણાવી દઈએ MFOI માટે 25 હજારથી પણ વધુ ખેડૂતોએ નોમિનેશન ફાઇલ કર્યો છે, જેમને રાષ્ટ્રિય લેવલ, સ્ટેટ લેવલ અને જિલ્લા લેવલ પર વેંચવામાં આવશે અને પછી તેમનો બહુમાન કરવામાં આવશે.
ક્યાં અને ક્યારે યોજાશે MFOI?
Mahindra Tractors, STHIL, Advanta, Biome Technologies, Noveltech, Prasad Seeds, Goel Vet Pharma, ICAR, Indo-America Hybrid Seeds, Zydex, Somani Seeds, India Vetiver Foundation, Dhanuka Agritec અને SBI ના સહયોગથી યોજનાર મિલિનીયર ફાર્મર ઑફ ઇન્ડિયા એવાર્ડ (MFOI) પાટનગર દિલ્લા ખાતે આવેલ IARI મેળા ગ્રાઉંડ, પૂસામાં 1 થી 3 ડિસેમ્બર 2024 સુધી યોજાશે, જેમાં ફક્ત એવોર્ડ મેળવનાર ખેડૂત નથી પરંતુ કોઈ પણ ખેડૂત વિઝિટર તરીકે પણ આવી શકે છે, જેના માટે તેઓને આ લિંક https://millionairefarmer.in/get-visitor-pass/ પર જઈને રઝિસ્ટ્રેશન કરવાનું રહેશે. વધુ માહિતી માટે તમને જણાવી દઈએ કે એમએફઓઆઈ એવોર્ડનું આ બીજો વર્ષ છે, તેથી પહેલા વર્ષ 2023 માં 6 થી 8 ડિસેમ્બરની વચ્ચે દિલ્લી ખાતે તેનો આયોજન કરવામાં આવ્યું હતો, છેલ્લા વર્ષે કેન્દ્રીય મંત્રિયોના હસ્તે ખેડૂતોનું બહુમાન કરવામાં આવ્યા હતા અને આ વર્ષે પણ છેલ્લા વર્ષથી પણ મોટો આયોજન કરવામાં આવી રહ્યો છે. વધુ માહિતી માટે ફોન કરો નિશાંત કુમાર-99537 56433, મેઘા શર્મા : 98916 68292 અને સંજય કુમાર : 93133 01029 ને
ઘરે બેઠા મંગાવો ગાજરની શ્રેષ્ઠ બિયારણ
ખેડૂત ભાઈયો જો તમે શિયાળા એટલે કે રવિ સિઝનમાં ગાજરની ખેતી કરો છો અને અત્યાર સુધી તમને બિયારણ નથી મળ્યો છે તો તમે સોમાણી સીડ્સની બેબસાઇટ https://somaniseedz.com/ પર જઈને ગાજરના અઢળક ઉત્પાદન આપનાર બિયારણની ખરીદી કરી શકો છો અને તેને પોતાના ઘરે મંગાવી શકો છો. જણાવી દઈએ કે સોમાણી સીડ્સ ખેડૂતોને 100 ટકા ગેરંટી સાથે બિયારણ મોકલે છે.
એચવાયબી ગાજર – વંડર રેડ
સોમાણી સીડ્સ દ્વારા વિકસવામાં આવી ગાજરની વંડર રેડ જાત લગભગ દરેક હવામાન માટે અનુકુલ માનવામાં આવે છે. ગાજરની આ જાત 80 દિવસમાં લણણી માટે તૈયાર થઈ જાય છે. ઘાટો લાલ રંગના ઉત્પાદન આપતી આ જાતની લંબાઈની જો આપણે વાત કરીએ 30 સેમી હોય છે અને એક ગાજરનું વજન 150 ગ્રામ સુધી હોય છે.
એચવાયબી ગાજર- રેડ ક્યૂન
સોમાણી સીડ્સ દ્વારા વિકસવવામાં આવી ગાજરની રેડ ક્યૂન જાતને સપ્ટેમ્બરથી જાન્યુઆરી વચ્ચે ગમે ત્યારે વાવવામાં આવી શકાય છે, જો કે 80 દિવસના અંતરે કાપણી માટે તૈયાર થઈ જશે.ઘાટો લાલ રંગની ગાજરની આ જાતની લંબાઈ 24 સેમી હોય છે અને તેના એક ફળનું વજન 120 ગ્રામ સુધી હોય છે.
ઓપી ગાજર- રીસર્ચ દેશી લાલ
સોમાણી સીડ્સ ગાજરની વધુ એક જાત દેશી લાલ પણ વિકસવાવ્યું છે. 90 દિવસના અંતરમાં તૈયાર થનાર ગાજરની આ જાતની લંબાઈ 28 સેમી સુધી હોય છે. તે પણ ઘાટો લાલ રંગનું ફળ આપે છે અને તેના એક ફળનું વજન 130 ગ્રામ સુધી હોય છે.
Share your comments