
કોરાના રોગચાળાના કારણે કેટલાક લોકો પોતના જીવ ગુમાવી દીધા, સરકારના એહવાલ મુજબ તેથી 4 લાખથી પણ વધારે લોકો પોતાના જીવ ગુમાવી દીધા છે પણ અમેરિકાના થિંક ટૈંકના એહવાલ મુજબ આપણ દેશમાં 50 લાખ કરતા લોકો પોતાના જીવ ગુમાવ્યા છે.
કોરાના રોગચાળાના કારણે કેટલાક લોકો પોતના જીવ ગુમાવી દીધા, સરકારના એહવાલ મુજબ તેથી 4 લાખથી પણ વધારે લોકો પોતાના જીવ ગુમાવી દીધા છે પણ અમેરિકાના થિંક ટૈંકના એહવાલ મુજબ આપણ દેશમાં 50 લાખ કરતા લોકો પોતાના જીવ ગુમાવ્યા છે. આ કોરાના આપણ પર એટલા મોટા કહર બનીને ટૂટયો છે કે તેના કારણ લાગેલા લૉકડાઉનના લીધે કેટલાક લોકો પોતાની નોકરી કે પછી વેપારમાં ઝંપલાવ્યુ છે. વર્ષોથી ચાલતા મોટા-મોટા વ્યાપારો પર બ્રેક લાગી ગયુ અને લોકો અર્શથી-ફર્શ પર આવી ગયા, આમાથી જ એક છે અમદાવાદના ઇન્ટિરિયર ડિઝાઈનર ચેતન પટેલ.
ગૌશાળામાં સાચવે છે પશુઓને
કોરાનાના કારણે લાગેલા લૉકડાઉનના લીધે ચેતનભાઈને પોતના ઇન્ટિરિયર ડિઝાઈનરનો વેપારમાં બહું મોટા નુકસાન થયુ, અને તે બર્બાદ થઈ ગયુ, પણ તે ફરીથી ઉભા થયુ અને ગૌશાળામાં ગીર ગાયને સાચવી શરૂ કરી દીધુ.સામાન્ય રીતે પશુપાલન અને ગૌસેવાની પ્રવૃતિઓ ખૂબ મહેનત માગી લે છે. એમાં પણ ઘાસચારો ન મળે કે સાચવણીનો પ્રશ્ન થાય તો ભલભલા પડી ભાંગે, પણ ચેતન ભાઈ તેથી ઘબરાવ્યો નહીં.
12 લાખનો રોકાણ કર્યુ
મહાનગર અમદાવાદ નજીક આવેલા મેઢા ગામના ચેતનભાઈ પહેલા વર્ષમાં ઓર્ગેનિક વસ્તુઓનું વેચાણ કરીને સારી એવી કમાણી કરી. ગાયનું દૂધ, ઘી, દહી જેવી વસ્તુઓ વેચીને કમાણી કરી. કોરોના કાળમાં ધંધો બંધ થતા નિરાશ થવાના બદલે આત્મનિર્ભર થવાનું પસંદ કર્યું. આ માટે તેમણે રૂ.12 લાખનું રોકાણ કર્યું. ગૌશાળા તૈયાર કરી પહેલા બે ગીરની ગાય લાવ્યા. સમય જતા પ્રવૃતિ સારી ચાલી અને કમાણીથી સદ્ધર થયા. આજે ચેતનભાઈ પાસે કુલ 25 ગીરની ગાય છે અને તે ગાયોના દૂધ 100 રૂપિયા લીટર શહેરમાં વેંચે છે.

પોતે જ પહોંચાડે છે ગ્રાહક જોડે દુધ
ચેતનભાઈ પોતે જ ગ્રાહકો જોડે ગાયનું દૂધ અને ઘી પહોંચાડે છે. શરૂઆતમાં પહાડ જેવા પડકારો સામે આવ્યા. જેને પાર કરી તેમણે ધીમે ધીમે સફળતાની સીડી ચડી. ચેતનભાઈ મૂળ કડી તાલુકાના મેઢા ગામના વતની છે. અને તેમને ત્યાં જ પોતાનાં ગામા જ ગૌશાળા બંધાવી છે. ગૌસેવા કરવી એમને ખૂબ ગમે છે. તેને ઈન્ટિરિયર ડિઝાઈનરનો ધંધો બંધ થતા મિત્ર જીજ્ઞેશ શાહ સાથે મળીને એક ગૌશાળા શરૂ કરી. ગાયની સેવા ચાકરી કરવાનું કામ પરિવારજનો સંભાળે છે. ગાય માટેનો ઘાસચારો પણ ગૌશાળાની જમીન પર ઊગાડવામાં આવે છે.
પરિવાર વાળા પણ સાથે જ કરે છે કામ
ગાય સાચવવા માટે અને જીવજંતુથી એમને બચાવવા માટે તેમને ગૌશાળાની ચારેય બાજું મચ્છરની જાળી લગાવી છે, ગાયોને મચ્છરના નડે. તેના સાથે જ ગાયોની બીમારી અને ઇંજેક્શનની પણ બધી ભલામણ સાચવામાં આવે છે. ગાય જેટલું પાણી પીવે છે એટલું પાણી એના કુંડમાં ઓટોમેટિક મોટર થકી ભરાઈ જાય છે. એટલું જ નહીં ઘરના બાળકો અને તેમની ધણીયાણી અને પરિવારના બીજા લોકો પણ તેમના સાથે જોડાયેલા છે. અમદાવાદ શહેરમાં તેઓ ગીર ગાયનું દૂધ રૂ.100નું લીટર તરીકે આપે છે.
Share your comments