ભારતની (India) વઘતી જતી વસ્તીને જોતા કેંદ્ર સરકાર પોપુલેશન કંટ્રોલ બિલ (Population Control Bill) બનાવવા માટે વિચારી રહી છે, તો બીજી બાજુ ઉત્તર પ્રદેશ જે સૌથી વધારે વસ્તી ધરાવતા રાજ્ય છે ત્યાંના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ આવું એક કાયદા પોતાના રાજ્યમાં રજુ પણ કરી દીધુ છે.
ભારતની (India) વઘતી જતી વસ્તીને જોતા કેંદ્ર સરકાર પોપુલેશન કંટ્રોલ બિલ (Population Control Bill) બનાવવા માટે વિચારી રહી છે, તો બીજી બાજુ ઉત્તર પ્રદેશ જે સૌથી વધારે વસ્તી ધરાવતા રાજ્ય છે ત્યાંના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ આવું એક કાયદા પોતાના રાજ્યમાં રજુ પણ કરી દીધુ છે. પરંતુ ત્યાં આપણે પોપુલેશન કંટ્રોલ કાયદાના વિશેમાં વાત નથી કરી રહ્યા. ત્યાં અમે વાત કરી રહ્યા છે બર્થ કંટ્રોલના વિશેમાં. એટલે કે ગકર્ભનિરોધકના વિષયમાં.
પહેલના સમયમાં બર્થ કંટ્રોલને લઈને કોઈ પણ પ્રકારની વિધી નહોતી એટલે આપણી વસ્તી એટલી વધી ગઈ. પણ સમય જતા જ્યારે કોન્ડોમ આવ્યુ અને લોકો ભણવા લાગ્યા તો વસ્તી અને બર્થ કંટ્રોલ(Birth Control) થવા માંડી. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્થ કંટ્રોલ કરવા માટે એક નવી શોધ કરી છે, જેના કારણે કોન્ડમથી પણ સારૂ રીતે બર્થ કંટ્રોલ થઈ શકે છે. કેટલાક એવા કપલ હોય છે જે બાળક ઇચ્છતા નથી પણ તેમછતાં તે લોકો કોઈ પણ પ્રકારના પ્રોટેક્શન પણ વાપરવા માંગતા નથી. આવા લોકો માટે વૈજ્ઞાનિકો આ શોધ કરી છે, જેના ઉપયોગથી સરળતાથી બર્થ કંટ્રોલ કરી શકાય છે.
શુ છે આ શોધ
આ નવી શોધનો નામ કોન્ટ્રાસેપ્ટિવ છે, જે વૈજ્ઞાનિક મોનોક્લોનલની એન્ટીબોડીથી બનેલી છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ ગર્ભનિરોધક મહિલાઓના હોર્મોનમાં કોઇપણ પ્રકારના ફેરફાર કર્યા વિના સારી રીતે કામ કરશે. મોનોક્લોનલ એન્ટીબોડી (Antibodies) ઇમ્યૂન સિસ્ટમ દ્વારા સ્પર્મ પર યોગ્ય રીતે હુમલો કરશે અને વગર કોઈ વાયરસના (virus) સ્પર્મને એગ્સ સાથે મળતા પહેલાં જ રોકી લેશે..
આના નવી શોધ વિશે વિસ્તારપૂર્વક માહિતી
સ્ટડી અનુસાર કોન્ટ્રાસેપ્ટિવ મેથડ મોનોક્લોનલ એન્ટીબોડી (Antibodies) સ્પર્મને પકડી તેમને ખૂબ નબળા કરી દેશે. સ્ટડીમાં એ પણ જાણવાનો આવ્યો છે કે તેનો ઉપયોગ ગર્ભનિરોધક તરીકે કરી શકાય છે અને તેને વઝાઇનમાં નાખવી કેટલી સુરક્ષિત છે.
મોનોક્લોનલ એન્ટીબોડી (Antibodies) ને Covid-19 ની સારવારમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. સ્ટડીના લેખક એંડરસન અનુસાર આ એન્ટીબોડીઝ સ્પર્મને બાંધી રાખવામાં ખૂબ કારગર મળી આવી છે. એંડરસનનું કહેવું છે કે કોન્ટ્રાસેપ્ટિવ એક પતળી પટ્ટીની માફક હશે જે કોઇપણ પ્રિસ્ક્રિપ્શન વિના મેડિકલ સ્ટોરમાંથી ખરીદી શકાશે. આ 24 કલાક સુધી પોતાનું કામ કરશે.
ઘેટામાં કરવામાં આવ્યુ તો ઉપયોગ
વૈજ્ઞાનિકોના એક ગ્રુપે ગર્ભનિરોધક તરીકે આ એન્ટીબોડીનો ઉપયોગ ઘેટા પર કરવામાં આવ્યો. સ્ટડીમાં નેચરલ એન્ટીબોડીની તુલનામાં મોનોક્લોનલ એન્ટીબોડી (Antibodies) ને સ્પર્મ પર વધુ પ્રભાવી અને શક્તિશાળી મળી આવ્યા. તો બીજી તરફ એન્ડરસનની ટીમે તેમના ડોઝ અને સુરક્ષા સમજવા માટે કેટલી મહિલા વોલંટિયર્સ પર તેનું ક્લિનિકલ ટ્રાયલ કર્યું.
Share your comments