કૃષિ જાગરણ ગુજરાતી પોતાના ફેસબુક પેજ પર દરેક અઠવાડિયા "ફાર્મર દ બ્રાંડ" નામથી લાઈવ કરીએ છે. છેલ્લ અઠવાડિયાના શનિવારે આપણે જામનગરના ખેડૂત ભાઈ જયદીપસિંહ જાડેજા સાથે વાત કરી હતી. જયદીપસિંહ એક બ્રાંડિડ ખેડૂત છે, જેમનો સૃષ્ટિ પ્રાકૃતિક ફાર્મના નામથી પોતાના બ્રાંડ છે.
કૃષિ જાગરણ ગુજરાતી પોતાના ફેસબુક પેજ પર દરેક અઠવાડિયા "ફાર્મર દ બ્રાંડ" નામથી લાઈવ કરીએ છે. છેલ્લ અઠવાડિયાના શનિવારે આપણે જામનગરના ખેડૂત ભાઈ જયદીપસિંહ જાડેજા સાથે વાત કરી હતી. જયદીપસિંહ એક બ્રાંડિડ ખેડૂત છે, જેમનો સૃષ્ટિ પ્રાકૃતિક ફાર્મના નામથી પોતાના બ્રાંડ છે.
જયદીપસિંહ ખેતી કરે છે અને તેમણે વાવેતર કર્યા પછી પાકથી જે ઉતારો મળે છે તેથી તે જુદા-જુદા પ્રકારની ધર જરૂરની વસ્તુઓ બનાવીએ છીએ. અને તેના વેચાણ પોતાના બ્રાંડ સૃષ્ટિ પ્રાકૃતિક બ્રાંડ હેઠળ કરે છે. તેમણી ખેતકામને પ્રતિ આ લાગણી જોઈને આપણે તેમણ સાથે ફેસબુકના લાઈવ શોમાં વાત કરી હતી.
ક્યા-ક્યા પાકના કરે છે વાવેતર
જયદીપસિંહ પોતાના ખેતરમાં ઓર્ગેનિક રીતે હળદર, મરચી, ટમેટી,મગફળી, કપાસ, તુવેર મગ. અડદની ખેતી કરે છે. જેમાથી તે હળદર પાઊડર, મરચા પાઉડર અને તુવેર દાળના વેંચાણ પોતાના બ્રાંડ સૃષ્ટિ પ્રાકૃતિક ફાર્મ હેઠળ કરે છે. આ બધા વસ્તુઓ 100 ટકા પ્રાકૃતિક અને વગર કોઈ રાસયણીકથી તૈયાર કરવામાં આવેલ છે.
પ્રશ્નોના ઉત્તર
પ્ર: તમે તમારા બ્રાંડનો નામ સૃષ્ટિ પ્રાકૃતિક ફાર્મ કેમ રાખ્યો?
ઉ: હું મારા બ્રાંડનો નામ સૃષ્ટિ પ્રાકૃતિક ફાર્મ એટલા માટે રાખ્યો, કેમ કે સૃષ્ટિ મારી દિકરીના નામ છે. અને દિકરી તો માતા-પિતાની સૌથી સારી મિત્ર હોય છે. દિકરી છે તો પિતા છે. દિકરીના લગન પછી પારકી થયાના સાથે જ પિતાનો પાસે શુ રહી જાય છે?
પ્ર:સૃષ્ટિ પ્રાકૃતિક ફાર્મનો વિચાર તમને ક્યાંથી આવ્યો?
ઉ: મને આ બ્રાંડ બનાવવાનુ વિચાર 7 વર્ષ પહેલા આવ્યા,જ્યારે મને સારો ભાવ નથી મળ્યુ, ત્યારે હું વિચાર્યુ કે આપણે પોતે જ વેંચાણ કરીએ તો આપણાને સારો એવો વળતર મળશે. એટલા માટે હું મારો પોતાના બ્રાંડ શરૂ કર્યુ. છેલ્લા 7 વર્ષ પહેલા વિચાર આવ્યો હતો પણ હું પ્રોડક્ટ બનાવીને તેનો વેચાણ ત્રણ વર્ષથી કરી રહ્યા છું.
પ્ર: પહેલા તમે તમારા પાક મંડીમાં વેચતા હતા..બરાબર..પણ એવું તો શુ થયુ જે તમે તમારા બ્રાંડ બનવવાની જરૂર પડી?
ઉ: મંડીના તો એવુ છે કે ત્યાં ક્યારે સારો ભાવ મળે છે અને ક્યારે સારો ભાવ નથી મળતો. અને બીજી બાજુ પોતાના બ્રાંડથી વેંચાણ કરવાથી સારો એવો વળતર મળી જાય છે. એટલે હું પોત જ મારૂ બ્રાંડ બનાવ્યુ.
પ્ર: જયદીપભાઈ તમે તમારા બ્રાંડ હેઠળ શુ-શુ વસ્તુઓ બનાવો છો ?
ઉ: અત્યારે હું મારા બ્રાંડ હેઠળ સીંગતેળ,મરચા પાઉડર, તૂવેર, મઘ, હળદર અને ચણ બનાવીએ છીએ. જે 100 ટકા પ્રાકૃતિક છે.
પ્ર: કેવી રીતે બનાવો છો ?
ઉ: હું જાતે જ તેની વાવણી કરૂ છું અને પછી બીજા પાસેથી પ્રોસેસ કરાવી લઉ છુ.
પ્ર: તમારા પ્રોડક્ટ્સનો ભાવ કેટલા છે?
ઉ: મારા પ્રોડક્ટ્સનો ભાવ બહું ઓછા છે, જેને સામાન્ય માણસ ખરીદી શકે તેમ છે. જે હળદરની વાત કરૂ તો આનો ભાવ માર્કેટ ભાવથી ઓછા છે. અમે એક કિલો હળદર 200 રૂપિયામાં વેંચીએ છીએ. આવી રીતે જ બધા પ્રોડક્ટસના ભાવ માર્કેટ પ્રમાણે સારો છે.
વાચંકો જે તમે આજકાલના રસાયણીક પ્રોડક્ટથી પોતાના બાળકોને સુરક્ષિત રાખવા માંગો છો. તો તમે જયદીપભાઈના ઓરગેનિક વસ્તુઓને પોતાના ધરે મંગાવી શકો છો. જયદીપસિંહ જાડેજા સાથે વાત કરવા માટે કોલ કરો આ નંબર ઉપર- +91 94272 25076.
Share your comments