Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Worth knowing

કૃષિથી સંબધિત વસ્તુઓની ગુણવત્તા હવે આ એપથી તપાસો

એસએલસીએમના સીઈઓ સંદીપ સભરવાલે જણાવ્યુ, આ એપ અમારા દ્વાર કરવામાં આવેલ 4 વર્ષનો પરિણામ છે. જે દિવસે આ એપ રજુ થશે તે દિવસ ભારતના ખેડૂતો માટે એક ગેમ ચેન્જર અન્ નિર્ણાયક દિવસ હશે. તમને જણાવી દઈએ કે, આ એપને કંપનિએ 2018 પેટન્ટ કરવ્યુ હતુ.

Amansinh Jadeja
Amansinh Jadeja
Mobile App
Mobile App

એસએલસીએમના સીઈઓ સંદીપ સભરવાલે જણાવ્યુ, આ એપ અમારા દ્વાર કરવામાં આવેલ 4 વર્ષનો પરિણામ છે. જે દિવસે આ એપ રજુ થશે તે દિવસ ભારતના ખેડૂતો માટે એક ગેમ ચેન્જર અન્ નિર્ણાયક દિવસ હશે. તમને જણાવી દઈએ કે, આ એપને કંપનિએ 2018 પેટન્ટ કરવ્યુ હતુ.

સોહન લાલ કોમોડિટી મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ ખેડૂતો માટે એત મોબાઇલ એપ લૉન્ચ કર્યુ છે. જેના મદદથી ખેડૂતોએ કૃષિથી સંબધિત વસ્તુઓની ગુણવત્તાના ઝડપથી વિશ્લેષણ કરી શકાય છે. આ એપની મહિનાના અંત સુધીમાં રજુ થવાની ધારણ છે.

એસએલસીએમના સીઈઓ સંદીપ સભરવાલે જણાવ્યુ, આ એપ અમારા દ્વાર કરવામાં આવેલ 4 વર્ષનો પરિણામ છે. જે દિવસે આ એપ રજુ થશે તે દિવસ ભારતના ખેડૂતો માટે એક ગેમ ચેન્જર અન્ નિર્ણાયક દિવસ હશે. તમને જણાવી દઈએ કે, આ એપને કંપનિએ 2018 પેટન્ટ કરવ્યુ હતુ. અને હવે આ એપ મોબાઈલ અને ટેબલેટમાં ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ હશે.

એપની માહિતી

લેબ ટેસ્ટિંગની સરખામણીમાં, એપ ગુવાર ઉપરાંત વિવિધ પ્રકારના અનાજ અને કઠોળમાં વિવિધ ગુણવત્તાના માપદંડોનું મૂલ્યાંકન કરશે અને 90 ટકા ચોકસાઈ સાથે પરિણામ આપશે. એસએલસીએમના સીઇઓના જણાવ્યા અનુસાર, એપનાં પરિણામો ઓટોમેટિકલી બેક-એન્ડ સિસ્ટમમાં પ્રી-ફેડ ડેટા સાથે આપમેળે સરખાવવામાં આવશે, જે મશીન લર્નિંગનો ઉપયોગ કરીને રીઅલ-ટાઇમમાં અપડેટ કરશે.

"ખાદ્ય અનાજ અને કઠોળ માટે એપ્લિકેશનની ગુણવત્તા એપ્લિકેશન બનાવવા માટે, અમે ઈન્કોફિન એજીઆરઆઈએફ ફંડ અને સ્મોલહોલ્ડર સેફ્ટી નેટ અપસ્કેલિંગ પ્રોગ્રામ (એસએસએનયુપી) ની ટેકનિકલ સહાયતા સુવિધામાંથી € 125,901 (રૂ. 1.111 કરોડ) ની ટેકનિકલ સહાય ગ્રાન્ટ મેળવી છે.

લાભો

પરંપરાગત ગુણવત્તાની પ્રયોગશાળાઓ અથવા કેટલીક નવી તકનીકીઓ કે જે ગુણવત્તાયુક્ત અહેવાલોને વધુ ઝડપથી પહોંચાડવામાં મદદ કરે છે તેના પર એપ્લિકેશનનો ફાયદો છે જેમાં તેને કોમોડિટીઝ સ્કેન કરવા માટે કોઈ સેટઅપ, શ્રમ અથવા શક્તિની જરૂર નથી.

સબરવાલે જણાવ્યુ, મોબાઇલ ફોન એ એક ઉપકરણ છે જે કોઈપણ મોબાઇલ નેટવર્કથી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. તે અમારા એગ્રીરિચ પ્રોગ્રામનો એક ભાગ હશે, જે એગ્રીગેટર-આધારિત વૈજ્ઞાનિક રીતે વેરહાઉસિંગ સ્ટ્રેટેજી છે જે કોઈપણ પાકને માળખાકીય, સ્થાન, હવામાન અથવા ભૂગોળને ધ્યાનમાં લીધા વગર સંગ્રહિત કરી શકે છે.

Share your comments

Subscribe Magazine

More on Worth knowing

More