ફળોની કાપણી કર્યા પછી ખેડૂતો પોતાના ફળો ઉપર તે કાગળ લગાડીનો ફળોને વધારે સમય માટે સાંચવી શકશે અને તેમા પૈક કરી મોકલી પણ શકશે.નોંધણીએ છે કે, ગુજરાતમાં 4.46 લાખ હેક્ટરમાં 98 લાખ ટન ફળો પાકે છે. જેમાં સૌથી વધું દક્ષિણ ગુજરાતમાં પાકે છે.
બાગચતીના ખેડૂતોને પોતાના ફળોના ખરાબ થવાનું ડર થાય છે. એટલે તે લોકો ફળોનો તાજુ રાખવા માટે જુદા-જુદા પ્રકારના તરીકા અપનાવે છીએ.જેમ કે ફળોની પૈકિંગ અને રસાયણેનોના ઉપયોગ.આથી ફળો તાજા રહીએ છીએ પણ તેના સાથે જ ફળો માણસને ઠીક રાકવા બદલ તેને બીમાર કરી દે છે. એટલે વૈજ્ઞાનિકો હવે એવો કાગળ વિકસાવ્યુ છે, જેથી ફળો પણ ખરાબના થાય અને માણસના શરીરને પણ કોઈ નુકસાનના થાય. આ કાગળના નામની તો ખબર નથી પણ તેને ગ્રાફીન ઓક્સાઈજથી બનાવામાં આવ્યો છે.
ફળોની કાપણી કર્યા પછી ખેડૂતો પોતાના ફળો ઉપર તે કાગળ લગાડીનો ફળોને વધારે સમય માટે સાંચવી શકશે અને તેમા પૈક કરી મોકલી પણ શકશે.નોંધણીએ છે કે, ગુજરાતમાં 4.46 લાખ હેક્ટરમાં 98 લાખ ટન ફળો પાકે છે. જેમાં સૌથી વધું દક્ષિણ ગુજરાતમાં પાકે છે. 1 કરોડ ટનમાંથી 50 લાખ ટન ફળ નાશ પામે છે. એક કિલોનો સરેરાશ ભાવ રૂ.20 ગણવામાં આવે તો પણ રૂપિયા 10 હજાર કરોડના ફળ નાશ પામે છે. આમ આ રેપર જો સાવ મફતમાં ખેડૂતોને આપવામાં આવે તો જગતના તાતનને સરેસર 10,000 રૂપિયાની બચત થાશે.
ગુજરાતના ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ત્યા ચાલું વર્ષે 18,450 હેક્ટરમાં 9.95 લાખ ટન ફળો પાક્યા છે. જ્યારે આણંદમાં 22,889 હેક્ટરમાં 9.73 લાખ ટન ફળ પાડ્યા છે. કચ્છમાં 56,761 હેક્ટર વિસ્તારમાં ફળો ઉગાડવામાં આવે છે. આખા સૌરાષ્ટ્રના 11 જિલાઓ જેટલા ફળ પકવે છે એટલા ફળ એકલું કચ્છમાં પકવે છે. કચ્છમાં 10 લાખ અને આખા સૌરાષ્ટ્રમાં 10 લાખ ટન ફળ પાકે છે. .
રેપર માટે એક્ટિવેટેડ ગ્રાફીન ઓક્સાઈડથી ભરેલા પરમાણુઓને પ્રિઝર્વેટિવ્સ સાથે મિક્સ કરવામાં આવ્યા છે. પ્રિઝર્વેટિવ-લોડેડ ગ્રેફીન ઓક્સાઇડ જ્યારે ફળોને વીંટાળવા માટે વપરાતા કાગળમાં ઉમેરવામાં આવે છે ત્યારે ઝેર ફળમાં શોષાતું નથી.ફળ વધારે પડતું પાકે ત્યારે સાઇટ્રિક એસિડ અને ઓક્સાલિક એસિડનું સ્ત્રાવ એસિડિટીમાં વધારો કરે છે. ત્યારબાદ જ ફળને સાચવવા માટે પ્રિઝર્વેટિવ્સ છોડવામાં આવે છે. નહિંતર પ્રિઝર્વેટિવ કાર્બન શેલની અંદર રહે છે. ફ્રુટ ડુબાડવાની પદ્ધતિમાં, પ્રિઝર્વેટિવ ફળો સાથે જ વેડફાઈ જાય છે.
ભારતમાં ફળોના ઉત્પાદનની વાત કરીએ તો આખા ભારમાં દર વર્ષે 99 મિલિયન ટન ફળ પાકે છે. જેમાં કેળા, કેરી, સફરજન, સાઇટ્રસ (સાઇટ્રસ) અને તરબૂચ છે. શાકભાજી સાથે કુલ બાગાયતી પાકો 26 મિલિયન હેક્ટમાં 325 મિલિયન ટન થી જાય છે. જેમાં આ રેપર કામ આપશે.
Share your comments