એમ તો કેળાના (Banana) સૌથી વધુ ઉપયોગ દક્ષિણ ભારતમાં (South India) થાય છે. પરંતુ તેણી સૌથી વધારે ખેતી આપણા ગુજરાતમાં થાય છે, તે એક રિપોર્ટમાં જાણવા મળ્યુ છે. ખેડૂતો કેળાની ખેતી કરીને જેટલી કમાણી કરે છે તેથી વધુ કમાણી તે કેળાના વૃક્ષ પરથી ફળ ઉતાર્યા પછી તેના થડથી કરી શકે છે. જી હાં ખેડૂત ભાઈઓ તમે કેળાના ફળથી વધારે કમાણી તેણી થડથી કરી શકો છો.
એમ તો કેળાના (Banana) સૌથી વધુ ઉપયોગ દક્ષિણ ભારતમાં (South India) થાય છે. પરંતુ તેણી સૌથી વધારે ખેતી આપણા ગુજરાતમાં થાય છે, તે એક રિપોર્ટમાં જાણવા મળ્યુ છે. ખેડૂતો કેળાની ખેતી કરીને જેટલી કમાણી કરે છે તેથી વધુ કમાણી તે કેળાના વૃક્ષ પરથી ફળ ઉતાર્યા પછી તેના થડથી કરી શકે છે. જી હાં ખેડૂત ભાઈઓ તમે કેળાના ફળથી વધારે કમાણી તેણી થડથી કરી શકો છો.
એક અંદાડ મુજબ એક હેક્ટર કેળાની ખેતરમાંથી લગભગ 200 ટન થડનો કચરો પૈદા થાય છે. અને તેને ખેડૂત દ્વારા ફેંકવામાં આવે છે કે પછી બાળી નાખવામાં આવે છે. પણ શુ તમને ખબર છે કે આ થડને બાળવાથી પર્યવર્ણને કેટલો નુકસાન થાય છે અને તેના પ્રદૂષણના કારણે કેટલીક મુશકીલો ઉભી થવા માંડે છે.
શુ છે નિષ્ણાતોની રાય
થડને બાળી દેવાને લીઘે નિષ્ણાતો કહે છે કે જો કેળાના થડને બાળાવામાં આવશે કે પછી ભીની સ્થિમાં ફેંકવામાં આવશે તો તેથી ગ્રીનહાઉસ ગેસ ઉત્પન્ન થઈ જાય છે. જે પર્યાવરણ માટે સમસ્યા પેદા કરી શકે છે. એટલે આ કચરાને તર્કસંગત રીતે વાપરવું જોઈએ. સેલ્યુલોઝ ફાઇબર (cellulose fiber) તરીકે ઓળખવામાં આવે છે. .
આવી રીત કરો કેળાના થડનો ઉપયોગ
કેળાના થડ નો ઉપયોગ બાળકોના પેમ્પેર્સ, ટેક્સટાઈલ્સ અને કાગળ જેવા વિશિષ્ટ અને ઉચ્ચ ગુણવત્તા વાળા સેનેટરી પ્રોડોક્ટ બનાવવમાં થાય છે. એટલે ખેડૂતો તેને વેંચી શકે છે અને સારો એવો વળતર ધરાવી શકાય છે. આના સાથે જ તેના ઉપયોગ મજબૂત દોરડા બનાવવમાં પણ થાય છે. કારણે કે આ ફાઈબર દોરડા દરિયાઈ પાણી માટે સારો પ્રતિકાર ધરાવે છે. કેળાના થડથી કેફી અને ટી બેગ, ડિસ્પોઝેબલ કાપડ અને પ્લાટર મટિરિયલ બનાવવામાં પણ થાય છે.
ગુજરાતના ખેડૂતોએ કર્યુ કમાલ, કેળાના થડમાંથી બનાવે છે કાગળ
શુ છે સ્યુડો-સ્ટેમ
સ્યુડો-સ્ટેમ એ કેળાના છોડનો એક ભાગ છે જે એક થડ જેવો દેખાય છે. નરમ મધ્ય કોર સાથે અને 25 પાંદડાના આવરણો સાથે ચુસ્ત રીતે લપેટાયેલો હોય છે. આ પાંદડાના આવરણ દાંડીમાંથી ખીલે છે અને પરિપક્વ થતાં કેળાના પાંદડાઓમાં ફેરવાય છે.
કેળાના છોડની ઉંચાઈ લગભગ 7.5 મીટર સુધી પહોંચી શકે છે અને પાંદડા છોડની ઉંચાઈના આના આધારે વધે છે. તેથી અંદરની બાજુના કેટલાક પાંદડા અને વૃક્ષની લંબાઈ લગભગ સમાન હોય છે. જ્યારે બાહ્ય ધાર પરના પાંદડા, જે પાછળથી ઉગે છે, નાના હોય છે. કેળાના પાંદડાઓની પહોળાઈ લગભગ 30 સેમી સુધી પહોંચી શકે છે. કેળાના છોડનું સ્યુડો સ્ટેમ ફાઇબર વધારે મજબૂત હોય છે.
Share your comments