કુંવારપાઠુની (Aloevera) ખેતી તરફ ઘણા બધા ખેડૂતો દોરી રહ્યા છે. કેમ કે શહેરમાં કુંવરપાઠુંનો (Aloevera) રસ 1000 રૂપિયા કિલોના ભાવે વેંચાયે. તેથી કુંવારપાઠુની (Aloevera) ખેતી કરવાથી ખેડૂતોને ઘણા લાભ થાય છે. ઝારખંડ રાજ્યનો એક એવું જ ગામ છે જ્યા કુંવારપાઠુની (Aloevera) ખેતી થાય છે અને હવે આ ગામ કુંવારપાઠુ ગામ તરીકે ઓળખાયે છે.
કુંવારપાઠુની (Aloevera) ખેતી તરફ ઘણા બધા ખેડૂતો દોરી રહ્યા છે. કેમ કે શહેરમાં કુંવરપાઠુંનો (Aloevera) રસ 1000 રૂપિયા કિલોના ભાવે વેંચાયે. તેથી કુંવારપાઠુની (Aloevera) ખેતી કરવાથી ખેડૂતોને ઘણા લાભ થાય છે. ઝારખંડ રાજ્યનો એક એવું જ ગામ છે જ્યા કુંવારપાઠુની (Aloevera) ખેતી થાય છે અને હવે આ ગામ કુંવારપાઠુ ગામ તરીકે ઓળખાયે છે.આ ગામની તારીફ વડા પ્રધાન નરેંદ્ર મોદીએ પોતાના મન કા બાત કાર્યક્રમમાં પણ કરી છે. કુંવારપાઠુ ગામ તરીકે ઓળખાતા ગામ દેવરીની મહિલાઓએ મંજૂ કચ્છપના નેતૃત્વમાં કુંવારપાઠુંની (Aloevera) ખેતી કરીને મોટી આવક ધરાવી રહી છે અને આરોગ્ય જેથી આરોગ્યના ક્ષેત્રમાં ઘણું ફાયદા થયુ છે.
પીએમ મોદીએ કર્યુ હતુ તારીફ
કુંવારપાઠની (Aloevera) ખેતીને લઈને વડા પ્રધાન નરેંદ્ર મોદી પણ પોતાના મન કી બાત કાર્યક્રમમાં મંજૂ કચ્છપ અને તેમના ગામડાની તારીફ કરી હતી. જેથી મંજૂ કચ્છપ ખૂબ જ ઉત્સાહિત થઈ હતી. તેમને પીએમ મોદી તારીફ પછી કહ્યુ હતુ. તેના ગામની કરેલી મેહનત આજે ફળ આપી રહી છે.
મને મારી ગામની મહિલાઓના કામ પર ગર્વ છે કારણે કે તેમના લીધે દેલરી ગામને આખુ ભારતમાં પહચાન મળી છે. મંજૂ કચ્છપ કહ્યુ, જ્યારે તમારો ખૂણ-ખૂણમાં વખાણ થાય છે જ્યારે જવાધારી વધે છે. એટલે હવે ગામની મહિલાઓ બેવડા ઉત્સાહથી કામ કરશે. નોંધણીએ છે કે ગામમાં કુંવારપાઠુની (Aloevera) ખેતી વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી. તે સમયે નવેમ્બર મહિનામાં બિરસા કૃષિ યુનિવર્સિટી અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ દિલ્હીના સહયોગથી ગ્રામજનોને રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દરેક ધરમાં છે કુંવરપાઠુનો છોડ
કુંવારપાઠુની (Aloevera) ખેતી વિશે મંજૂ કચ્છપ જણાવે છે કે હવે કો કુંવારપાઠું (Aloevera) ગામની ઓળખાન બની ગયુ છે. આજે ગામડાના દરેક ઘરમાં કુંવારપાઠુના (Aloevera) 15થી 20 છોડ છે.તેમણે કહ્યું કે વર્ષ 2018 માં ગામમાં રોપા આવ્યા હતા. તે પહેલા તેઓને તાલીમ આપવામાં આવી હતી. આ દરમિયાન તેમને કુંવારપાઠુની (Aloevera) ખેતીના ફાયદાઓ તેમજ તે કરવાની પદ્ધતિ વિશે જણાવવામાં આવ્યું હતું.
મંજુ કચ્છપ જણાવે છે કે, શરૂઆતમાં તેના ગામના ખેડૂતો મુશ્કેલીમાં હતા કારણ કે ઘણા લોકોને કુંવારપાઠુ (Aloevera) વિશે સંપૂર્ણ જાણકારી નહોતી. તેથી જ તેણે પાણી વાળી જમીન પર વાવી દેવામાં આવ્યું હતું. જેના કારણે ખેતરમાં પાણી ભરાઈ જતાં તેમના છોડ બરબાદ થઈ ગયા હોય તેનાથી તેમને નુકસાન થયું હતું.
ગામમાં કુંવારપાઠુનો (Aloevera) ઉત્પાદન વધાર્યા પછી હવે વેપારીઓ રાંચીથી આવે છે. દરરોજ આશરે 40 થી 50 કિલો કુંવારપાઠુંનો (Aloevera) ઘરમાં ઉત્પાદન થાય છે. બહારથી ગ્રાહકો અને વેપારીઓ આવે છે અને તેને ખરીદે છે અને લઈ જાય છે.
Share your comments