Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

Khedut Smartphone Sahay Yojana 2024 : ખેડૂતોને મળશે સરકાર તરફ થી સ્માર્ટફોન સહાય યોજના, જેમાં 6000 રૂપિયા જેટલી સહાય આપવા માં આવશે,

Smartphone Sahay Yojana 2024 : હવે ટેક્નોલીજીની સાથે દુનિયા આગળ વધી રહી છે, તો ગુજરાત સ્માર્ટ સીટીની અંદર ખેડૂતોને સ્માર્ટ બનાવવા માટે હવે સરકાર દ્વારા સ્માર્ટ ફોન યોજના 2024 ચલાવવા માં આવી રહી છે,જેની અંદર રાજયના ખેડૂતોને સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ 6000 રૂપિયા આપવામાં આવી રહ્યાં છે, આ યોજના 15/03/2023ના રોજ ચાલુ કરવા માં આવી હતી,

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
રાજય સરકાર તરફ થી સ્માર્ટફોન સહાય યોજના
રાજય સરકાર તરફ થી સ્માર્ટફોન સહાય યોજના

હવે ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના સરકાર દ્વારા આઇ ખેડુત ગુજરાત ઉપર ઘણી બધી યોજનાઓ અત્યારે હાલમાં ચાલુ છે જેના ફોર્મ ઓનલાઈન ભરાવાના ચાલુ છે . સ્માર્ટફોન સહાય યોજના ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે ખેડૂતને રૂપિયા 6,000ની સહાય સ્માર્ટફોન માટેની મળે છે. ખેડૂત જાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાતની વેબસાઈટ પર જઈ પોતાના નામની નોંધણી પણ કરાવી શકે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ લાભ ખાલી રાજયના ખેડૂતો માટે છે. જેથી કરીને ખેડૂતોએ વાતનું ધ્યાન રાખવું જેના ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. માટે નીચે આપેલ કોષ્ટકને અનુસરી ખેડૂતો એ આગળ વધવું.

Smartphone Sahay Yojana 2024

  • યોજનાનું નામ  - સ્માર્ટફોન સહાય યોજના 2024
  • વિભાગનું નામ  -  કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
  • અરજી શરુ તારીખ   -     15/05/2023
  • અરજી કરવાનો પ્રકાર  -   Online
  • લાભ   - રાજ્યના ખેડુતોને
  • સત્તાવાર વેબસાઈટ   -     https://ikhedut.gujarat.gov.in/

હવે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા ચલાવવા માં આવતી મોબાઈલ સહાય યોજના માટે કયા-કયા દસ્તાવેજની જરૂર પડી શકે છે.જેની માહિતી  નીચે પ્રમાણે આપેલી છે, તેને યોગ્ય અને ચકાસીને આગળ વધવું 

આ પણ વાંચો : Pm Kusum Yojana ખેડૂતોને ફાયદો, પી.એમ કુસુમ યોજના સોલાર પંપ, ખેડૂતોની આવક માં કરશે વધારો

મોબાઈલ સહાય યોજના 2024 માટે દસ્તાવેજની જરૂરિયાત 

ખેડૂતના આધાર કાર્ડની નકલ

મોબાઈલની ખરીદી પર મળેલ  જીએસટી નંબર વાળું બિલ

મોબાઈલના આઈ .એમ. આઈ  નંબર સાથેનું બિલ

બેંક ખાતા પાસબુકની નકલ 

જમીની નોધણીની નકલ 

૮-અ ની નકલ 

ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના લાભાર્થીની પાત્રતા

ગુજરાતનો ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના 2023 નો લાભ લેવા માંગતા હોય તો તેમને નીચે આપેલી બધી જ પાત્રતા ધરાવતા હોવા જોઈએ તો જ ત્યાં યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે. ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ.

  • ગુજરાત રાજ્યનો ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતો હોવો જોઈએ.
  • જો ખેડૂત ખાતેદારે કરતા પણ વધારે ખાતા ધરાવતા હશે તો સહાય તમને એક વાર મળવા પાત્ર છે.
  •  ikhedut 8-A ખેડૂતોને તેમાં દર્શાવેલ મુજબ ખાતેદાર પેકેજ પૈકી એક જ ને લાભ મળશે.

ચાર્જર  અને ઇયરબર્ડ જેવી કોઈ અન્ય વસ્તુ પર મોબાઈલ સહાય યોજનાનો લાભ નહીં મળી શકે

મોબાઈલ સહાય યોજના ખાલી અને ખાલી  મોબાઈલની જ ખરીદી પર ઉપલબ્ધ છે મોબાઇલ ની એસેસરીજ જેવી કે ઈયર-ફોન, ચાર્જર, ઈયર-બર્ડ્સ જેવી સાધનો પર સમાવેશ થતો નથી.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More