મહિલા (Women) અને પુરુષનો સંબધ જુદી-જુદી વાતો પર ટકેલા હોય છે. જીવનસાથી (Partner) પંસદગી સુંદરતા કે પછી રૂપિયા-પૈસાથી નથી થાત આ તો અન્ય બાબતોથી થાય છે. એક અધ્યયન મુજબ જ્યારે વાત મજબૂત સંબધની હોય છે ત્યારે પાર્ટનરનો તમારા તેના પરિવાર અને મિત્ર (Friend) સાથેનો વર્તાવ ગમે છે.
મહિલા અને પુરુષનો સંબધ એવો છે, જેવો ઇંજન અને કોચ.એટલે કે મહિલા અને પુરુષ એકબીજાના વગર અધુરા છે. આપણે ભગવાન વિષ્ણુના (Lord Vishnu) 10 અવતારને જોઈએ તો તેમને જ્યારે-જ્યારે આ ઘરતી પર અવતાર લીધુ ત્યારે-ત્યારે કોકના કોક રૂપમાં તેમની પત્ની દેવી લક્ષમી પણ સાથે આ ધરતી પર જન્મ લીધુ. ભગવાન રામના સાથે સીતાના રૂપમાં શ્રી કૃષ્ણ (Lord Shree Krishna) સાથે રાધા અને પછી રુકમણીના રૂપમાં. વગેર..એટલે જે ભગવાન હર જન્મમાં પોતાની પત્ની વગર નથી રહી શકાય તો આપણે તો માણસ છીએ આપણે કેવી રીતે પોતાના પાર્ટનર વગર રહી શકીએ છીએ.
આજે અમે એજ સંબધ ઉપર વાત કરી રહ્યા છે કે મહિલાઓના મનગમતા પુરૂષ કોણ હોય છે રૂપિયા વાળા કે પછી જે દેખાવમાં સુંદર હોય.પંરંતુ એવું નથી મહિલાઓને આવા પુરૂષો નથી ગમતા. તો બીજી બાજુ મહિલા વર્ગ એવું પણ માને છે કે પુરુષોને એજ છોકરી ગમે છે જેને તેમના સાથે શરિરીક સંબંધ બાંઘવામાં રસ હોય પરંતુ આ વાત પણ ખોટી છે. તો પછી આવુ તો શુ છે જેના આધારે એક મહિલા અને પુરૂષનો સંબંધ ટકેલા હોય છે ? ચાલો અમે તમને આ પ્રશ્નનો ઉત્તર આપીએ.
જુદી-જુદી વાતો પર ટકેલા હોય છે સંબધ
મહિલા (Women) અને પુરુષનો સંબધ જુદી-જુદી વાતો પર ટકેલા હોય છે. જીવનસાથી (Partner) પંસદગી સુંદરતા કે પછી રૂપિયા-પૈસાથી નથી થાત આ તો અન્ય બાબતોથી થાય છે. એક અધ્યયન મુજબ જ્યારે વાત મજબૂત સંબધની હોય છે ત્યારે પાર્ટનરનો તમારા તેના પરિવાર અને મિત્ર (Friend) સાથેનો વર્તાવ ગમે છે.સર્વે પ્રમાણે પરિવારના લોકોને પસંદ કરવા કે એકબીજાના મિત્રોના પોતે મિત્ર જવાની ક્વોલિટી હોય તેમાં કઈ ખોટું નથી આ બાબતો પાર્ટનરને એકબીજાની પસંદ આવતી હોય છે.
207 લોકો પર થયુ અભ્યાસ
સોશિયલ સાયન્ટિસ્ટ મેનેલોસ એપોસ્ટોલૂ અને ક્રિસ્ટોફોરોસ ક્રિસ્ટોફોરોના નેતૃત્વમાં નિકોસિયાના રિસર્ચમાં 207 લોકોનો અભ્યાસ કરવામા આવ્યુ, જેમા તે જાણવામાં મળ્યુ, પુરૂષો માટે સફળ સંબંધ સેક્સ્યુઅલ સેટિસફેકશન અને વાત જવા દેવાની સમજ હોવી વધારે મહત્વપૂર્ણ છે. મહિલાઓના મતે તેમનો પાર્ટનર કમિટેડ હોય તે વધારે મહત્વનું છે. નિષ્ણાતોના મત પ્રમાણે માતા-પિતાને તેમના સંતાનોની અંગત જિંદગી અને જીવનસાથીને લઈ રસ રહેતો હોય છે. જો તમારા પેરન્ટ્સ તમારા લાઈફ પાર્ટનરને પસંદ નથી કરતા તેવામાં તેઓ સંબંધમાં દખલ કરવાનો પ્રયત્ન કરે છે..
સર્વે પ્રમાણે જે કપલ્સ તેમના પરિવાર (Family)સાથે રહેતા હોય ત્યારે સંબંધ તૂટવાની શક્યતા ઘટી જાય છે. પાર્ટનરનો જો પરિવાર સાથે સારો વ્યવહાર હોય તો બંને વચ્ચે આપમેળે બોન્ડિંગ મજબૂત બની જાય છે. જો પાર્ટનરના મિત્રો સાથે સારી બોન્ડિંગ નહીં થાય તો તમારો સંબંધ કમજોર બની જાય છે. કારણ કે મિત્રો તરફથી ઈમોશનલી સપોર્ટ (Emotional sport) મળતો હોય છે અને પાર્ટનર એ મિત્રો સાથેનો ઈમોશનલી સપોર્ટ ગુમાવવા માગતો નથી.
Share your comments