Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

સફલ ખેડૂત- મળો મહેશભાઈ સાથે, જે વર્ષમાં કરે છે 25 લાખની કમાણી

ગુજરાત સરકાર ખેડૂતોના લીધે જે પગલા ભર્યુ છે અને યોજના લઈને આવી છે, તેથી ખેડૂતોમાં જાગૃતિ આવી રહી છે, જેથી આપણ ધરતી પુત્રો ચીલા ચાલુ ખેતીમાં બાહર આવી રહ્યા છે, અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની તરફ દોરી રહ્યા છે. ટુંકમાં કઈએ તો તેને અપનાવી રહ્યા છે, અને બમણો વળતર ધરાવી રહ્યા છે,

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
ખારેક
ખારેક

ગુજરાત સરકાર ખેડૂતોના લીધે જે પગલા ભર્યુ છે અને યોજના લઈને આવી છે, તેથી ખેડૂતોમાં જાગૃતિ આવી રહી છે, જેથી આપણ ધરતી પુત્રો ચીલા ચાલુ ખેતીમાં બાહર આવી રહ્યા છે, અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની તરફ દોરી રહ્યા છે. ટુંકમાં કઈએ તો તેને અપનાવી રહ્યા છે, અને બમણો વળતર ધરાવી રહ્યા છે, તેમનામાથી જ એક છે ધ્રાંગઘ્રાના પ્રગતિશિલ ખેડૂતભાઈ મહેશભાઈ સોલંકી

દેશના વડા પ્રધાન આપણા ધરતી પુત્રો એટલે કે જગતના તાતની આવકને બમણી કરવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છે, જેમના માટે કેંદ્ર સરકાર કેટલાક જુદા-જુદા યોજના લઈને આવી છે,જેમા કૃષી સિંચાઈ યોજના અને કિસાન સમૃદ્ધ યોજના મુખ્ય છે. ખેડૂતોની આર્થિક સમૃદ્ધિને વધારવા માટે કેંદ્ર સરકાર અર્થતંત્રમા નવુ બળ લાવવાના કામ કરી રહ્યી છે, જેમા પોતાની ગુજરાત સરકાર એટલે કે વિજય ભાઈ રુપાણી પણ કેંદ્ર સરકાર સાથે ખભાથી ખભા મળાવીને ખેડૂતોની આવક બમણી કરવા માટે કામ કરી રહ્યી છે.

રાજ્ય સરકારની યોજના કારણ આવી રહી છે જાગૃતિ

ગુજરાત સરકાર ખેડૂતોના લીધે જે પગલા ભર્યુ છે અને યોજના લઈને આવી છે, તેથી ખેડૂતોમાં જાગૃતિ આવી રહી છે, જેથી આપણ ધરતી પુત્રો ચીલા ચાલુ ખેતીમાં બાહર આવી રહ્યા છે, અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની તરફ દોરી રહ્યા છે. ટુંકમાં કઈએ તો તેને અપનાવી રહ્યા છે, અને બમણો વળતર ધરાવી રહ્યા છે, તેમનામાથી જ એક છે ધ્રાંગઘ્રાના પ્રગતિશિલ ખેડૂતભાઈ મહેશભાઈ સોલંકી. તેમને વર્ષ 2015માં એક છોડ (400 જેટલા છોડ) જેની કીમત 3650 હતીને ઈજરાઈલથી મંગાવીયુ અને પોતાની જમીનમાં રોપ્યુ.

મહેશભાઈ સોલંકી
મહેશભાઈ સોલંકી

નવેક લાખ થયો ખર્ચ

મહેશભાઈ કહે છે કે વર્ષ 2015માં તેમને ટીસ્‍યુ કલ્‍ચર ખારેકના વાવેતર પાછળ અંદાજીત નવેક લાખ રૂપિયા ખર્ચ કરી દીધુ.મને બાગાયત વિભાગના અધિકારીઓનું સતત માર્ગદર્શન મળતું રહ્યું.સાથો જ બાગાયત વિભાગની યોજનાનો લાભ પણ મને મળ્યો, જેના કારણે મને આર્થિક ફાયદો થયો. ઓર્ગેનિક ઉત્‍પાદન માટે ગૌમૂત્ર અને છાણની જરૂર હતી, જેના મે બે ગાય ખરીધી લીધી અને હવે તેમા નાના મોચા વધારો થથો મારા પાસે 15થી વધુ ગાયો છે. ઉત્પાદન થયા પછી મને સાલ 2018માં 6થી 7 લાખનો ફાયદો મળયુ.

2019માં થયુ 25 ટન જેટલુ ઉત્પાદન

મહેશભાઈ કહે છે કે, તેમને વર્ષ 2019ના વર્ષમાં ખારેકનું 25 ટન જેટલું ઉત્પાદન થયું કર્યુ. તેની સામે 2020ના વર્ષમાં મને 40 ટન જેટલા ખારેકના ઉત્પાદનની સામે રૂપિયા 17થી 18 લાખની આવક થઈ હતી. આ વર્ષે પણ મને 80 ટન જેટલા ઉત્પાદનની સામે રૂપિયા 25થી 26 લાખની આવક થવાનો અંદાજ છે.

રાજ્ય સરકારની કટીબદ્ધતા, બાગાયત વિભાગના અધિકારીઓની કાર્યનિષ્‍ઠા અને ખેડૂતોની બાગાયત પાકોના વાવેતરની પ્રતિબદ્ધતાનું ખૂબ જ સારૂ પરિણામ આજે ઝાલાવાડની ધરા ઉપર જોવા મળી રહ્યું છે. આજે અહિંના ખેડૂતોને પિયત માટે નર્મદાના નીર અને સરકારની કૃષિ સમૃધ્‍ધિ માટેની યોજનાઓનો લાભ મળતા ઝાલાવાડની ખેતી અને ખેડૂત સમૃધ્‍ધિની દિશામાં મકકમતા સાથે આગળ વધી રહ્યા છે.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More